Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    • Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ
    • Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત
    • Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો
    • Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત
    • Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો
    • Rajkotમાં રાધામીરા પાર્કમાં યુવતીનો ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • Amreli જિલ્લામાં ગ્રામસેવકોનો સરકાર સામે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 9
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝ યોજાઈ
    જામનગર

    Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝ યોજાઈ

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૯ઃ

    સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે બેટલ ઓફ પાઈ-ઓનિયર્સ  શીર્ષક હેઠળ આંતર-હાઉસ ગણિત ક્વિઝનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સાત સિનિયર હાઉસનું પ્રતિનિધિત્વ કરતા કુલ ૪૨ કેડેટ્‌સે ભાગ લીધો હતો.

    રોમાંચક અને કાંટાની ટક્કરવાળી સ્પર્ધામાં કેડેટ્‌સે પોતાની ગણિતીય ક્ષમતા, તાર્કિક વિચારસરણી, ત્વરિત નિર્ણયશક્તિ અને સ્પર્ધાત્મક ભાવનાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. રસપ્રદ પ્રશ્નો અને વિવિધ તબક્કાઓથી ભરપૂર આ ક્વિઝ દરમિયાન કેડેટ્‌સનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.

    સ્પર્ધાના અંતે ટાગોર હાઉસે સતત ત્રીજા વર્ષે ચેમ્પિયન બનીને પોતાની શ્રેષ્ઠતા જાળવી રાખી હતી. શિવાજી હાઉસે દ્વિતીય સ્થાન, જ્યારે પ્રતાપ હાઉસે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉપસ્થિત સૌએ પ્રશંસા કરી હતી.

    સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમડે દ્વારા વિજેતા ટીમોને ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે તમામ સહભાગી કેડેટ્‌સને તેમના પ્રશંસનીય પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આવી સ્પર્ધાઓ દ્વારા કેડેટ્‌સમાં જ્ઞાન, તર્કશક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું.પીજીટી (ગણિત) શ્રી ડી.ડી. પુરોહિતે ક્વિઝ માસ્ટર તરીકેની જવાબદારી સંભાળી હતી અને સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન કર્યું હતું.વાઈસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારીએ સ્ટાફ સભ્યો અને કેડેટ્‌સ સાથે સમગ્ર કાર્યક્રમ નિહાળ્યો હતો તથા સહભાગી કેડેટ્‌સનો ઉત્સાહ વધાર્યો હતો.આ કાર્યક્રમ દ્વારા કેડેટ્‌સને ગણિત વિષયને રસપ્રદ અને સ્પર્ધાત્મક રીતે સમજવાની સાથે તેમની તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિને વિકસાવવાની ઉત્તમ તક મળી હતી.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી
    Next Article Amreli પોલીસનું ઓપરેશન ચાઇલ્ડઃ ૧૭૦થી વધુ CCTV ફૂટેજના આધારે પાંચ વર્ષના બાળકને અપહરણકર્તાના કબજામાંથી છોડાવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડી

    September 9, 2026
    જામનગર

    Jamnagar ડેન્ટલ કોલેજના રૂ.૧.૩૬ કરોડના ફંડ કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર

    September 9, 2026
    જામનગર

    Jamnagarમાં દારૂ પીને તોફાન કરતો અને પત્ની સાથે ઝગડતો શખ્સ ઝડપાયો

    September 9, 2026
    જામનગર

    Jamnagar: યુવક પર મિત્રને ગાળો આપ્યાના મુદ્દે ચાર શખ્સોનો લાકડાના ધોકાથી હુમલો

    September 9, 2026
    જામનગર

    Jamnagarના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવક પર ધારિયાથી હુમલો

    September 9, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં પવનચક્કીના વાયરની ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,330
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,470
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 09-09-2026 21:27
    Categories
    Latest News

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026

    Rajkot: રફાળેશ્વર ગામે ભાઈના જુગારના ઝઘડામાં બેનને બે શખ્સોએ માર માર્યો

    September 9, 2026

    Rajkot: થાનગઢ નજીક બાઇક સ્લીપ થતા યુવકનું મોત

    September 9, 2026

    Rajkot: કાલાવાડ નજીક બાઇક સ્લીપ થતા આધેડે સારવારમાં દમ તોડ્યો

    September 9, 2026
    Search
    Main News

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026

    New Delhiના ઓખલામાં ઓક્સિજન સિલિન્ડર અનલોડ કરતી વખતે વિસ્ફોટમાં ૧નું મોત, ૪ ઘાયલ

    September 9, 2026

    Washington: મધ્ય પૂર્વમાં ફરી જંગ, અમેરિકાએ ૫ ઈરાની તેલ ટેન્કરોનો કર્યો નાશ

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Una નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ

    September 9, 2026

    Rajkot: માતા અને પુત્રી વચ્ચે સમાધાનનો સેતુ બનતી ૧૮૧ અભયમ ટીમ

    September 9, 2026

    Rajkot: માનસિક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

    September 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.