Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો
    • Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    • Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ
    • Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ
    • Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું
    • Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું
    • Naswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ
    • Chhota Udepur ના ખેડૂતોએ જંગલ જમીનના પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે’ ફેમ એક્ટર Ankit Baliyan ની હત્યા
    મનોરંજન

    ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે’ ફેમ એક્ટર Ankit Baliyan ની હત્યા

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વધારીને સ્થાનિક લોકો પાસેથી વધુ વિગતો મેળવવાની કવાયત શરૂ કરી

    Mumbai, તા.૨૭

    ઉત્તર પ્રદેશના શામલીમાં બુધવારે સાંજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રખ્યાત યુટ્યુબર અને હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. શામલી કોતવાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.સાંજના સમયે અંકિત બાલિયાન જિમમાં ગયા હતા અને ત્યાંથી બહાર નીકળતા જ કેટલાક બદમાશોએ તેમના પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સતત ગોળીઓ વાગવાને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઘાયલ કલાકારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ તપાસ કરીને ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળની સુરક્ષા વધારીને સ્થાનિક લોકો પાસેથી વધુ વિગતો મેળવવાની કવાયત શરૂ કરી છે.મૃતક કલાકાર હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતા. તેઓ પોતાના જાણીતા ગીત ‘ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરી જાન’ દ્વારા ભારે લોકપ્રિયતા મેળવી ચૂક્યા હતા. વર્ષ ૨૦૨૩ માં શામલી ખાતે યોજાયેલા તેમના રોડ શોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તેઓ મૂળ શામલીના બંતીખેડા ગામના રહેવાસી હતા.મળતી માહિતી અનુસાર, તેઓ આગામી જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટેની તૈયારીઓ પણ કરી રહ્યા હતા. આ અચાનક થયેલી હત્યા પાછળ અંગત અદાવત કે કોઈ અન્ય કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.હુમલાખોરોની ભાળ મેળવવા માટે પોલીસે ઘટનાસ્થળ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે. તપાસ ટીમ એ બાબત પણ ચકાસી રહી છે કે ઘટના પહેલાં કઈ-કઈ ગતિવિધિઓ થઈ હતી અને હત્યારાઓ કયા રસ્તેથી આવ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થશે.

    fame actor Ankit Baliyan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePriyanka Chopra ની રીસેટ ફિલ્મમાંથી એક્ટર ઓર્લાન્ડો બ્લૂમની એક્ઝિટ
    Next Article ૬૧ વર્ષ જૂનું ‘દેશભક્તિ’ ગીત જે ભારત નહીં, પણ અફઘાનિસ્તાન માટે લખાયું હતું!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ramayana” ના સ્ટાર રવિ દુબે વેકેશન પર રોમેન્ટિક રીતે વ્યસ્ત છે, પત્ની પર પ્રેમનો વરસાદ વરસાવે છે

    August 27, 2026
    મનોરંજન

    કોર્ટના મુખ્ય નિર્ણયમાં Sunny Leone અને તેના પતિ સામેના છેતરપિંડીના કેસને ફગાવી દેવામાં આવ્યો

    August 27, 2026
    મનોરંજન

    Anshula Kapoorતેના લગ્નનો એક અદ્રશ્ય વિડિઓ શેર કર્યો,જેમાં તેનો ભાઈ અર્જુન કપૂર તેની માતાને યાદ કરીને ભાવુક થઈ ગયો

    August 27, 2026
    મનોરંજન

    Archana Puran Singh ના પુત્ર, આર્યમાન સેઠીએ ૧૦૦ ઓડિશન આપ્યા, હવે તે એક વૈભવી ઘર ખરીદી રહ્યો છે

    August 27, 2026
    મનોરંજન

    Nepal floods સોનુ સૂદે મદદનો હાથ લંબાવ્યો, કહ્યું, “તું એકલો નથી, નેપાળ”;મનીષા કોઈરાલા કહે છે,”કૃપા કરીને પ્રાર્થના કરો.”

    August 27, 2026
    મનોરંજન

    શું સીજેપી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારી Riya Ahir ’બિગ બોસ ૨૦’માં પ્રવેશ કરશે?

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,680
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,440
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 04:14
    Categories
    Latest News

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026

    Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ

    August 27, 2026

    Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું

    August 27, 2026

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    August 27, 2026
    Search
    Main News

    Amit Shah ગૂજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહમાં હાજરી આપી

    August 27, 2026

    ચીનનું એલર્ટ: ખતરો હજુ ટળ્યો નથી, આગામી ૩ દિવસ Nepal માટે ભારે

    August 27, 2026

    રમતગમત આપણને ફક્ત ચેમ્પિયન બનવાનું જ નહીં પણ વધુ સારા સ્પર્ધક બનવાનું પણ શીખવે છે,PM Modi

    August 27, 2026

    Shankaracharya અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને માફી માંગવા અથવા બહિષ્કારનો સામનો કરવા ચેતવણી આપી

    August 27, 2026

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.