Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો
    • અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી
    • લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો
    • એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો
    • Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત
    • `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત
    • `નીટ’ની રી-એકઝામના 3 ‘દી પહેલા જ Ahmedabad and Tamil Nadu ની છાત્રાનો આપઘાત
    • P.F. પર 8.25% વ્યાજને મંજુરી : આ માસમાં જમા થઈ જશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»OpenAI સામે રૂા.12 લાખ કરોડનો દાવો ફટકારતા Elon Musk
    આંતરરાષ્ટ્રીય

    OpenAI સામે રૂા.12 લાખ કરોડનો દાવો ફટકારતા Elon Musk

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 28, 2026Updated:April 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Los Angeles, તા.28
    અમેરિકામાં બે ટેક જાયન્ટ વચ્ચે કાનુની જંગ શરૂ થઇ રહ્યો છે. દુનિયાના સૌથી ધનવાન એલન મસ્કેએ અમેરિકાની અદાલતમાં ઓપનએઆઇ અને તેના સ્થાપક સેમ ઉલ્ટમેન પર છેતરપીંડીનો આરોપ મુકીને રૂા.12 લાખ કરોડનું વળતર માંગ્યું છે.

    મસ્કે આરોપ લગાવ્યો છે કે ઓપનએઆઇએ તેમની કંપની દ્વારા શરુઆતમાં જે 3.8 થી 4.8 કરોડ ડોલરનું ફંડ અને તેમનું નામ ઉપયોગ કરવામાં જે રીતે ષડયંત્ર હતું અને તેની પાછળ કંપનીને વેલ્થ મશીન બનાવી દીધું છે.

    આ બંને વચ્ચે લાંબા સમયથી વ્યાપારીક અને વ્યક્તિગત કારણોસર ટક્કર ચાલી રહી છે અને મસ્કે આરોપ મુક્યો છે કે કંપનીની સ્થાપના સમયે જે સિધ્ધાંતો નિશ્ચિત કરવામાં આવ્યા હતા તે તોડવામાં આવ્યા છે એટલું જ નહીં તેના લક્ષ્યથી પણ કંપની દૂર ગઇ છે.

    એલન મસ્કનો મુખ્ય આરોપ છે કે, ઓલ્ટમેન અને તેના સાથી ગ્રેગ બ્રોકમેન માનવતાના લાભ માટે સુરક્ષીત આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્ટનો ઉપયોગ કરવાનો હતો તેના બદલે એક ખતરનાક વ્યવસાયમાં તે જોડાઇ ગઇ છે અને સાર્વજનિકના બદલે વ્યક્તિગત લાભ લેવાઇ રહ્યો છે અને 2015થી 2020 દરમિયાન તેણે 4.4 કરોડ ડોલરનું જે ભંડોળ આપ્યું હતું તેનો ઉપયોગ કંપની માટે કરવાના બદલે નાણાં બનાવવામાં કરી છે.

    જો કે ઓલ્ટમેને આ આક્ષેપ પુરી રીતે નકાર્યા છે. તેમનો દાવો છે કે મસ્ક કંપની પણ નિયંત્રણ ઇચ્છે છે જ્યારે 2018માં તેઓ અલગ થઇ ગયા છે અને મસ્કના પૈસા હતા તે દાન હતું. કોઇ રોકાણ નહીં અને તેથી તેના વળતર અંગે તેઓ કોઇ પ્રશ્ન ઉઠાવી શકે નહીં.

    Elon Musk Los Angeles OpenAI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026
    રાષ્ટ્રીય

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026
    ખેલ જગત

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026
    અન્ય રાજ્યો

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026

    એક સમયે યમરાજ પણ ફાઈલ ખોલાવી શકતા ન હતા :Yogi Adityanath કટાક્ષ કર્યો

    June 18, 2026

    Himachal ના ચંબામાં વધુ એક વાહન 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા 7 લોકોના મોત

    June 18, 2026

    `Petrol-Diesel ના ભાવ નહી ઘટે : કેન્દ્રીય મંત્રીની સ્પષ્ટ વાત

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Delhi માં દેશની સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ : સુભાષ ચંદ્રાએ રૂા.1260 કરોડમાં બંગલો વેચ્યો

    June 18, 2026

    અનલિસ્ટેડ કંપનીઓનાં શેરના વેપાર પર SEBI ની ચેતવણી

    June 18, 2026

    લંડનમાં Virat Kohli દીકરા અકાયને ખભા પર બેસાડીને ફરતો દેખાયો

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.