Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Andhra Pradesh નાં કડપ્પામાં કોરોનાનાં આઠ એક્ટિવ કેસો : બે લોકોનાં મોત

    July 13, 2026

    Deepika Padukone એ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ

    July 13, 2026

    Rashmika Mandanna એ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

    July 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Andhra Pradesh નાં કડપ્પામાં કોરોનાનાં આઠ એક્ટિવ કેસો : બે લોકોનાં મોત
    • Deepika Padukone એ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ
    • Rashmika Mandanna એ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં
    • મોરબી સરદાર સેના બનાવી આગામી શનિવારે કિસાન પંચાયત યોજવાની જાહેરાત
    • હોલિવુડમાં કામ મેળવવા ટેલેન્ટ કરતાં ઓડિશન, સંપર્કો મહત્વના : Disha Patani
    • લેનિન રજૂ થયા પછી Srileela ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની
    • Cockroach Janata Party ના અભિજીત દિપકે Diljit Dosanjh પર કટાક્ષ કર્યો !
    • Ekta Kapoor ની ફિલ્મથી ગોવિંદાનો પુત્ર લોન્ચ થશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»India-Nepal ના દળો સામસામા,ભારતના એક ગામ પર નેપાળનો દાવો
    રાષ્ટ્રીય

    India-Nepal ના દળો સામસામા,ભારતના એક ગામ પર નેપાળનો દાવો

    Vikram RavalBy Vikram RavalJuly 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi/Kathmandu,તા,13

    ભારતને હવે વધુ એક પાડોશી દેશની ચિંતા સર્જાઈ છે. હાલમાં જ ચુંટણી બાદ આક્રમક બનેલા નેપાળ સાથેની સીમા પર નેપાળ સેનાએ ભારતના ક્ષેત્રોમાં `સર્વે’ કરવા પ્રવાસ કરતા બીએસએફએ તેમને રોકયા હતા તથા બન્ને દળો સામસામા આવી ગયા હતા.

    બન્ને દેશો વચ્ચે સરહદ પર કદી આ પ્રકારના તનાવ સર્જાયો નથી પણ નેપાળમાં બાલેન શાહ સરકાર આવતા વિવિધ મુદાઓ પર તનાવ વધી રહ્યા છે અને તેઓએ સીમા પર તેના દળોની હીલચાલ વધારી દીધી છે.

    જેમાં બિહારના ચંપારણ ક્ષેત્રમાં એક ભારતીય ગામ પર તેઓએ દાવો કરીને ત્યાં વધારાના સૂરક્ષા દળો ગોઠવવા પ્રયાસ કર્યા હતા અને 40 જેટલા જવાનો નેપાળ સેનાના મેજર જનરલ બહાદુર અધિકારીના નેતૃત્વમાં આ ક્ષેત્રમાં પહોંચી હતી.

    જેને ભારતીય સીમા સુરક્ષા દળોએ રોકી હતી તથા આ ક્ષેત્રમાં ઘુસવા દીધી ન હતી. નેપાળી સૈનિકો સિવિલ ડ્રેસમાં પહોંચ્યા હતા પણ બીએસએફએ તેઓને પારખી લીધા હતા. બન્ને દેશો તનાવ બાદ નેપાળી સેના ટુકડીને પરત મોકલાઈ હતી. આ ક્ષેત્રમાં નદીએ માર્ગ બદલતા સરહદી સ્થિતિ બદલાઈ છે.

    New Delhi/Kathmandu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Andhra Pradesh નાં કડપ્પામાં કોરોનાનાં આઠ એક્ટિવ કેસો : બે લોકોનાં મોત

    July 13, 2026
    અન્ય રાજ્યો

    Badrinath માં સીસીટીવી કેમેરામાં સોના-ચાંદી, નોટોના બંડલ લઇ જતો આરોપી દેખાયો

    July 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Thailand માં અગ્નિકાંડ : પબમાં ભીષણ આગ લાગતા 27 ભડથૂ

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    Hormuz is Closed થતા ફરી પેટ્રોલિયમ સંકટ! ભીષણ જંગ

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    બ્રેન્ટ ક્રૂડ 80 ડોલરની નજીક : Stock Market, Gold, Silver And Rupee

    July 13, 2026
    મુખ્ય સમાચાર

    6 જુલાઈની કાર્યવાહીના બે દિવસ પછી, 8 જુલાઈ, 2026ના રોજ FSSAIની મોટી કાર્યવાહી ભાગ 2

    July 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Andhra Pradesh નાં કડપ્પામાં કોરોનાનાં આઠ એક્ટિવ કેસો : બે લોકોનાં મોત

    July 13, 2026

    Deepika Padukone એ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ

    July 13, 2026

    Rashmika Mandanna એ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

    July 13, 2026

    મોરબી સરદાર સેના બનાવી આગામી શનિવારે કિસાન પંચાયત યોજવાની જાહેરાત

    July 13, 2026

    હોલિવુડમાં કામ મેળવવા ટેલેન્ટ કરતાં ઓડિશન, સંપર્કો મહત્વના : Disha Patani

    July 13, 2026

    લેનિન રજૂ થયા પછી Srileela ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની

    July 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Andhra Pradesh નાં કડપ્પામાં કોરોનાનાં આઠ એક્ટિવ કેસો : બે લોકોનાં મોત

    July 13, 2026

    Deepika Padukone એ ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા રીલ બનાવતા ચાહકો ખુશ

    July 13, 2026

    Rashmika Mandanna એ જાતે ૨૦ કલાક પાણીની અંદર રહી એક્શન દ્રશ્યો આપ્યાં

    July 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.