Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના મચ્છુ ૩ ડેમમાં ગણપતિ વિસર્જન કરતા ચાર યુવાનો ડૂબ્યા, બેના મોત
    મોરબી

    Morbiના મચ્છુ ૩ ડેમમાં ગણપતિ વિસર્જન કરતા ચાર યુવાનો ડૂબ્યા, બેના મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફાયર ટીમે કલાકો સુધી કામગીરી કરી બેને બચાવી લીધા, બે યુવાનોના મૃતદેહ મળ્યા

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૨૫ઃ

    મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગુરુવારે મોડી સાંજના સમયે ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હતા જેથી મોરબી ફાયર ટીમે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કલાકોની જહેમત બાદ બે યુવાનોને બચાવી લીધા હતા જોકે બે યુવાનો ડૂબી જતા કલાકો બાદ એક મૃતદેહ હાથ લાગ્યો હતો અને આજે બીજા દિવસે બપોરે બીજા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો

    મોરબીના મચ્છુ ૩ ડેમમાં ગઈકાલે સાંજે ૭  ૩૦ વાગ્યાના અરસામાં ગણેશ વિસર્જન કરવા ગયેલા ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી મળતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બે યુવાનોને બે ત્રણ કલાકની મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા તો રાત્રીના સાડા બાર આસપાસ એક યુવાનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને હજુ એક ડૂબેલા યુવાનની શોધખોળ બપોરે ૧૨ સુધી ચાલી હતી આટલી કલાકોની મહેનત બાદ પણ ફાયર ટીમને મૃતદેહ મળ્યો હતો પાણીમાં ડૂબી જતા બીજા યુવાનનું પણ મોત થયું હતું કુલ ચાર માંથી બેનો બચાવ થયો હતો જયારે બેના મોત થયા હતા ગણેશ વિસર્જનના પાવન પર્વે કરુણાંતિકાથી શોકની લાગણી ફેલાઈ છે

    ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વિલાસભાઈ સુભાષભાઈ ગાયકવાડ (ઉ.વ.૩૫) અને સોહન રામ (ઉ.વ.૨૯) એમ બે યુવાનોના મોત થયા હતા જયારે આકાશ ખરાત (ઉ.વ.૩૦), આકાશ માલવિયા (ઉ.વ.૩૦) એમ બે યુવાનોને બચાવી લેવામાં ટીમને સફળતા મળી હતી બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: લાલપર નજીક થાર ગાડીમાં ૫૦૦ લીટર દારૂની હેરાફેરી, પાંચ ઈસમો ઝડપાયા
    Next Article Morbi વાંધા અરજીઓ સાથે વિરોધમાં ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા, દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું એલાન
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi વાંધા અરજીઓ સાથે વિરોધમાં ખેડૂતો કલેકટર કચેરી પહોંચ્યા, દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું એલાન

    September 25, 2026
    મોરબી

    Morbi: લાલપર નજીક થાર ગાડીમાં ૫૦૦ લીટર દારૂની હેરાફેરી, પાંચ ઈસમો ઝડપાયા

    September 25, 2026
    મોરબી

    Wankanerમાં મગફળી ગોડાઉનમાં કામ કરતા મજુરોને ગાળો આપી ધમકી, એક શ્રમિકને ફડાકા ઝીકયા

    September 24, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના સરતાનપર નજીક ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

    September 24, 2026
    મોરબી

    Wankanerમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ પિતા-પુત્રને પાસા તળે જેલ ધકેલાયા

    September 24, 2026
    મોરબી

    Morbi: જેતપર ગામના ખેડૂતો શુક્રવારે મહિલા-બાળકો સહિતના પરિવાર સાથે કલેકટર કચેરી જશે

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,270
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,930
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 22:04
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.