Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા
    • દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court
    • India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે
    • Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ
    • Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે
    • Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા
    • 21 એપ્રિલનું પંચાંગ
    • 21 એપ્રિલનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»પૂર્વ ઉપમુખ્યમંત્રીની Deposit Dull, પાર્ટીને 1% વોટ પણ ન મળ્યાં, દિગ્ગજ નેતાનું ‘પાણી’ મપાઈ ગયું
    અન્ય રાજ્યો

    પૂર્વ ઉપમુખ્યમંત્રીની Deposit Dull, પાર્ટીને 1% વોટ પણ ન મળ્યાં, દિગ્ગજ નેતાનું ‘પાણી’ મપાઈ ગયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 9, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Haryana,તા,09

    વર્ષ 2019 પછી જેજેપી એટલે કે જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા કિંગ મેકર બન્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે બનેલી ગઠબંધન સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જયારે હવે પાંચ વર્ષ બાદ એવી સ્થિતિ છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં તેઓ પોતે કે ન તો પાર્ટીનો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શકે તેમ છે. આ ઉપરાંત સમગ્ર પાર્ટીનો વોટ શેર 1%ને પણ પાર કરી શક્યો નથી.

    ભાજપમાં હલચલથી તમામ સમીકરણો બદલાયા

    વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા સુધી દુષ્યંત ડેપ્યુટી સીએમ પદ સંભાળી રહ્યા હતા, પરંતુ ભાજપમાં હલચલથી તમામ સમીકરણો બદલાઈ ગયા. જેજેપી અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું અને પાર્ટીના સભ્યો અલગ થઈ ગયા અને 2024ની વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો આંચકો સાબિત થયો.

    ઓછા મત મળવાથી ડિપોઝિટ પણ ડૂલ

    હરિયાણાની ઉચાના કલાન બેઠક પરથી ચૂંટણી લડનાર દુષ્યંતને  5 ટકાથી ઓછા મત મળ્યા હતા. તેમજ તેમનું નામ પાર્ટીના એવા નેતાઓમાં સામેલ હતું કે જેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

    આ બેઠક પર ભાજપના દેવેન્દ્ર ચતુર્ભુજ અટારીએ કોંગ્રેસના બ્રિજેન્દ્ર સિંહને માત્ર 32 વોટથી હરાવ્યા છે. દુષ્યંત પણ આ બેઠક પર બે અપક્ષ ઉમેદવારો વિકાસ અને વીરેન્દ્ર ખોખરીયાથી પાછળ રહ્યા. તેઓ 41 હજારથી વધુ મતોથી હારી ગયા. પાર્ટીનો વોટ શેર પણ 15 ટકાથી ઘટીને 1 ટકાથી ઓછો થઈ ગયો હતો.

    Haryana-Election-Results jjp ushyant-chautala
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026
    અન્ય રાજ્યો

    Adani University માં RF અને એન્ટેના ડિઝાઇન પર સેમિનાર

    April 20, 2026
    અન્ય રાજ્યો

    PM આવતીકાલે એટલે કે 21 એપ્રિલે આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના છે,એક યુનિટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

    April 20, 2026
    અન્ય રાજ્યો

    અમે ગાયોની કતલ થવા દઈશું નહીં, અમે હિન્દુઓને વિભાજીત થવા દઈશું નહીં: Yogi Adityanath

    April 18, 2026
    અન્ય રાજ્યો

    મુસ્લિમ સમર્થક દ્વારા આપવામાં આવેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો CM ચૌધરીએ

    April 18, 2026
    અન્ય રાજ્યો

    Samrat સરકાર ૨૪ એપ્રિલે Bihar વિધાનસભામાં વિશ્વાસ મત માંગશે

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026

    Iran માટે શસ્ત્રોના સોદા બદલ ઈરાની મૂળની મહિલાની અમેરિકામાં ધરપકડ

    April 20, 2026

    Protein Design માટે અદ્યતન એઆઈ ટૂલ્સ લોન્ચ : દવાઓ ઝડપથી બનશે

    April 20, 2026

    Italy માં ગુરુદ્વારા સામે બે ભારતીય હિન્દુઓની ગોળી મારીને હત્યા

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM Modi એ એક દુકાન પર રોકાઈને ’ઝાલમુરી’ ખાધી; કાન પર ઝાલમુરી ખાતા હોય તે એક નાટક છે,મમતા

    April 20, 2026

    દર વખતે જ્યારે નવી ફરિયાદ આવશે, ત્યારે કોલકાતા હાઇકોર્ટ પાસેથી રિપોર્ટ માંગશે,Supreme Court

    April 20, 2026

    India and Korea વચ્ચે અનેક કરાર, ૨૦૩૦ સુધીમાં વેપાર ૫૦ બિલિયન સુધી પહોંચશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.