Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026

    Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું
    • Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
    • Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી
    • Veraval માં ગુમ થયેલ 1 તોલાની સોનાની વીંટી મુળ માલિકને પરત આપતી પોલીસ
    • Pakistan cricket: સીનિયર ખેલાડી આલિયા રિયાઝના પતિને રૂમમાં રાખવા મુદ્દે બબાલ
    • Morocco and Brazil નવા રાઉન્ડમાં કોરિયાને હરાવી દક્ષિણ આફ્રિકા પ્રથમવાર નોકઆઉટમાં
    • `Messi mania’ માં ડૂબ્યું આખું આર્જેન્ટિના
    • 15 વર્ષીય Vaibhav Suryavanshi ઈંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો ઉપયોગ નહીં કરી શકે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થતા જીવન ટૂંકાવ્યું
    જામનગર

    Jamnagar: યુવાને પ્રેમ સંબંધમાં નિરાશ થતા જીવન ટૂંકાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2026Updated:May 9, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar જામનગર તા.૮ઃ

    જામનગર નજીક સિક્કા પાટિયા વિસ્તારમાં રહેતા ઉત્તર પ્રદેશના મૂળ વતની એક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

    મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ સિક્કા પાટિયા પાસે આવેલા એક શોરૂમના ઉપરના માળે ભાડાની ઓરડીમાં રહેતા તેમજ મજૂરી કામ કરતા રામ મેકુલાલ સ્નેહી (ઉ.વ. અંદાજે ૨૨) નામના યુવાને પોતાની ઓરડીમાં  પંખાના હૂક સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવની જાણ ભાનુ બંભોલી વર્મા દ્વારા પોલીસને કરવામાં આવતાં મેઘપર પડાણા પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એન. થાનકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તે સંબંધમાં નિરાશા મળતાં તેણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે, સમગ્ર મામલે પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Rajkot રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાતઃ કાયદો-વ્યવસ્થા અને મહોરમ બંદોબસ્ત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા

    June 24, 2026
    જામનગર

    Jamnagar: રાજકોટ હાઇવે નજીક માસ્ક સાથે ચોરી કરતી ગેંગનો આંતક

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ધ્રોળ નજીક દેડકદડમાં હાર્ટ એટેક આવતાં ખેડૂતનું મૃત્યુ

    June 24, 2026
    Uncategorized

    Jamnagar: ચૈતર વસાવા અને આદિવાસી સમાજનો અવાજ દબાવવાના પ્રયાસો સામે ધારાસભ્ય હેમંત ખવાએ ઉઠાવ્યો અવાજ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: કાલાવડના ટોડા ગામમાં કૂવામાં પડી જતાં શ્રમિકનું મૃત્યુ

    June 24, 2026
    જામનગર

    Jamnagar: વધુ એક બુટલેગર સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી

    June 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026

    Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

    June 25, 2026

    Veraval માં ગુમ થયેલ 1 તોલાની સોનાની વીંટી મુળ માલિકને પરત આપતી પોલીસ

    June 25, 2026

    Pakistan cricket: સીનિયર ખેલાડી આલિયા રિયાઝના પતિને રૂમમાં રાખવા મુદ્દે બબાલ

    June 25, 2026

    Morocco and Brazil નવા રાઉન્ડમાં કોરિયાને હરાવી દક્ષિણ આફ્રિકા પ્રથમવાર નોકઆઉટમાં

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad એરપોર્ટે એર ઇન્ડિયાના વિમાને ખોટો વળાંક લેતા ઇન્ડિગોના વિમાનની સામે આવી ગયું

    June 25, 2026

    Junagadh કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

    June 25, 2026

    Gondal માં ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા યોગ દિવસની ઉજવણી

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.