Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું
    • Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક
    • એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા
    • તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!
    • Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો
    • Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત
    • CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
    • તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું
    આંતરરાષ્ટ્રીય

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સરહદે પેટ્રોલિંગ, પર્યાવરણ સંરક્ષણ, જમીનના મેપિંગ અને અંતરિયાળ વિસ્તારોમાં સામાન પહોંચાડવા ડ્રોન વપરાશે

    China, તા.૧

    દુનિયામાં ભૂ-રાજકીય તંગદીલી વધી રહી છે તેવા સમયે ભારત અને ચીન નજીક આવી રહ્યા હોય તેવા અહેવાલો છે. જિનપિંગ દાયકાઓ પછી ભારતનો પ્રવાસ કરે તેવી અટકળો છે. જોકે, આ અહેવાલો વચ્ચે ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે નવું અત્યાધુનિક હાઈ-એલ્ટીટયુડ ડ્રોન રિસર્ચ અને ડેવપલપમેન્ટ સેન્ટર બનાવ્યું હોવાના અહેવાલે ભારતની ચિંતા વધારી દીધી છે. આ સેન્ટરનો ઉદ્દેશ્ય ઉંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન ટેન્કોલોજી વિકસિત કરવાનો છે. જોકે, ચીને તિબેટના લ્હાસામાં ભારતીય સરહદ નજીક ૧૨ એડવાન્સ જે-૨૦ સ્ટીલ્થ ફાઈટર તૈનાત કરતાં ડ્રેગનની કુટીલ ચાલ ભારતીય રણનીતિજ્ઞાોને ચિંતા ઉપજાવી રહી છે.ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે અત્યાધુનિક ડ્રોન રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર બનાવ્યું છે, જેનો આશય વધુ ઊંચાઈવાળા વિસ્તારમાં સરહદ પેટ્રોલિંગ, સુરક્ષા, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ માટે પાયલટ વિનાના હવાઈ વાહનો (યુએવી)નો ઉપયોગ કરવાનો છે.તિબેટ ૪,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ પર આવેલું છે. તેને દુનિયાની છત કહેવામાં આવે છે. અહીં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું, અસમાન જમીન, તાપમાન અત્યંત ઠંડુ અને હવામાન ઝડપથી બદલાતું હોય છે. આ કારણોથી આ વિસ્તાર ડ્રોન ટેન્કોલોજી વિકસિત કરવા માટે આદર્શ જગ્યા મનાય છે તેમ ચીનના એન્જિનિયરોનું કહેવું છે. મુશ્કેલ ભૌકોલિક પરિસ્થિતિઓના કારણે આ ક્ષેત્ર હાઈ-એલ્ટીટયુડ ડ્રોન ટેન્કોલોજીના પરીક્ષણો અને વિકાસ માટે આદર્શ છે.ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, તિબેટ યુનિવર્સિટીમાં ‘પ્લેટ્યુ ડ્રોન આરએન્ડડી એપ્લિકેશન સેન્ટર’ શરૂ કરાયું છે.આ ચીનનું પહેલું પ્રોફેશનલ પ્લેટફોર્મ છે, જે સંપૂર્ણપણે વધુ ઊંચાઈવાળા મેદાની વિસ્તારોમાં યુએવીના સંશોધન, વિકાસ અને પ્રેક્ટિકલ ઉપયોગ માટે સમર્પિત છે.ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ મુજબ ભૂટાન, ભારત, મ્યાંમાર અને નેપાળ જેવા અનેક દેશોની સરહદો નજીક અને વિશાળ પ્રાકૃતિક સંશાધનોવાળા તિબેટમાં નવા સેન્ટરના ડ્રોનનો ઉપયોગ સરહદ પેટ્રોલિંગ, પર્યાવરણ સંરક્ષણ, જમીનના મેપિંગ અને અંતરિયાળ વિસ્તારોમાં સામાન પહોંચાડવા માટે કરાશે.અમેરિકા અને ચીન વચ્ચે એઆઈ સહિતની ટેન્કોલોજીના ક્ષેત્રમાં પોતાનો દબદબો વધારવા સ્પર્ધા ચાલી રહી છે ત્યારે આ સેન્ટર એવા સમયે શરૂ કરાયું છે. ચીને તિબેટના લ્હાસામાં ડેમ્સુંગ એરબેઝ પર અત્યાધુનિક જે-૨૦ ફાઈટર જેટ તૈનાત કર્યા છે ત્યારે આ ડ્રોન સેન્ટર ભારત માટે મુશ્કેલી વધારે તેવી આશંકા વધી રહી છે.

    CHINA drone Mount Everest
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSpace X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026
    રાષ્ટ્રીય

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026
    રાષ્ટ્રીય

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026
    રાજકોટ

    CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

    August 1, 2026
    રાષ્ટ્રીય

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 19:17
    Categories
    Latest News

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026

    CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

    August 1, 2026
    Search
    Main News

    China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું

    August 1, 2026

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    August 1, 2026

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.