Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો
    • 02 ઓગસ્ટનું પંચાંગ
    • 02 ઓગસ્ટનું રાશિફળ
    • Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ
    • Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ
    • યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર
    • Porbandar પર ૩ નંબરનું ભયસૂચક સિગ્નલ લાગ્યું
    • Vadodara ગોત્રીમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક
    આંતરરાષ્ટ્રીય

    Space X rocket ચંદ્ર સાથે ટકરાશે, વિજ્ઞાનીઓને સંશોધનની દુર્લભ તક

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અવાજથી સાત ગણી ઝડપે રોકેટની ટક્કરથી ચંદ્ર પર ૨૭ મીટર પહોળો અને પાંચ મીટર ઊંડો ખાડો પડશે

    Cape Canaveral, તા.૧

    એક વર્ષથી વધુ સમય સુધી અંતરીક્ષમાં ફર્યા પછી સ્પેસએક્સનું એક ત્યજી દેવાયેલું રોકેટ બુધવારે ચંદ્ર સાથે ટકરાશે. લગભગ ૮,૭૦૦ કિ.મી.પ્રતિ કલાક (અવાજથી સાત ગણી) ની ઝડપે આ રોકેટ ચંદ્રના સૂર્યના પ્રકાશવાળા પશ્ચિમી હિસ્સામાં આઈન્સ્ટીન ક્રેટર પાસે ટકરાય તેવી સંભાવના છે. જોકે આ અથડામણથી કોઈ તાત્કાલિક જોખમ નથી, પણ વિજ્ઞાનીઓ આ ઘટનાને ટક્કરની અસર અને ભવિષ્યના ચંદ્ર મિશનો માટે અંતરીક્ષ કાટમાળથી થનારા જોખમનો અભ્યાસ કરવાની તક માને છે. ચંદ્ર પર આ આવા પ્રકારની બીજી અથડામણ છે. અગાઉ ૨૦૧માં એક ચીની રોકેટનો હિસ્સો ચંદ્રની દૂરની બાજુ અથડાતા બે ખાડા પડી ગયા હતા.બાર મીટર લાંબા અને ૪,૫૦૦ કિલોગ્રામ વજનનો આ રોકેટનો હિસ્સો જાન્યુઆરી ૨૦૨૫માં બે ખાનગી લ્યુનર લેન્ડર્સને લઈને ગયો હતો. એમાંથી એક ફાયરફ્લાય એરોસ્પેસનો બ્લ્યુ ઘોસ્ટ સફળતાપૂર્વક ચંદ્ર પર ઉતર્યો, જ્યારે જાપાનનો આઈસ્પેસ લેન્ડર ક્રેશ થઈ ગયો. વિશેષજ્ઞાોના જણાવ્યા અનુસાર જો મિશન પુરુ થયા પછી રોકેટને સૂર્યની ચારે બાજુ ભ્રમણકક્ષામાં મોકલી દેવામાં આવ્યું હોત તો આ અથડામણ નિવારી શકાઈ હોત.વિજ્ઞાનીઓનું અનુમાન છે કે અથડામણથી લગભગ ત્રણ ટન ટીએનટી જેટલી ઊર્જા નિકળશે, જેનાથી લગભગ ૨૭ મીટર પહોળો અને પાંચ મીટર ઊંડો ખાડો બનશે. જો કે આ અથડામણથી થનારો પ્રકાશ એટલો ઝાંખો હશે કે તેને જોઈ નહિ શકાય,પણ ધૂળ અને કાટમાળના વાદળ ટેલીસ્કોપથી કેટલીક મિનિટો સુધી જોઈ શકાશે. નાસાનું લ્યુનર રીકોનેસાન્સ ઓર્બિટર અને દક્ષિણ કોરિયાનું દાનુરી ઓર્બિટર ટક્કરથી પહેલા અને પછી આ સ્થળની માહિતી એકત્ર કરશે.આ ઘટના ચંદ્ર વિશે થતા સંશોધનો સાથે અંતરીક્ષ કાટમાળને સંભાળવામાં વધતા પડકાર પણ ઉજાગર કરે છે. સંશોધકોના મતે આ યોગ્ય રીતે ટ્રેક કરવામાં આવતી ટક્કરનો અભ્યાસ કરીને ભવિષ્યના અંતરીક્ષ યાત્રિઓ અને રોબોટિક મિશનો માટે કાટમાળથી થતા જોખમો વિશે બહેતર જાણકારી મળશે. અમેરિકા અને ચીનના નવા સમાનવ ચંદ્ર મિશનોની તૈયારી સાથે, વિશેષજ્ઞાોએ બહેતર અંતરીક્ષ ટ્રેફિક મેનેજમેન્ટ અને કાટમાળની દેખરેખ કરતી સીસ્ટમની ભલામણ કરી છે.

    Cape Canaveral Space X rocket
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા
    Next Article China માઉન્ટ એવરેસ્ટ નજીક અત્યાધુનિક ડ્રોન વિકસાવવા માટે સેન્ટર બનાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026
    રાષ્ટ્રીય

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026
    મુખ્ય સમાચાર

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026
    રાષ્ટ્રીય

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026
    રાષ્ટ્રીય

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Trump ના ’બોર્ડ ઓફ પીસ’ને મોટી સફળતા મળી છે; હમાસ અને અન્ય જૂથો ગાઝામાં તેમના શસ્ત્રો સોંપશે

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 22:02
    Categories
    Latest News

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026

    Tarapur માં પૂર જેવી સ્થિતિઃ ઓવરટોપિંગથી ૨ મુખ્ય માર્ગો બંધ

    August 1, 2026

    Devbhoomi Dwarka માં રેડ એલર્ટઃ તોફાની દરિયા વચ્ચે ગોમતી ઘાટ બંધ

    August 1, 2026

    યાત્રાધામ Ambaji માં ધોધમાર વરસાદથી જળબંબાકાર

    August 1, 2026
    Search
    Main News

    ’પહેલા ઓળખ,પછી દેશનિકાલ’ કેન્દ્ર સરકારે Supreme Court માં વિદેશી નાગરિકો પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો

    August 1, 2026

    PoK માં માનવ અધિકાર સંકટ,ચાર દિવસમાં ૫૦ થી વધુ લોકોના મોત; લોકો પાકિસ્તાન સેના સામે ઉભા થયા

    August 1, 2026

    દેશ સતત વાદળી અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યો છે, PM Narendra Modi

    August 1, 2026

    રાષ્ટ્રપતિએ પેપર લીક વિરોધી કાયદામાં સુધારાને મંજૂરી આપી; Paper Mafia ઓ હવે ત્રણ મહિનાની અંદર જવાબદાર રહેશે

    August 1, 2026

    આતંકવાદીઓએ બે બિન-સ્થાનિક મજૂરોની હત્યા,તેમનું નામ અને જાતિ પૂછ્યા પછી તેમને ગોળી મારી દેવામાં આવી, Jammu and Kashmir

    August 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Supreme Court ની ટિપ્પણીઓ પછી, આ મુદ્દો લોકશાહી વિરોધ, વિદ્યાર્થી અધિકારો

    August 1, 2026

    02 ઓગસ્ટનું પંચાંગ

    August 1, 2026

    02 ઓગસ્ટનું રાશિફળ

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.