Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે
    • LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો
    • Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો
    • હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન
    • Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
    • Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા
    • સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    • તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન
    ગુજરાત

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૧૪

    ગુજરાત પોલીસ અને ૈ-ૐેહ્વ દ્વારા સંયુક્ત રીતે ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ છૈં ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને મજબૂત બનાવવાનો છે. આ હેકાથોનમાં ગુજરાત સહિત દેશભરના ૧૮ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો, જેમણે પોલીસની કામગીરી સુધારવા માટે નવીન વિચારો રજૂ કર્યા હતા. આ પ્રસંગે, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (છૈં)ના ઉપયોગથી હજારો પોલીસ કોન્સ્ટેબલોનો કિંમતી સમય બચાવી શકાશે. હાર્ડવેર પર સતત રોકાણ કરવાને બદલે, સોફ્ટવેર ક્ષેત્રે નવા પ્રયાસો કરીને છૈંના માધ્યમથી પોલીસ અધિકારીઓના માનવ કલાકો બચાવી શકાશે. આનાથી તેમની સામાજિક જીવનશૈલીમાં પણ સુધારો થશે અને તેઓ કેસ ડિટેક્શન જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં વધુ ધ્યાન આપી શકશે. સંઘવીએ વધુમાં જણાવ્યું કે ગુજરાત, ઝ્રઝ્ર્‌ફ ઇન્ટિગ્રેશન પ્લાન બનાવનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યના તમામ ઝ્રઝ્ર્‌ફ કેમેરાને એક જ પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેનાથી ગુનાની તપાસ અને જાહેર સુરક્ષામાં ઘણી મદદ મળશે.

    આ પહેલ સંબંધિત વેબસાઇટની ૩.૫૦ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. આ મોડેલ અન્ય રાજ્યો માટે પણ પ્રેરણાદાયક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
    Next Article Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026
    ગુજરાત

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026
    સુરત

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    ગુજરાત

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026
    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો: Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    ગુજરાત

    Banaskantha: થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹198,380
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 20:55
    Categories
    Latest News

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026

    સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત

    October 14, 2026
    Search
    Main News

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.