Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded
    • Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ranbir Kapoor’s ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી
    મનોરંજન

    Ranbir Kapoor’s ‘રામાયણ’ના સેટ પર ભયાનક આગ લાગતા અફરાતફરી

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૬

    રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ના સેટ પર આગ લાગવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. જોકે રાહતની વાત એ છે કે, આ બનાવમાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થઈ નથી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા આ સમગ્ર ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ ના પ્રમુખ બીએન તિવારીના જણાવ્યા અનુસાર, સ્ટુડિયોની બહાર લગાવવામાં આવેલા એક ટેન્ટમાં આગ લાગી હતી. સદનસીબે આગને તરત જ કાબૂમાં લઈ લેવામાં આવતાં તે વધુ ફેલાઈ નહોતી અને સેટ પર હાજર તમામ લોકો સુરક્ષિત રહ્યા હતા. તેમણે અગાઉ પણ પ્રોડ્યુસર્સને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા તાકીદ કરી હતી, જેથી આ ઘટનાને બેદરકારી સામે એક ચેતવણી ગણાવીને ભવિષ્યમાં પૂરતી સાવચેતી રાખવા સૂચન કર્યું છે.હાલમાં ફિલ્મ ‘રામાયણ’ના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે, જોકે આ આગ લાગી તે સમયે અભિનેતા રણબીર કપૂર કે ડિરેક્ટર ત્યાં હાજર હતા કે નહીં તેની કોઈ સ્પષ્ટ વિગત મળી નથી. અંદાજે ૪૦૦૦ કરોડના જંગી બજેટમાં બની રહેલી આ ફિલ્મ ભારતમાં ૮ નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે, જ્યારે વિશ્વભરમાં તેને ૫ અને ૬ નવેમ્બર દરમિયાન રજૂ કરવામાં આવશે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘Jailer 2’ નું ટ્રેલર રિલીઝ
    Next Article નવરાત્રી 2026ના 9 દિવસના રંગ: જાણો કયા દિવસે કયો રંગ પહેરવો
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026
    મનોરંજન

    સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘Jailer 2’ નું ટ્રેલર રિલીઝ

    October 6, 2026
    Uncategorized

    Jennifer વિંગેટે ૪૧ વર્ષે બીજાં લગ્ન કર્યાં ને એ ગુપ્ત રાખ્યાં

    October 6, 2026
    ટેક્નોલોજી

    Robot જો ઘરમાં કચરા-પોતાં કરી શકે તો સાઉથની ફિલ્મમાં હીરોઇન કેમ ન બની શકે ?

    October 6, 2026
    મનોરંજન

    cinema હિંસા એક ડ્રગ જેવી બની ગઈ છે, ગાંધીવાદ તેનું એન્ટિડોટ છે’

    October 6, 2026
    મનોરંજન

    Karan Johar અભિષેક વર્મનની ગદાધારી ભીમ પ્રોડયૂસ કરશ

    October 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,840
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 20:27
    Categories
    Latest News

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026

    ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

    October 6, 2026

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.