Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
    • Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
    • ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
    • Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
    • 18 એપ્રિલ નું પંચાંગ
    • 18 એપ્રિલ નું રાશિફળ
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kutch ના વાતાવરણમાં પલટો, અબડાસાના નલિયામાં વરસાદી ઝાપટા પડયાં
    સૌરાષ્ટ્ર

    Kutch ના વાતાવરણમાં પલટો, અબડાસાના નલિયામાં વરસાદી ઝાપટા પડયાં

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kutch તા.૩૦

    કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવતા અબડાસામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેતા તાપમાનમાં ઘટાડો થયો છે. અબડાસામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેને કારણે લોકોને ભારે ગરમીમાં ઠંડકનો અહેસાસ થયો હતો.

    નલિયામાં અચાનક વરસાદ વરસતા કેટલાક વિસ્તારમાં પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું. વરસાદ સાથે ઠંડા પવનને કારણે વાતાવરણ વધુ આહલાદક બન્યું હતું અને લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ખેડૂત વર્ગ માટે આ બદલાતું વાતાવરણ આશાજનક માનવામાં આવી રહ્યું છે, કારણ કે આવનારા દિવસોમાં વરસાદી માહોલ ખેતી માટે ફાયદાકારક બની શકે છે.

    હવામાન વિભાગ દ્વારા અગાઉ જ હળવા વરસાદ અને પવનની આગાહી કરવામાં આવી હતી, જે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સાચી ઠરી રહી છે. આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કચ્છમાં ઉનાળાની શરૂઆત વચ્ચે જ મોસમમાં થોડી ઠંડક પ્રસરી ગઈ છે, જે લોકો માટે રાહતરૂપ બની છે.

    હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે પડવાની સંભાવના છે.

    હવામાન વિભાગે ૨ એપ્રિલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ; કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે પડવાની શક્યતા છે.

    Kutch Kutch NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Veravalનાં આધેડને ડીજીટલ એરેસ્ટ કરી રૂા.પાંચ હજાર પડાવ્યા: વધુ રકમ માંગતા ફરિયાદ

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: માદક પદાર્થના ગુનામાં સંડોવાયેલ વેપારીને લાજપોર જેલમાં ધકેલી દેવાયો

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    રાજ્યપાલ કાલે Junagadh માંઃ છાત્રોને પદવી એનાયત કરશે

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    માંગરોળના ઇન્દિરાનગરમાં મુસ્લિમ પરિણીતાને દહેજની માંગણી સાથે પતિએ લાકડીથી ફટકારી

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli: લાઠીની ચાવંડ બેઠકનાં કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટરોમાં તોડફોડ

    April 17, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli શિક્ષકોને BLO સુપર વાઇઝરની કામગીરીમાંથી મુક્તિ આપો

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026

    Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026

    18 એપ્રિલ નું પંચાંગ

    April 17, 2026

    18 એપ્રિલ નું રાશિફળ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા

    April 17, 2026

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026

    ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.