Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય
    • Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી
    • Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન
    • Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે
    • રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન
    • Bisleri Water ના સેમ્પલ ફેલ, FSSAIની મોટી કાર્યવાહી
    • ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક
    • Sachin Tendulkar ગ્લોબલ પીસ ઓનર્સથી સન્માનિત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડનો Fraud
    અમદાવાદ

    રોકાણ પર માસિક ૨ ટકા વળતરની લાલચ આપી ૧.૨૭ કરોડનો Fraud

    Vikram RavalBy Vikram RavalOctober 10, 2026Updated:October 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૧૦

    રોકાણ પર દર મહિને બે ટકા વળતર આપવાની અને બેથી ત્રણ વર્ષમાં નાણાં બમણાં કે ત્રણ ગણા કરી આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે રૂ. ૧.૨૭ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાનો મામલો ખૂલ્યો છે. નિકોલમાં રહેતા રજનીકાંત પ્રભુભાઈ રામાણીએ આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. ખાનગી કંપનીના ચાર સંચાલકોએ અન્ય રોકાણકારો સાથે મળીને ફરિયાદી પાસેથી રૂ. ૧૦ લાખ સહિત કુલ  ૧.૨૭ કરોડનું રોકાણ મેળવ્યું હોવાનો આક્ષેપ છે.ફરિયાદી રજનીકાંત રામાણીની ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૩થી આરોપીઓએ કંપની બનાવી હતી. કંપનીના સંચાલકો વિરાટ હસમુખભાઈ પરમાર, અલ્કેશપુરી ગણેશપુરી ગોસ્વામી, ભાર્ગવ દેવેન્દ્ર પંડ્યા અને ધર્મેશ ચૌહાણ રોકાણકારોને કંપનીમાં નાણાં રોકવા માટે પ્રેરતા હતા. રોકાણ પર દર મહિને બે ટકા વળતર આપવાની અને બેથી ત્રણ વર્ષમાં રોકાણની રકમ બમણીથી ત્રણ ગણી કરી આપવાની ખાતરી આપવામાં આવતી હતી. અન્ય રોકાણ વિકલ્પો કરતાં વધુ નફો મળવાની લાલચમાં અનેક લોકોએ કંપનીમાં નાણાં રોક્યાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓની વાતોમાં આવીને રજનીકાંત રામાણીએ કંપનીમાં રૂ. ૧૦ લાખનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં તેમને વળતર ચૂકવવામાં આવતું હતું, પરંતુ થોડા સમય બાદ વળતરની ચૂકવણી બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ ફરિયાદીએ તપાસ કરતાં તેમની જેમ અન્ય ઘણા લોકોએ પણ કંપનીમાં નાણાં રોક્યાં હોવાનું અને તેમની પાસેથી પણ મોટી રકમ મેળવવામાં આવી હોવાનું જણાયું હતું. રજનીકાંત રામાણી  સહિત અન્ય રોકાણકારોએ કુલ  ૧.૨૭ કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, બાદમાં રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેમની મૂળ મૂડી પણ પરત કરવામાં આવી નહોતી. આ રીતે વિશ્વાસમાં લઈને નાણાં મેળવ્યા બાદ ચુકવણી નહીં કરીને છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે રજનીકાંત રામાણીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે સબ ઇન્સ્પેક્ટર સિસોદિયાએ વધુ તપાસ આદરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHusbandએ પ્રેમિકા સાથે મળી આડા સંબંધમાં અડચણરૂપ પત્નીને મોતને ઘાટ ઉતારી
    Next Article Ahmedabad દારૂડિયા પતિએ પત્ની સમક્ષ ‘સ્વેપિંગ’ની માગ કરી, રેપ-મર્ડર કરાવવાની ધમકી આપી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Unjha માં જીરૂના વેપારી સાથે `ગજબ’ની ઠગાઈ : લાખોની નકલી નોટ ધાબડી દીધી

    November 21, 2026
    અમદાવાદ

    Bharuch ના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બે વાહનો વચ્ચે જોરદાર ટકકર

    November 20, 2026
    ગુજરાત

    Ahmedabadમાં ઘરેલુ હિંસાની ગંભીર સ્થિતિ, ત્રણ વર્ષમાં ૧૨,૭૨૧ ફરિયાદો નોંધાઈ

    November 16, 2026
    ગુજરાત

    Gujaratના ૨૦૬ જળાશયોમાં માત્ર ૬૧.૫૮ ટકા પાણી, ઉનાળાની ચિંતા વધી

    November 16, 2026
    અમદાવાદ

    El Niñoની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીની શરૂઆત, ૯ શહેરોનું તાપમાન ગગડ્યું

    November 14, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,402
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,380
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹125,337
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-11-2026 13:48
    Categories
    Latest News

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026

    Morbi and Surendranagar સહિત 9 કોર્પોરેશનને સરકાર વિનામુલ્યે જમીન આપશે

    November 23, 2026

    રાજયની તમામ 182 વિધાનસભા બેઠક પર એક સાથે ભાજપનું સ્નેહમિલન

    November 23, 2026

    Bisleri Water ના સેમ્પલ ફેલ, FSSAIની મોટી કાર્યવાહી

    November 23, 2026
    Search
    Main News

    ગુપ્ત માહિતીના આધારે તૂટશે Drug Mafia નું નેટવર્ક

    November 23, 2026

    America ના પહેલાં રાષ્ટ્રપતિના વાળ રૂા.3.5 લાખમાં વેચાયાં

    November 23, 2026

    લક્ઝમબર્ગની કંપનીએ બનાવી Special Space Lab 2030 માં લોન્ચ કરવાની તૈયારી

    November 23, 2026

    11 આસિયાન દેશોનાં પ્રવાસીઓને Free E-Visas મળશે

    November 23, 2026

    દર 10માં એક યુઝર internet ની આદતનો શિકાર

    November 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamshed Alam નો કમાલ : ચાર બોલમાં ચાર વિકેટ, સૌરાષ્ટ્ર સામે રેલવેઝનો વિજય

    November 23, 2026

    Team India ન્યૂઝીલેન્ડને હરાવી ના શકી, સિરાજ-જાડેજાની ખોટ પડી

    November 23, 2026

    Rising Stars Asia Cup : પાકિસ્તાન સામે ‘ભારત એ’ની 48 રનની હારના છ વિલન

    November 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.