Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi
    • “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ
    • 05 જૂનનું પંચાંગ
    • 05 જૂનનું રાશિફળ
    • PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા
    • Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે
    • Dwarka ના શંકરાચાર્યએ આયુર્વેદીક હોસ્પિટલની લીધી મુલાકાત
    • 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ઉપરવાસના ભારે Rainથી રોડ પર નદીઓ વહી, દેલવાડા માર્ગ બંધ, ખેતરો બેટમાં ફેરવાયા
    ગુજરાત

    ઉપરવાસના ભારે Rainથી રોડ પર નદીઓ વહી, દેલવાડા માર્ગ બંધ, ખેતરો બેટમાં ફેરવાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himmatnagar,તા.૪

    ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ હવામાન વિભાગની આગાહી વચ્ચે પ્રિ-મોન્સૂન વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કરી દીધું છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં ગઈકાલે મોડી રાત્રે કુદરત પ્રકોપ બનીને વરસી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મોડી રાત્રે પડેલા અનરાધાર Rain અને ઉપરવાસમાં થયેલા સતત અતિભારે Rainને કારણે આજે વહેલી સવારે પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. આ હાઈવે પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હોવાના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે.

    સ્થાનિક સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ઉપરવાસના વિસ્તારોમાં થયેલા અતિભારે Rainનું બધું જ પાણી એકસાથે નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યું હતું. પાણીની આ અવિરત અને જોરદાર આવકના કારણે માર્ગ પર આવેલા તમામ આંતરિક નાળા અને કોઝવે ઓવરફ્લો થઈ ગયા હતા.

    પરિણામે, આજે વહેલી સવારથી જ પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો બધો તેજ હતો કે જાણે હાઈવે પર જ નદી વહેતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પાણીના આ રૌદ્ર સ્વરૂપને કારણે નાના વાહનો (બાઈક અને કાર) પલટી ખાય તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ હતી, જેને પગલે વાહનચાલકો જીવના જોખમે રસ્તો ક્રોસ કરવા મજબૂર બન્યા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

    બીજી તરફ, આ આકસ્મિક આકાશી આફત અને જળબંબોળની સ્થિતિને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ જતાં ખેડૂતો દ્વારા વાવેલો કે તૈયાર થયેલો કિંમતી પાક પાણીમાં ધોવાઈ જવાની અને વ્યાપક નુકસાન થવાની પાકી ભીતિ સેવાઈ રહી છે. આ આર્થિક ફટકાની ચિંતામાં જગતનો તાત રાતા પાણીએ રોઈ રહ્યો છે.

    આ પૂર જેવી પરિસ્થિતિને પગલે સ્થાનિક રહીશો અને બહારગામથી આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ છે. તંત્ર દ્વારા ગ્રામજનો અને વાહનચાલકોને અત્યારે બિનજરૂરી અવરજવર ટાળવા, નીચાણવાળા રસ્તાઓ પર ન જવા તેમજ નદી-નાળા કાંઠેથી દૂર રહેવા માટે સખત સૂચના અને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

    Himmatnagar news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Morbi સિવિલ હોસ્પીટલમાં કલેકટરનું સરપ્રાઈઝ ચેકિંગ, વિવિધ વોર્ડ- દવાના જથ્થાનું કર્યું નિરીક્ષણ

    June 4, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે રાષ્ટ્રીય આર્મ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો

    June 4, 2026
    જામનગર

    Jamnagar કોર્પોરેશન પાંચ પદાધિકારીઓમાં શિક્ષણ અને અનુભવના ભાથા સાથે સેવા સમર્પણ અને સંવેદનાની સંકલ્પબધ્ધતા

    June 4, 2026
    અમદાવાદ

    ગુજરાતમાં ST કર્મચારીઓ હવે તંત્ર સામે આંદોલન કરશે

    June 4, 2026
    અમદાવાદ

    Ahmedabad: વસ્તી ગણતરી કરવા ગયેલા પરિણીત શિક્ષિકાની પતિએ જ કરી હત્યા, લગ્નેતર પ્રેમ સંબંધની આશંકા

    June 4, 2026
    ગુજરાત

    Mehsana રસ્તો ઓળંગતી ૧૦ વર્ષની માસૂમને અજાણ્યા વાહને હવામાં ફંગોળી

    June 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026

    05 જૂનનું રાશિફળ

    June 4, 2026

    PM નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝને મળ્યા

    June 4, 2026

    Period-Friendly Punjab ભગવંત માન સરકારે શાળાઓમાં માસિક ધર્મ સ્વાસ્થ્ય શિક્ષણ, એક મોટી પહેલ શરૂ કરી છે

    June 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોદી સરકારે અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી છે, Rahul Gandhi

    June 4, 2026

    “Delhi માં બધું બરાબર છે,” માલવિયા નગર આગ પર હોટલ માલિકનો વાહિયાત જવાબ

    June 4, 2026

    05 જૂનનું પંચાંગ

    June 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.