Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ
    • Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે
    • Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી
    • ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો
    • Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત
    • દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો
    • “મોદી અને યોગીને ગાળો ન આપો, ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી,Maulana Razvi
    • અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Gir Somnath: ૧.૮૫ લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઇ
    સૌરાષ્ટ્ર

    Gir Somnath: ૧.૮૫ લાખનો એસિડ ઝડપાયો, વિજેતા એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરાઇ

    Vikram RavalBy Vikram RavalAugust 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gir Somnath,તા.૧૮

    ગીર સોમનાથ જિલ્લામાં રહેણાક વિસ્તારોમાં પરવાનગી વિના જોખમી કેમિકલનો સંગ્રહ કરતા લોકો સામે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ર્જીંય્ની ટીમે સોમનાથ-વેરાવળ બાયપાસ નજીક આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાંથી આશરે ૧.૮૫ લાખની કિંમતનો એસિડનો જથ્થો ઝડપી પાડ્યો છે.

    પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ૧૭ ઓગસ્ટે એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. રાયજાદા અને પીએસઆઇ એસ.જે. સોલંકીની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મામલતદાર વેરાવળ ગ્રામ્ય, મહેસૂલી તલાટી, જીપીસીબી જીએસટી અને વીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

    ભાલકા એકતાનગરમાં આવેલી કેમિકલ મીની ફેક્ટરીની તપાસ દરમિયાન વપરાતા રો-મટીરીયલ અંગે માહિતી મળ્યા બાદ સોમનાથ-વેરાવળ બાયપાસ પર આસોપાલવ હોટલ સામે તાતીવેલા સીમ વિસ્તારમાં આવેલા વિજેતા એન્ટરપ્રાઇઝના ગોડાઉનની તપાસ કરવામાં આવી હતી.

    તપાસ દરમિયાન ગોડાઉનમાંથી આશરે ૧,૮૫,૦૦૦નો એસિડનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ એસિડના સંગ્રહ અને વેચાણ માટે જરૂરી પરવાનગી લેવામાં આવી નહોતી. વધુમાં, રહેણાક હેતુ માટેની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરીને જોખમી કેમિકલનો સંગ્રહ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

    રહેણાક વિસ્તારમાં એસિડ જેવા જોખમી કેમિકલનો નિયમો વિરુદ્ધ સંગ્રહ થવાથી આસપાસના રહેવાસીઓની સુરક્ષા સામે જોખમ ઊભું થઈ શકે છે. આ મામલે તંત્ર દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    મામલતદાર વેરાવળ ગ્રામ્ય દ્વારા એસિડના જથ્થા અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ભાલકાની બિનઅધિકૃત કેમિકલ મીની ફેક્ટરીમાંથી મળેલા મુદ્દામાલ સહિત બંને સ્થળેથી કુલ આશરે ૩.૨૮ લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.પોલીસની આ કાર્યવાહી બાદ રહેણાક વિસ્તારોમાં નિયમોનો ભંગ કરીને કેમિકલનો સંગ્રહ કે વેપાર કરતા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

    Gir Somnath Gir Somnath NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: હથિયારબંધી ૩૫ પોલીસ સ્ટેશનમાં તલવાર-છરી પર પ્રતિબંધ, ૧૪ વિસ્તારો બાકાત
    Next Article Rishabh Pant ઇતિહાસ રચ્યો, ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ છગ્ગા ફટકારનાર સૌથી ઝડપી બેટ્‌સમેન બન્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026
    રાજકોટ

    લોધિકા સહકારી ચૂંટણીમાં Jayesh Radadiya સામે Prashant Korat ની પ્રતિષ્ઠાની કસોટી!

    August 18, 2026
    જૂનાગઢ

    Junagadh: માખીયાળામાં એસટી બસ રોકો આંદોલન, બસનો સ્ટોપ ન મળતાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

    August 18, 2026
    સૌરાષ્ટ્ર

    ઉખલા ગામના વાડી વિસ્તારમાં જુગાર રમતા સમયે ભાગોની બૂમથી દોડેલા ૪ યુવક કૂવામાં પડ્યા હતા જેમાં ૩ લોકોના મોત થયા

    August 18, 2026
    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,810
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-08-2026 21:40
    Categories
    Latest News

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    Bhavnagar ના ખરકડી ગામે દારૂની પાર્ટી બાદ યુવકનું મોત

    August 18, 2026

    દેશભરમાં સિસ્ટમ બદલાશે”: રાહુલે વિદ્યાર્થી હડતાળના અંત પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે બધાએ સંયમ રાખ્યો

    August 18, 2026
    Search
    Main News

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો

    August 18, 2026

    અમને સીબીઆઇ,સીઆઇડી નથી જોઈતું, અમને પેપર લીક-મુક્ત સિસ્ટમની ખાતરી જોઈએ છે,Devendranath

    August 18, 2026

    Shah Rukh Khan ના મન્નત સ્થિત ઘરમાં સાપની જોડી જોવા મળી. એકને બચાવી લેવામાં આવ્યો ગૌરી ખાન ઘરમાં હાજર હતી

    August 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TISS દીક્ષાંત સમારોહમાં સીજેઆઇ મુખ્ય મહેમાન નહીં હોય; ડૉ. સીએસ પ્રમેશને આમંત્રણ

    August 18, 2026

    Supreme Court વિદ્યાર્થી અત્યાચારીઓ પર પોલીસ અત્યાચારના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે

    August 18, 2026

    Ashok Gehlot તે કોંગ્રેસ પાર્ટીને ભલામણો કરતાં જમીની વાસ્તવિકતા અને યોગ્યતાના આધારે ટિકિટ આપવાની સલાહ આપી

    August 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.