Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Harsh Sanghvi રાજકોટમાં : રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ
    મુખ્ય સમાચાર

    Harsh Sanghvi રાજકોટમાં : રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 25, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot. તા.25
    ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી રાતે રાજકોટ આવી પહોંચ્યા હતાં અને સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યું હતું. આજે વ્હેલી સવારથી જ એડવોકેટ સાથે ચર્ચા કર્યા બાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને બાદ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે રેન્જ સાયબર પોલીસ મથક અને ગ્રામ્ય પોલીસ લાઈનનું અનાવરણ કરી ડિજિટલ અરેસ્ટ  અંગે જાગૃત રહેવાં લોકોને અપીલ કરી હતી.

    ગઈકાલે સવારે કચ્છ અને બાદમાં સાંજે મોરબી પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત સુધી મોરબીમાં રોકાણ કરી નેતાઓ સાથે મિટિંગો કરી હતી તેમજ લોકદરબાર યોજ્યો હતો. જે બાદ રાત્રીના 11 વાગ્યાની આસપાસ તેઓ રાજકોટ સર્કીટ હાઉસ પહોંચ્યા હતાં અને અહીં જ રાત્રી રોકાણ કર્યું હતું. ત્યારે તેઓનું સ્વાગત ધારાસભ્ય ઉદય કાનગડ, ડો. દર્શીતાબેન શાહ સહિતના આગેવાનોએ કર્યું હતું.

    આજે વ્હેલી સવારથી જ એક્ટિવ મોડમાં આવી ગયેલ હર્ષ સંઘવીએ આઠ વાગ્યામાં જ એડવોકેટ સાથે લાંબી ચર્ચા કરી હતી. જેમાં રાજનેતાઓ અને પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યાં હતાં અને ખાસ એડવોકેટના પ્રશ્નો સાંભળી તેમના નિરાકરણ માટે બાહેંધરી આપી હતી. જે બાદ તેઓને શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

    જે બાદ તેઓ સર્કીટ હાઉસથી સીધા જામનગર રોડ પર નવ નિર્મિત રાજકોટ રેન્જ સાયબર પોલીસ મથકે પહોંચ્યા હતાં અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સાથે રેન્જ સાયબર પોલીસ મથક અને ગ્રામ્ય પોલીસ લાઈનનું લોકાર્પણ કર્યું હતું.

    જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સાયબર પોલીસ મથકમાં એક ડીવાયએસપીની પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને પીઆઇ સહિતની પોલીસ ટીમ સામાજિક સંસ્થા, શાળાઓમાં જઈ સાયબર અવેરનેસનું પણ કામ કરશે. ઉપરાંત જણાવ્યું કે, ડિજિટલ અરેસ્ટ જેવો શબ્દ કાયદામાં છે જ નહી જેથી લોકોએ તેમનાથી ડરવું જોઈએ નહીં અને નિડરતાથી પોલીસ મથકે પહોંચવું જોઈએ.

    ઉપરાંત ન્યૂડ કોલ બાબતે પણ જણાવ્યું હતું કે, ન્યૂડ કોલન ભોગ બનનાર લોકો સામાજિક ડરના કારણે સામે નથી આવતાં અને સાયબર માફિયાનો ભોગ બને છે. લોકોએ જ જાગૃત થવું પડશે અને લોકો નહિ સમજે ત્યાં સુધી સાયબર માફિયાઓ ભોગ બનાવતાં જ રહેશે.

    આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, રાજકોટ મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતના આગેવાનો તેમજ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, રાજકોટ એસપી હિમકરસિંહ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026
    રાજકોટ

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026
    રાજકોટ

    ન્યારી ડેમ પાસે લકઝરી CAR પર બેસી રિવોલ્વર સાથે ફોટા પાડતાં બે છાત્રો પકડાયા

    May 16, 2026
    રાજકોટ

    Rajkot શહેરમાં 24 કલાકમાં આપઘાતના બે બનાવો સામે આવ્યા

    May 16, 2026
    રાજકોટ

    Rajkot ગુમ અને ચોરી થયેલા રૂ.6.05 લાખના 31 મોબાઈલ મૂળ માલિકોને સોંપતી ડીસીબી પોલીસ

    May 16, 2026
    રાજકોટ

    Rajkot: રેલનગરમાં લિફ્ટનો પંખો રીપેર કરતી વખતે વીજ કરંટ લાગતા મોત

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.