Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar ના ભારત પેટ્રોલીયમના પંપમાં ડિઝલની અછતઃ વાહનધારકો પરેશાન
    જામનગર

    Jamnagar ના ભારત પેટ્રોલીયમના પંપમાં ડિઝલની અછતઃ વાહનધારકો પરેશાન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar તા.16
    જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી  ડીઝલની તીવ્ર અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. શહેરા સહિત જિલ્લાના મુખ્ય મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અંદાજે પેટ્રોલ પંપો પર સ્ટોક નથીના જવાબ મળી રહ્યા છે.

    જેના લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કાર્યરત મોટાભાગના પેટ્રોલ પંપો ઇંધણના અભાવે બંધ થઈ ગયા છે. ખાસ કરીને શહેરા પંથકમાં સ્થિતિ વધુ ગંભીર છે. જે જૂજ પંપો પર સ્ટોક ઉપલબ્ધ છે, ત્યાં વહેલી સવારથી જ વાહનોની કિલોમીટર લાંબી કતારો જ મળી રહી છે.   કલાકો સુધી તપતા તડકામાં ઉભા રહેવા મજબૂર બન્યા છે.

    જામનગર શહેરમાં વિક્ટોરિયા પુલ નજીક આવેલા ભારત પેટ્રોલિયમ પંપ તેમજ ફોરેસ્ટ વિભાગની કચેરી સામે રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલિયમ પણ ડીઝલ નો જથ્થો ખલાસ હોવાનું જાણવા મળે છે. એટલું જ નહી હાઈવે માર્ગો ઉપર  વાહનચાલકોને બે થી ત્રણ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મળતું નથી. જ્યાં ડીઝલ છે ત્યાં પેટ્રોલ પંપ ઉપરથી લિમિટેડ લિટર જથ્થો વિતરણ કરવામાં આવતો હોવાનું વાહનમાલિકો જણાવી રહ્યા છે.

    જામનગર શહેરમાં આવેલાં પેટ્રોલ પંપ ઉપર પણ પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો  કંપની તરફથી જ આવતો નથી.જે ડિમાન્ડ કરીએ છીએ તેમાંથી અડધો જથ્થો ફાળવવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.

    આમ આ ડીઝલનો જથ્થો ક્યારે આવશે તેનું નક્કી નહી હોવાથી અનેક વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહી શહેરમાંથી જે વાહનોમાં ડીઝલ પુરાવીને અવરજવર કરતા હોય છે. તેવા વાહનચાલકોના વાહનો ડીઝલની રાહ જોઈ રહ્યો છે. અનેક વાહનો ડીઝલન અભાવે નદીના પટમાં થંભી ગયા હોવાનું જાણવા મળે છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    દ્વારકા નજીકનાં બંદર પાસેથી રૂા.61.50 લાખનું Charas પકડાયું

    May 16, 2026
    જામનગર

    Jamnagar :કારની હડફેટે બાઇક સવાર બે યુવક ઘાયલ

    May 16, 2026
    જામનગર

    Jamnagar લાલપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

    May 16, 2026
    જામનગર

    જામનગરમાં Tax Collection વેનનું સોમવારથી નગરભ્રમણ

    May 16, 2026
    જામનગર

    જામનગર: ઇંધણની સમસ્યાના સમયે કરકસરના અનુરોધ વચ્ચે મહાનગરપાલિકા E – City Bus દોડાવશે

    May 16, 2026
    જામનગર

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.