Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી

    July 7, 2026

    લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો

    July 7, 2026

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી
    • લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો
    • Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી
    • Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી
    • ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી
    • Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે
    • બેલ્જિયમે FIFA World માં જોરદાર વિજય મેળવ્યો, યુનાઇટેડ સ્ટેટ્‌સને ૪-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
    • T20 World Cup 2026ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનો દબદબો છે, જેમાં ફક્ત એક ભારતીય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar:અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ યુવકને માર માર્યો
    સૌરાષ્ટ્ર

    Surendranagar:અપશબ્દો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ યુવકને માર માર્યો

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025Updated:February 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.17

    સુરેન્દ્રનગર શહેરના મીયાણાવાડ શેરી નં.૧માં ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ એક શખ્સને છરીના ઘા ઝીંકી તેમજ લાકડાના ધોકા વડે મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સની માતાએ એ-ડિવીઝન પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    સુરેન્દ્રનગરના અજરામર ટાવર પાસે મીયાણાવાડ શેરી નં.૨માં રહેતા ફરિયાદી જાયદાબેન હબીબભાઈ માણેક અને તેમનો પુત્ર મુસ્તુફા ઉર્ફે રાજા ઘરે સુતા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ઘર પાસે દેકારો થતાં ફરિયાદી જાગી ગયા હતા અને શેરીમાં જોતા તેમનો નાનો દિકરો હસન ઉર્ફે આશીષ કબુતરવાળા અપુલભાઈના પુત્ર સાથે બોલાચાલી કરી રહ્યો હતો. આથી ફરિયાદીએ ત્યાં જઈ પુછપરછ કરતા નાના દિકરાને કોઈ કારણોસર મશ્કરીમાં ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું હતું. આથી દિકરાને સમજાવી ઘરે લઈ આવ્યા હતા ત્યારબાદ મીયાણાવાડ શેરી નં.૧માં રહેતા અપુલભાઈના દિકરાનો મિત્ર સદામભાઈ ઈબ્રાહીમભાઈ ભટ્ટી સહિતના ચાર શખ્સોએ આવી ફરિયાદીના દિકરા મુસ્તુફા ઉર્ફે રાજા સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. આથી ગાળો બોલવાની ના પાડતા ચારેય શખ્સોએ એકસંપ થઈ ફરિયાદીના દિકરા મુસ્તુફા ઉર્ફે રાજાને છરીનો ઘા ઝીંકી તેમજ માથાના ભાગે લાકડાનો ધોકો મારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનારની માતાએ સદામભાઈ ઈબ્રાહીમભાઈ ભટ્ટી, રહિમ ઈબ્રાહીમભાઈ ભટ્ટી, ઈલીયાસ ઈબ્રાહીમભાઈ ભટ્ટી અને ઈબ્રાહીમભાઈ હારૂનભાઈ ભટ્ટી (તમામ રહે.સુરેન્દ્રનગર)સામે એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Surendranagar Surendranagarr News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી

    July 7, 2026

    લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો

    July 7, 2026

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026

    Salman Khan ની સુપરહિટ ફિલ્મ “સુલતાન” ને ૧૦ વર્ષ પૂર્ણ થયા, દિગ્દર્શકે ખુશી વ્યક્ત કરી

    July 7, 2026

    ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, Nitish Kumar Reddy શ્રેણીમાંથી બહાર, Shivam Dubeyને તક મળી

    July 7, 2026

    Rohit Sharma ઇંગ્લેન્ડ શ્રેણી માટે તૈયારીઓ શરૂ કરી , નેટ્‌સમાં પરસેવો પાડે છે

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Karan Taker ના નામે છેતરપિંડીઃ અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી; સોશિયલ મીડિયા પર ચાહકોને પણ ચેતવણી આપી

    July 7, 2026

    લગ્ન પહેલા છોકરીઓ સાથે સંબંધોમાં હતી Akanksha Chamola, એક ટીવી શોમાં ખુલાસો

    July 7, 2026

    Anshula Kapoor શ્રીમતી ઠક્કર બની, રોહન ઠક્કર સાથે સાત પ્રતિજ્ઞાઓ લીધી; બોની કપૂરની પુત્રી દુલ્હનના લુકમાં ચમકી

    July 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.