Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026

    Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ
    • Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત
    • Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા
    • Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર
    • Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો
    • Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી
    • Amreli : સુરક્ષિત સ્થળે છોડવાની કામગીરીમાં સિંહણે હુમલો કર્યો
    • Amreli : નેશનલ ફાયર સર્વિસ ડે નિમિત્તે ફાયર વીકની ઉજવણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»jobને છોડી આગળ વધવાની ઇચ્છા
    લેખ

    jobને છોડી આગળ વધવાની ઇચ્છા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 27, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નિયમિત નોકરીની ઇચ્છા તમામ લોકોને હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે હવે જોબને પાછળ છોડીને આગળ વધવા માટે ઇચ્છુક છે. આ પ્રકારના લોકો કેટલાક એવા કામ કરવા માટે ઇચ્છુક છે જે પોતાનુ પસંદગીનુ કામ કરવા માટે ઇચ્છુક છે. લોકો એવા કામ કરવા માટે ઇચ્છુક છે જેમાં પૈસા પણ ભરપુર પ્રમાણમાં મળી રહે. કેટલાક એવા કારોબારી આજના સમયમાં વધાર જોવા મળી રહ્યા છે જે નોકરીની લાલચ છોડીને પોતાનો કારોબાર કરી રહ્યા છે. આજના સમયમાં કેટલાક કારોબાર એવા છે જેમાં વધારે કમાણી થઇ રહી છે. વેબ એન્ડ મોબાઇલ ડેવલપમેન્ટ, વેબ ડિઝાઇનિંગ, ડેટા એન્ટ્રી અને ઇન્ટરનેટ રિસર્ચ તેમજ કન્સલ્ટસી જેવા ક્ષેત્રોમાં આજે સારી કમાણી નોકરી સિવાય થઇ રહી છે. રેઝ્‌યુમ લખવાની બાબત, કુકિંગ રેસિપી, ઓનલાઇન ભારત નાટ્યમ કોર્સ ભણાવવા, ઓનલાઇન પેશેન્ટ કન્સલ્ટિંગ, ડેટા એનાલિટિક્સ  જેવા સેંગમેન્ટ હવે જોરદાર રીતે ઉભરી રહ્યા છે જેમાં સારી કમાણી થઇ રહી છે. નિષ્ણાંતોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આજે જે લોકો પોતાના કામને લઇને બોર થઇ જાય છે તે લોકો હવે આ પ્રકારના કારોબારમાં જઇ રહ્યા છે. તેમને હવે વધારે કમાણીની જરૂર ફેમિલી માટે થઇ રહી છે. જેથી ફ્રી લાન્સિંગ શરૂ કરવામાં આવે છે. ભારતમાં ફ્રી લાન્સ ટ્રેન્ડ ઝડપથી ક્રેઝમાં ફેરવાઇ રહ્યો છે. ભારતમાં અનેક લોકો ફ્રીલાન્સના કારણે તેમની નોકરી છોડી ચુક્યા છે. તેમાંથી કેટલાક તો હવે ફ્રી ટાઇમ ઉદ્યોગ સાહસી બની ગયા છે. કેટલાક સફળ લોકોની વાત કરવામાં આવે તો આ વાત જાણી શકાય છે. દેશના આજે ટોપ સ્તર પર પહોંચેલા લોકો આ બાબતને લઇને ગર્વ સાથે વાત કરતા નજરે પડે છે. શીતલ કપુર નામની હાઉસ વાઇફની વાત કરવામાં આવે તો તેઓ પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજુએટ કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૦માં બાદથી તેઓ ફ્રીલાન્સ ક્ષેત્રમાં આવી ગયા હતા. ત્યારબાદ તેમની બોલબાલા સતત વધતી ગઇ હતી. પહેલા ભારતીય એથનિક અને ઓનલાઇન ફ્યુજન એન્ડ ફેશન વિમેનવેર વેચવાની શરૂઆત થઇ હતી.૨૦ વર્ષ સુધી હાઉસ વાઇફ રહ્યા બાદ શીતલે કારોબારની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૦૯માં ઇબે પર વસ્ત્રોનુ વેચાણ કરવાની શરૂઆત કરી હતી. તેઓ ગ્રાહકોની પસંદગી મુજબ કસ્ટમાઇઝ્‌ડ કટ અને ફિટિગ્સ મુજબ વસ્ત્રોનુ વેચાણ કરે છે. વર્ષ ૨૦૧૨માં જ્યારે ઇ-કોમર્સ બુમ આવી ત્યારે ફ્લિપકાર્ટ, મિંત્રા, જબોન્ગ સાથે જોડાઇ ગયા હતા. આજે તેઓ ઓનલાઇન અને ઓફલાઇન બનંને રૂટ પર પ્રોડક્ટસ વેચે છે. શીતલ મહિલાઓ માટે આજે સ્ટોલથી લઇને દુપટ્ટા, કુરતા અને ગાઉનનુ વેચાણ કરે છે. તેમનુ કહેવુ છે કે કારોબાર સતત વધી રહ્યો છે જેના કારણે તેઓ ખુશ છે.

    આવી જ રીતે એડવાન્સ્ડ મલ્ટી મિડિયામાં ડિગ્રી ધરાવનાર ૩૧ વર્ષીય નંદિતા દાસ પણ રોલ મોડલ તરીકે છે. નંદિતા દ્વારા વર્ષ ૨૦૧૨માં ફ્રી લાન્સની શરૂઆત કરવામાં આવ્યા બાદ ઇલેસ્ટ્રેટર, વેબ ડેવલપર અને પેકેજિંગ ડિઝાઇનર તરીકે તેમની માંગ આજે સતત વધી રહી છે.

    આજે ફ્રી લાન્સના સમયમાં આવા અનેક ઉદ્યોગ સાહસિકો છે જે અન્યો માટે પ્રેરણા સમાન બની રહ્યા છે. સાથે સાથે આવક પણ અનેક ગણી મેળવી રહ્યા છે. તેમની આવક નોકરી કરતા વધારે થઇ ગઇ છે.

    Job
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    લેખ

    શું આજના નાગરિક અને મતદાતા સરકારના કાર્યોના મૂલ્યાંકન, તેમની પાછળના નીતિગત હેતુ, સમય અને પ્રક્રિયાગત પારદર્શિતા પર પણ પ્રશ્ન ઉઠાવે છે?

    April 20, 2026
    લેખ

    તંત્રી લેખ… મહિલા અનામત રાજકીય ગડબડમાં ફસાયું

    April 20, 2026
    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે, આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક: નિયમ ૬૬ની રાજકીય શતરંજ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026

    Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા

    April 21, 2026

    Morbi : હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં આરોપીના શરતી જામીન મંજૂર

    April 21, 2026

    Morbi : આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો

    April 21, 2026

    Veraval : વૃદ્ધાને સ્મશાનમાંથી હીરા-માણેક-સોનુ કાઢી આપવાની લાલચ આપી છેતરપીંડી

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ

    April 21, 2026

    Morbi : સવારે કામ ઉપર જતા વૃદ્ધનું અકસ્માતમાં મોત

    April 21, 2026

    Morbi : વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ, 96 બીયરના ટીન સાથે બે આરોપી પકડાયા

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.