ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, તા. ૩૦-૫ને શુક્રવારથી આગામી આદેશ સુધી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન (નં.૧૯૨૦૯) ભાવનગર ટમનસથી ઓખા માટે રાત્રે ૨૨.૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે ઓખા પહોંચશે. આમ, આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ ૨ કલાક વહેલી ઓખા પહોંચશે. ભાવનગર ટમનસથી સુરેન્દ્રનગર જંક્શન સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે, જ્યારે સુરેન્દ્રનગર જંકશન-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વા સમયપત્રક મુજબ આ ટ્રેનના આગમન અને પ્રસ્થાનનો સમય નિર્ધારિત કરાયો છે. જેમાં સુરેન્દ્રનગર જંક્શન (૧.૨૫/૧.૩૫), દિગસર (૧.૪૮/૧.૪૯), થાન જં. (૨.૧૨/૨.૧૪), દલડી (૨.૨૮/૨.૨૯), વાંકાનેર જં. (૨.૪૨/૨.૪૭), અમરસર (૨.૫૭/૨.૫૮), સિંધાવદર (૩.૦૭/૩.૦૮), કણકોટ (૩.૧૭/૩.૧૮), રાજકોટ (૩.૪૬/૩.૫૬), પડધરી (૪.૨૧/૪.૨૨), હડમતીયા જં. (૪.૪૦/૪.૪૧), જાલીયા દેવાણી (૪.૪૯/૪.૫૦), જામવંથલી (૫.૧૦/૫.૧૨), અલિયાવાડા (૫.૨૩/૫.૨૪), હાપા (૫.૪૦/૫.૫૦), જામનગર (૬.૦૨/૬.૦૭), લાખાબાવળ (૬.૨૩/૬.૨૪), પીપલી (૬.૩૪/૬.૩૫), કાનાલુસ જં. (૬.૪૪/૬.૪૬), મોડપુર (૭.૦૦/૭.૦૧), ખંભાળિયા (૭.૨૦/૭.૨૨), ભાતેલ (૭.૪૧/૭.૪૨), ભોપલકા (૭.૫૭/૭.૫૮), ભાટિયા (૮.૧૦/૮.૧૨), દ્વારકા (૯.૫૦/૯.૫૫), ભીમરાણા (૧૦.૨૩/૧૦.૨૪), મીઠાપુર (૧૦.૨૯/૧૦.૩૦) અને ઓખા (૧૧.૦૦ વાગ્યે) પહોંચશે.
Trending
- એકતા કપૂરની ફિલ્મ ‘રાગિણી 3’નું લંડનમાં શૂટિંગ શરૂ થઈ ગયું : Actress Tamannaah Bhatia
- Ranbir ને દીકરી રાહા થકી કન્જક્ટિવાઈટિસનો ચેપ લાગ્યો
- 3 ડિસેમ્બર 2026ના રોજ Prabhas ની ‘ફૌજી’ રિલીઝ થશે, Ajay-Akshayની ફિલ્મો સાથે થશે જોરદાર ટક્કર
- હું ચૂપ નહીં રહું’ – સોનમ વાંગચુકના સમર્થનમાં ઉતરી બોલિવૂડ અભિનેત્રી Sonakshi Sinha
- પોતાના દીકરાનું નામ ‘રામ ખાન’ રાખવા માંગતો હતો Sohail Khan
- હું મરી જઈશ ત્યાં સુધી Salman Khan મારો પીછો નહીં છોડે…, એક્સ-ગર્લફ્રેન્ડ Somi Ali
- BCCI સચિવ સૈકિયા ICC સમીક્ષા સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત
- જ્યાં સુધી મેદાન પર Lionel Messi હાજર છે, આર્જેન્ટિનાની આશા જીવંત છે

