Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ
    • Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે
    • propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો
    • Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય
    • Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ
    • Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી
    • વાનુઅતુમાં ૨૫ સેકન્ડના અંતરે ૭.૧ અને ૬.૯ની તીવ્રતાના Earthquakeના આંચકા
    • મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર હિમાંશુ ભાઉની અમેરિકામાં FBI દ્વારા ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: લાલપુરમાં પોલીસ પેટ્રોલીંગ દરમીયાન રિક્ષામાંથી રૂ.૧૭ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    જામનગર

    Jamnagar: લાલપુરમાં પોલીસ પેટ્રોલીંગ દરમીયાન રિક્ષામાંથી રૂ.૧૭ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026Updated:October 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૮ઃ

    લાલપુર પોલીસે ચાર થાંભલા નજીક મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં દરોડો પાડી બજાજ મેક્સીમા રિક્ષામાંથી વિદેશી દારૂના ૮૫ ચપટા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ તથા રિક્ષા સહિત કુલ રૂ.૧.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    પોલીસની ટીમ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ચાર થાંભલાથી આગળ મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પીળા રંગની બજાજ મેક્સીમા રિક્ષા નં. જીજે-૧૦-ટીડબલ્યુ-૭૨૪૮માં ચાલક તરીકે હાજર હુસેન ફારુકભાઈ પટેલ (ઉં.વ.૩૮, રહે. ચાર થાંભલા, લાલપુર) મળી આવ્યો હતો. રિક્ષાની પાછળની સીટ પર રહેલા પ્લાસ્ટિકના બે બાચકાની તપાસ કરતાં ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કીના ૧૮૦ મિલીલીટરના કુલ ૮૫ ચપટા મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.૨૦૦ લેખે કુલ રૂ.૧૭,૦૦૦ થતી હોવાનું પોલીસે જણાવ્યું છે.

    પોલીસે દારૂના જથ્થામાંથી નમૂના તપાસ માટે અલગ કરી બાકીના મુદ્દામાલ સાથે કબજે કર્યા હતા. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ મેક્સીમા રિક્ષા, કિંમત રૂ.૧.૫૦ લાખ, કબજે કરી કુલ રૂ.૧.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા હુસેન પટેલે દારૂનો જથ્થો ઇરફાન તારમામદ ઘુઘા, રહે. લાલપુર પાસેથી ચાર થાંભલા પાસે મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આથી પોલીસે ઇરફાન ઘુઘાને આરોપી તરીકે ઝડપી લેવા સહિત તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે લાલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૯૮(૨) અને ૮૧ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ બેરાને સોંપવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarની પોસ્ટ કચેરીના ચકચારજનક સાયબર ફ્રોડ કેસમાં પોસ્ટ કર્મીને પોલીસ દ્વારા નોટિસ
    Next Article Jamnagar: ધ્રોલ નજીક રોડ ક્રોસ કરતી વખતે પુરપાટ વેગે આવતી કારની હડફેટે બુઝુર્ગનું કરુણ મૃત્યુ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં એક જ રાતમાં ચોરીના બે બનાવઃ ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. ૨.૬૯ લાખનો મુદ્દામાલ ચોરાયો

    October 21, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં રસ્તે રઝળતાં પશુઓને કારણે થયેલ અકસ્માતમાં બે વ્યક્તિનાં કરુણ મોત

    October 21, 2026
    જામનગર

    Jamnagarમાં ઘોડીપાસાના જુગાર પર પોલીસનો દરોડો: બે શખ્સ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    October 21, 2026
    જામનગર

    Jamnagar: દરેડ જીઆઈડીસીમાં બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત, બીજો ગંભીર

    October 20, 2026
    જામનગર

    Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત

    October 20, 2026
    જામનગર

    Jamnagar: સિક્કામાં સ્કૂટરને ત્રણ સવારી બાઇકે ટક્કર મારતાં અકસ્માતમાં દંપત્તિ ખંડિત, પતિનું મોત

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹189,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-10-2026 01:22
    Categories
    Latest News

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026

    Suratના ઈન્ફ્લુએન્સરને ટીટી બનવાનું ભારે પડ્ય

    October 24, 2026

    Haryanaમાં ૪૦ કલાક વીજસંકટ, ૧૦ લાખ ઘરો અને ઓફિસોમાં અંધારપટ

    October 24, 2026

    Delhiમાં ૪૭.૬ લાખ નામ કપાયાં, નવેસરથી નોંધણી માટે માત્ર ૨.૫૦ લાખ અરજીઓ આવી

    October 24, 2026
    Search
    Main News

    Jio Platforms IPO એ રચ્યો ઈતિહાસ: દુનિયાની સૌથી મોટી ભાગીદારી, ભારતનો સૌથી મોટો IPO

    October 23, 2026

    PHP2Shell ખામી: 10 વર્ષ જૂની 2 ભૂલોથી દુનિયાની 70% વેબસાઇટ્સ જોખમમાં, તરત અપડેટ કરો

    October 23, 2026

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં વેરહાઉસમાંથી કરોડોના ગેઝેટ્‌સની ચોરીથી ખળભળાટ

    October 24, 2026

    Ahmedabadઓ માટે જૂના મિલકત દસ્તાવેજો મેળવવા સરળ બનશે

    October 24, 2026

    propane ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

    October 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.