Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026

    Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા

    September 23, 2026

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો
    • Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા
    • Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ
    • Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર
    • Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા
    • Rajkot શહેરમા નજીવી બાબતે બે સ્થળોએ છરી ઉડી
    • Una: નવાબંદર મરીન પોલીસે પાલડી ગામે જાહેરમા જુગાર રમતા બે મહિલા સહીત ૧૨ જુગારીઓ પકડ્યા
    • Rajkot ડિવિઝનમાં મુસાફરોને સ્વચ્છ તેમજ ગુણવત્તાયુક્ત ભોજન અને સલામત પીવાનું પાણી પૂરું પાડવા માટે નિયમિત તપાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ
    જામનગર

    Jamnagar નજીક ધ્રાંગડામાં ઝેરી દવા પીધા બાદ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

    Vikram RavalBy Vikram RavalAugust 10, 2026Updated:August 11, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૧૦

    જામનગર તાલુકાના ધ્રાંગડા ગામે વાડી વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષની પરપ્રાંતીય યુવતીએ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પંચ-એ પોલીસ મથકમાં બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.

    પોલીસમાં જાહેર કરાયેલી વિગતો મુજબ મલકીબેન  વિકેશભાઈ બાંભણીયા (ઉ.વ.૨૩) મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના એરામ ગામના વતની હતા અને હાલ ધ્રાંગડા ગામે વાડીમાં રહેતા હતા. મલકીબેનને પોતાના વતનમાં આંટો મારવા જવું હતું, પરંતુ પતિ વિકેશભાઈ પાસે હાલ પૈસા ન હોવાથી તેમણે જવાની ના પાડી હતી. આ બાબતે માઠું લાગી આવતા મલકીબેને ગત તા.૩ ઓગસ્ટે પોતાની રીતે ઝેરી દવા પી લીધી હતી.ઝેરી દવા પીધા બાદ તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા.૯ ઓગસ્ટે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પંચ-એ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.આર. પરમારે તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar-લાખાબાવળ વચ્ચે માલગાડી સામે પડતું મૂકી યુવાનની આત્મહત્યા
    Next Article Jamnagar જિલ્લામાં જુગાર દરોડાઃ ૧૯ શખ્સો ઝડપાયા, બે પકડવાના બાકી; રૂ. ૧૧.૬૫ લાખનો મુદ્દામાલ કબજે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar તાલુકાના બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

    September 23, 2026
    જામનગર

    Jamnagar: મીઠાપુર રેલવે સ્ટેશન પાસે અગાઉના ઝઘડાની અદાવતમાં એક પરિવાર પર હિચકારો હુમલો

    September 23, 2026
    જામનગર

    Jamnagar શહેરમાં ફાયર સેવાની હેલ્પલાઇનમાં ફેરફાર, હવે ૧૦૧ના બદલે ૧૧૨ રહેશે કાર્યરત

    September 23, 2026
    જામનગર

    Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે

    September 21, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા નગરપાલિકામાં રૂ.૧ હજારની લાંચ માગવાના કેસમાં નિવૃત્ત સિનિયર ક્લાર્ક સહિત બે સામે ગુનો

    September 21, 2026
    જામનગર

    Jamnagarમાંથી આઠ મહિલાઓ જાહેરમાં તીનપત્તીના જુગારમાં ઝડપાઈ

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 20:21
    Categories
    Latest News

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026

    Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા

    September 23, 2026

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026

    Rajkot: બસ વેચાણમાં છેતરપિંડી કેસ આરોપી આસિફ મામદાણીની આગોતરા જામીન નામંજુર

    September 23, 2026

    Rajkot પીસીબીનો સપાટો દારૂના બે સ્થળે દરોડામા ૪ બુટલેગર ઝડપાયા

    September 23, 2026

    Rajkot શહેરમા નજીવી બાબતે બે સ્થળોએ છરી ઉડી

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ACBનું સફળ છટકું રૂ. ૫.૨૫ લાખની લાંચ લેતો શખ્સ રંગેહાથ ઝડપાયો

    September 23, 2026

    Visavadar ૨૨૦ ઊંટ સબ સ્ટેશનમાંથી ૫ ટન એલ્યુમિનિયમ કંડક્ટરની ચોરીમા ચાર ઝડપાયા

    September 23, 2026

    Rajkot: હાથ ઉછીના લીધેલા નાણા ન ચૂકવનાર ભુરા પરમારને એક વર્ષની કેદ

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.