Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Tanker And Truck વચ્ચે થઈ અથડામણ, ડ્રાઈવરનો મૃતદેહ પડી રહ્યો અને લોકો દૂધ લૂંટતા રહ્યા
    અન્ય રાજ્યો

    Tanker And Truck વચ્ચે થઈ અથડામણ, ડ્રાઈવરનો મૃતદેહ પડી રહ્યો અને લોકો દૂધ લૂંટતા રહ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ghaziabad,તા,07 

    ગાઝિયાબાદમાં આજે એક માર્ગ અકસ્માત દરમિયાન અજીબ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક અને ટેન્કરની ટક્કરમાં ટ્રક ડ્રાઈવરનું મોત થઈ ગયુ હતું અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ લોકો ઘાયલને બચાવવાના બદલે ટેન્કરમાંથી ઢોળાઈ રહેલું દૂધ લૂંટવા લાગી ગયા. જોકે, સૂચના મળ્યા બાદ થોડી જ વારમાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. બીજી તરફ કંડક્ટરને પણ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

    અકસ્માતમાં ડ્રાઈવરનું મોત અને કંડક્ટર ગંભીર રીતે ઘાયલ

    આ ઘટના બુધવારે સવારે બની હતી. આ ઘટના અંગે પોલીસે  જણાવ્યું કે, દૂધથી ભરેલું ટેન્કર મેરઠ એક્સપ્રેસને અડીને આવેલા NH 9 પર ચાલક દિલ્હીથી મેરઠ તરફ મધ્યમ ગતિએ જઈ રહ્યું હતું. જેવું ટેન્કર એઈબીએસ કટ પાસે પહોંચતા જ પાછળથી આવી રહેલા એક પુરપાટ ઝડપે આવતા ટ્રકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રકનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં કંડક્ટર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. અહીં ટેન્કરને પણ ઘણું નુકસાન થયું હતું.

    લોકો ડબ્બા, બોટલ અને ડોલ લઈને દૂધ લૂંટવા માટે દોડી આવ્યા

    આ ટક્કરના કારણે ટેન્કરમાં ઘણી જગ્યાએ ખાડા પડી ગયા હતા અને દૂધ રસ્તા પર ઢોળવા લાગ્યું હતું. આ જોઈને ઘટના સ્થળે હાજર લોકો ડબ્બા, બોટલ અને ડોલ લઈને દૂધ લૂંટવા માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત ટ્રકની અંદર કોઈનું મૃત્યુ તો નથી થયું ને તે જોવાનો પણ કોઈએ પ્રયાસ નહોતો કર્યો. બીજી તરફ ટેન્કર ચાલકે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ વિજય નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ટ્રકમાં ઘાયલ કંડક્ટરને બહાર કાઢ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે બીજી તરફ ટ્રક ડ્રાઈવરના મૃતદેહને તેમના કબજામાં લેવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

    Ghaziabad Milk Road Accident Robbery
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.