Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!
    • IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?
    • પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.
    • Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર
    • India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ
    • 14 જુલાઈનું પંચાંગ
    • Ahmedabad રથયાત્રા પહેલા આજે ૧૪મી જુલાઈએ નેત્રોત્સવ વિધિ, ૧૫મી સોનાવેશ દર્શનનો ભક્તોને લાભ મળશે
    • 14 જુલાઈનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»China માં ‘બાવી’ વાવાઝોડાથી તારાજીઃ ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
    આંતરરાષ્ટ્રીય

    China માં ‘બાવી’ વાવાઝોડાથી તારાજીઃ ૨૦ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઝેજિઆંગ પ્રાંતના પૂર નિયંત્રણ વિભાગે પૂર અને અનેક માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ચેતવણી જારી કરી

    China તા.૧૩

    ચીનમાં એક જ પખવાડિયામાં બીજું વિનાશક વાવાઝોડું ત્રાટક્યું હતું. ચીનના પૂર્વીય કાંઠે શનિવારે ત્રાટકેલાં ‘બાવી’ નામના વિનાશક વાવાઝોડાં એ વ્યાપક તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે અત્યંત તીવ્ર ઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદે ચીનની રાજધાની બેઈજિંગ સહિત અનેક શહેરોને ઝપેટમાં લીધાં હતાં. વાવાઝોડાંના રૌદ્ર સ્વરૂપ અને ભારે વરસાદને કારણે ચીનના ઝેજિઆંગ પ્રાંતમાંથી આશરે ૨૦ લાખથી વધુ લોકોનું જ્યારે શાંઘાઈમાંથી ૩૫,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યાં હતાં. ચીનના પૂર્વીય તટ ઝેજિઆંગમાં સવારે ૧૧.૨૦ કલાકે ત્રાટકેલું બાવી વાવાઝોડું એ ચાલુ વર્ષે ચીન પર ત્રાટકેલું નવમું વાવાઝોડું છે.  સેકન્ડના ૪૦ મીટરની તીવ્ર ઝડપે આગળ વધી રહેલા આ વાવાઝોડાએ યુહાન શહેરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. ચીનના હવામાન વિભાગે વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ જારી કરી લોકોને ઘરમાં રહેવા અપીલ કરતાં શાળા-કોલેજો અને ફેરી સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. વાવાઝોડાને પગલે બેઈજિંગ સહિત કેટલાંક શહેરોના એરપોટ્‌ર્સ પરની અનેક ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત રેલવે સેવા પણ મર્યાદિત કરી દેવાઈ છે. ઝેજિઆંગ પ્રાંતના પૂર નિયંત્રણ વિભાગે પૂર અને અનેક માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ચેતવણી જારી કરી છે.આ ઉપરાંત હવામાન વિભાગે વરસાદ માટેનું રેડ એલર્ટ પણ જારી કર્યું હતું. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, વાવાઝોડાને કારણે શનિવારે રાત્રે તથા રવિવારે દરિયાકાંઠાના વિસ્તારો તથા મધ્ય અને દક્ષિણના ભાગોમાં મૂશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. બાવી વાવાઝોડાને પગલે પૂર્વીય ચીન ઉપરાંત જાપાનના દક્ષિણી ટાપુઓ તથા તાઈવાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી.ઉલ્લેખનીય છે કે, અગાઉ કલાકના ૧૪૪ કિ.મી.ની ઝડપે ફિલિપાઈન્સમાં ત્રાટકેલાં બાવી વાવાઝોડાને કારણે વરસેલાં ભારે વરસાદથી જમીન ધસી પડવાને કારણે શનિવારે ફિલિપાઈન્સમાં ૧૭ જણાના મોત નિપજ્યાં હતાં. ફિલિપાઈન્સમાં ૧૧,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરીત કરાયાં હતાં.

    CHINA Typhoon 'Bavi'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026
    રાષ્ટ્રીય

    Emir Sheikh Hamadના નિધન પર ભારતમાં રાષ્ટ્રીય શોક, ત્રિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    Supreme Court રામ મંદિર દાન ચોરી કેસમાં સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, ઉત્તર પ્રદેશ સરકારોને નોટિસ જારી કરી

    July 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનમાં AI Girlfriend-Boyfriend નો ટ્રેન્ડ વધતા સરકારે નવા નિયમો બનાવ્યા

    July 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran Missile Attack વચ્ચે ગલ્ફ વિસ્તારમાં ૯૦ લાખ ભારતીયો ફસાયા

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    અમેરિકાએ ઇરાન સામે ઉપયોગમાં લીધેલા Reaper Drone ભારત ખરીદશે

    July 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026

    Iran-US કરાર તૂટી ગયો છે-વધતી જતી ફુગાવાની અસર. વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને ભારતીય અર્થતંત્ર

    July 13, 2026

    India ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ જીતી રચ્યો ઈતિહાસ

    July 13, 2026

    14 જુલાઈનું પંચાંગ

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દુર્યોધનને મામા શકુનિનો સાથ મળ્યો ન્હોત, તો કદાચ આપણી સામે દુર્યોધનનું જુદું ચરિત્ર હોત!

    July 13, 2026

    IT ક્ષેત્રે ડેવલપ થતી AI ટેકનોલોજી માનવ જીવન માટે વરદાન છે કે શ્રાપ?

    July 13, 2026

    પરમાત્મા ગમે તેટલું આપે તો પણ જેને સંતોષ નથી, તૃપ્તિ નથી, એ કબંધનો સગો ભાઈ છે.

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.