Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dia Mirzaના ફટાકડા વિરોધી વીડિયો વિવાદમાં મુંબઈ હાઈકોર્ટની કડક ટિપ્પણી

    November 3, 2026

    આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે Murasu Cyclonesનું તાંડવ

    November 3, 2026

    Amreli: ગુંદરણ ગામે સળગતી કારમાં ફસાતાં બે મજૂરો જીવતા ભૂંજાયા

    November 3, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dia Mirzaના ફટાકડા વિરોધી વીડિયો વિવાદમાં મુંબઈ હાઈકોર્ટની કડક ટિપ્પણી
    • આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે Murasu Cyclonesનું તાંડવ
    • Amreli: ગુંદરણ ગામે સળગતી કારમાં ફસાતાં બે મજૂરો જીવતા ભૂંજાયા
    • ચૂંટણી પહેલાં Donald Trump ખેડૂતો માટે ખોલ્યો સહાયનો પિટારો
    • પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને : Xi Jinping
    • અમેરિકા સાત શરતો માને તો ૪૮ કલાકમાં Hormuz ખુલશે : ઈરાન
    • Sensex ૧૨૨૫ પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી ૩૭૦ પોઈન્ટના વધારા સાથે બંધ થયો
    • Gujarat ATSની સફળતા: ડી ગેંગ સાથે કનેક્શન ધરાવતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ડોલાની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 3
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ધ્રોલમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ, ધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ, ધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૪

    Jamnagar જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરા પર ધાક-ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આરોપીના સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને સગીરાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.

    પોલીસ ફરિયાદ મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર આરોપી મેશુર મિયાજણ કેશુર (ઉ.વ.૨૪)એ નજર બગાડી હતી. તેણે સગીરાને બળજબરીથી પોતાનો મોબાઈલ નંબર આપીને સંપર્ક કરવા મજબૂર કરી હતી. ત્યારબાદ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સતત માનસિક દબાણ ઊભું કર્યું હતું.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપી સગીરાને અલગ-અલગ સમયે એક હોટલ તેમજ દુકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    આરોપીના સતત ત્રાસથી કંટાળેલી સગીરાએ પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની તબિયત લથડતાં પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવી હતી. સારવાર દરમિયાન સગીરાએ પરિવારજનોને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના જણાવતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી મેશુર કેશુરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    Next Article Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી પાંચ લોકોના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો

    November 3, 2026
    જામનગર

    Jamnagarમાં બે વૃદ્ધોએ ૧૨ વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ

    November 1, 2026
    જામનગર

    Jamnagar આપમાં મોટું ભંગાણ: ત્રણ સંગઠન મંત્રીઓ સહિત હોદ્દેદારોનાં સામૂહિક રાજીનામાં

    October 31, 2026
    જામનગર

    સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar ખાતે ૬૫મો વાર્ષિકોત્સવ ઉજવાયો

    October 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઇવ: એક જ દિવસમાં ૧૨ ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ૧૪૦થી વધુ કાર્યવાહી

    October 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં સાત શખ્સ ઝડપાયા, રૂ. ૨.૭૧ લાખનો મુદ્દામાલ કબજે

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹174,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 03-11-2026 21:03
    Categories
    Latest News

    Dia Mirzaના ફટાકડા વિરોધી વીડિયો વિવાદમાં મુંબઈ હાઈકોર્ટની કડક ટિપ્પણી

    November 3, 2026

    આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે Murasu Cyclonesનું તાંડવ

    November 3, 2026

    Amreli: ગુંદરણ ગામે સળગતી કારમાં ફસાતાં બે મજૂરો જીવતા ભૂંજાયા

    November 3, 2026

    ચૂંટણી પહેલાં Donald Trump ખેડૂતો માટે ખોલ્યો સહાયનો પિટારો

    November 3, 2026

    પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું યુદ્ધમેદાન ન બને : Xi Jinping

    November 3, 2026

    અમેરિકા સાત શરતો માને તો ૪૮ કલાકમાં Hormuz ખુલશે : ઈરાન

    November 3, 2026
    Search
    Main News

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે, CM Yogi Adityanath

    November 3, 2026

    પુણેને નવી મેટ્રો ભેટ મળી,જો જૂની સરકાર રહી હોત, તો આપણે દાયકાઓ સુધી રાહ જોવી પડી હોત: Pm Modi

    November 3, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dia Mirzaના ફટાકડા વિરોધી વીડિયો વિવાદમાં મુંબઈ હાઈકોર્ટની કડક ટિપ્પણી

    November 3, 2026

    આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે Murasu Cyclonesનું તાંડવ

    November 3, 2026

    Amreli: ગુંદરણ ગામે સળગતી કારમાં ફસાતાં બે મજૂરો જીવતા ભૂંજાયા

    November 3, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.