Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ
    • Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ
    • ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત
    • દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court
    • વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી
    • Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ
    • South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા
    • રોકાણકારોમાં સાવચેતી વધી, ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: લેન્ડ ગ્રેબીંગની ગુનામાં આરોપીની ધરપકડ સામે સ્ટે આપતી હાઇકોર્ટે
    રાજકોટ

    Rajkot: લેન્ડ ગ્રેબીંગની ગુનામાં આરોપીની ધરપકડ સામે સ્ટે આપતી હાઇકોર્ટે

    Vikram RavalBy Vikram RavalMay 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટનો   ગેરકાયદે રીતે કબજો ધરાવતા હોવાની દંપતી સામે  ફરિયાદ નોંધાવી ‘તી
    Rajkot,તા.07
    શહેરના  રાતરાણી એપાર્ટમેન્ટના લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમાં હાઇકોર્ટે આરોપીની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રાતરાણી એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૩૦૨ નો કબજો દમયંતીબેન નવીનભાઈ મહેતા અને દિનેશભાઈ નવીનભાઈ મહેતા ગેરકાયદે રીતે વર્ષ ૨૦૧૩ થી ધરાવતા હોવાની ફરિયાદ દિપકભાઈ મગનભાઈ સાંગાણી દ્વારા માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે ફરિયાદ  રદ  કરવા દિનેશભાઈ નવીનભાઈ મહેતાએ   હાઇકોર્ટમાં ક્વોસિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી.  જે ચાલી જતા અરજદારના વકીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે વર્ષ ૨૦૦૫થી ફલેટના માલિક દમયંતીબેન નવીનભાઈ મહેતા હતા અને ૨૦૧૩ માં રૂપિયાની જરૂરિયાત ઉભી થતા માત્ર સીકયુરીટી માટે જ દસ્તાવેજ દિપકભાઈ મગનભાઈ સાંગાણીને કરી આપવામાં આવેલ હતો. પરંતુ ફલેટનો કબજો ક્યારેય પણ આપવામાં આવેલ ન હતો અને દિપકભાઈ મગનભાઈ સાંગાણી દ્વારા આપવામાં આવેલ રકમ પરત આપવાનું જણાવતા તેમણે રકમ સ્વીકારવાની ના પાડેલી અને તે અનુસંધાને હાલની ફરિયાદ કરેલ છે તે રજુઆતો ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટના  જસ્ટીશ દિવ્યેશ એ. જોષી દ્વારા અરજદારની ધરપકડ સામે સ્ટે આપેલો છે.આ કેસમાં અમદાવાદના સીનીયર એડવોકેટ હર્ષીતભાઈ ટોલીયા, લો સ્ટુડન્ટ હર્ષવી ટોલીયા, રાજકોટના દફતરી લો ચેમ્બર્સના ધારાશાસ્ત્રી  પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદ્દા અને શીવાંગી મજીઠીયા રોકાયા હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot શહેર-ગ્રામ્યમાં ‘કલા મહાકુંભ : ૨૦૨૬-૨૭’ માટે નોંધણી શરૂ

    July 21, 2026
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    રાજકોટ

    Rajkot: વિરાણી હાઈસ્કૂલ ખાતે પરિસંવાદ ક ક્રિએટિવિટીનો ક સંપન્ન

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિદ્ધ અધિકાર નથી:Karnataka High Court

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    Gujarat માં છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના પારડીમાં ૮.૧૯ ઈંચ વરસાદ

    July 21, 2026
    Search
    Main News

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને આપશે મફત સ્કૂટી,યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026

    Bihar માં મોડેલ સ્કૂલોના કેસરી રંગ,માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે,શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghosh Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajpipla ના ઐતિહાસિક મંદિરમાં ચોરીથી ભક્તોમાં રોષ

    July 21, 2026

    Devbhoomi Dwarka માં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ

    July 21, 2026

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabha ની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.