Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ
    • Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ
    • Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં
    • Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી
    • Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી
    • Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌
    • Rahul Gandhiના એક ઈશારે ૪૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરશે
    • ઈ-મેઇલમાં Gujaratનાં ચાર મહત્ત્વનાં સ્થળોને બોમ્બથી ઉડાવવાની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા
    અમરેલી

    Amreli જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.6
    અમરેલી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અલગ અલગ ચાર જેટલા બનાવોમાં એક મહિલા અને ત્રણ યુવક સહીત ચાર લોકોના મોત નીપજયાનું પોલીસ ચોપડે નોંધાતા બનાવ અંગે જે તે સ્થાનિક પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

    પ્રથમ બનાવમાં લાઠી તાલુકાના ચાવંડ ગામે ચામુંડા માતાજીના મંદીર પાસે રહેતા વિપુલભાઇ રમેશભાઇ મીઠાપરા નામના  33 વર્ષીય યુવકને તેમની પત્નિ સાથે જમવા બાબતે ઝધડો થયેલ હોય જે વાતનું મનમાં લાગી આવતા ગત તા.3 ના રોજ સાંજે 4 વાગ્યા પહેલાના કોઇપણ સમયે ચાવંડ ગામે કાણકીયા સ્કુલ પાસે આવેલ અવાડા પાસે ઘઉંમાં નાખવાના ટીકડા પી’ જતા યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

    બીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની અને હાલ બગસરા તાલુકાના ખારી ગામે રહેતા લાલુભાઈ મધનભાઈ ભીંડે નામના 25 વર્ષીય યુવકને તેના ગામની એક છોકરી ગમતી હોય, અને આ છોકરીએ એક મહિના પહેલા બીજે લગ્ર કરી લેતા યુવક પોતે હતાશ થઇ જતુંનાશક દવા પી જતા તે યુવકને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત થયુ હતું.

    ત્રીજા બનાવમાં લીલીયા તાલુકાના પુજાપાદર ગામે આવેલ રામજી મંદિર પાસે મેઇન શેરીમાં રહેતી કૈલાસબેન રાજેશભાઇ ધાનાણી નામની 57 વર્ષીય મહિલા
    ઘરે રસોડામાં ચા બનાવતી વખતે ગેસની પાઇપ લીક હોવાથી તેમાંથી આગ દ્વારા બ્લાસ્ટ થતાં આખા શરીરને દાજી જવાથી તેણીને સારવાર માટે દવાખાને ખસેડાયેલ જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

    જયારે ચોથા બનાવમાં સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટી પાછળ રહેતા મનિષભાઇ નથુભાઇ સોંદરવા નામના 37 વર્ષીય યુવકને છેલ્લા પાંચેક વર્ષથી માથાનો દુ:ખાવો હોય અને રાજકોટ ખાતે હોસ્પીટલમાં સ્પાઇનનુ ઓપરેશન કરાવ્યા બાદ નિયમ મુજબ ત્રણ દિવસ પછી રજા આપી સરકારી હોસ્પીટલમાં રાજકોટ ખાતે સારવાર ખસેડાયેલ જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયાનું પોલીસમાં જાહેર થતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

    પશુઓ બચાવાયા
    અમરેલીના બહારપરા વિસ્તારમાં આવેલ  ખાટકીવાડમાં રહેતા સત્તારભાઇ ઓસમાણભાઇ કાલવા નામના ટ્રક ડ્રાઇવર ગત તા.4 ના રોજ 1/15 વાગ્યા દરમ્યાન લાઠી તાલુકાના દામનગરથી ધ્રુફણીયા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પોતાના હવાલા વાળા ટ્રક નં.જીજે-27-ટીએફ-7550 કિમત રૂપિયા 5,00,000 વાળામાં ભેંસ જીવ નંગ-8 કિમત રૂપિયા 2,00,000 ની ટ્રકમાં અત્યંત ટુકા દોરડાથી ખીચો ખીચ હલન ચલન ન કરી શકે તે રીતે અત્યંત ક્રુરતા પુર્વક ટ્રકમાં બાંધીને (ગોંધી), કોઇ પણ પ્રકારના ઘાસ ચારા વગર અને પાણીની સગવડતા વગર લઇ જઇ જતા હોય, દામનગર પોલીસે વાહન ચેકીંગ દરમિયાન ભેંસોની હેરાફરીની કોઇ પાસ પરમીટ વગર લઇ જતા ટ્રક ડ્રાયવર ઝડપી લઈ તેમજ બીજા આરોપી ઇમ્તિયાજએ ગેરકાયદેસર  રીતે કતલ કરવાના ઇરાદે આ  ભેંસો પોતાના માલીકીના ટ્રકમાં પોતાના તબેલેથી ભરી દીધેલ હોય આ બંને સામે પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી ભેંસને કતલખાને જતા બચાવી લીધેલ હતી.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: ઠેબી જળાશયનાં પાળાથી ખોડિયાર મંદિર સુધી સ્ટ્રીટ લાઈટ લગાવો
    Next Article Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: પીપાવાવ પોર્ટની જેટી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળતાં ચકચાર

    November 3, 2026
    અમરેલી

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026
    અમરેલી

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    અમરેલી

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026
    અમરેલી

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026
    અમરેલી

    ખાંભા પંથકમાં આકાશી વીજળી પડતા મહિલાનું મોત, Amreliમાં માવઠાને કારણે ફટાકડા બજારમાં અફરાતફરી મચી

    October 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 12:30
    Categories
    Latest News

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં

    November 6, 2026

    Uttar Pradesh: પ્રેમિકાનાં લગ્ન બીજે નક્કી થતાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી

    November 6, 2026

    Bengaluru: પતિએ પત્ની, ૨ સાળા, ૨ ભાભીઓ સહિત ૭ લોકોની હત્યા કરી

    November 6, 2026

    Somnath Temple આસપાસ નોનવેજ પર પ્રતિબંધ યથાવત્‌

    November 6, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kali Chaudash અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ

    November 6, 2026

    Himatnagar: સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ

    November 6, 2026

    Punjabમાં કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ: ચાર કોચ લપેટમાં

    November 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.