Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jos Buttler કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    August 6, 2026

    West Indies team ને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે

    August 6, 2026

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jos Buttler કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
    • West Indies team ને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે
    • Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી
    • કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas
    • Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન
    • Shruti Haasan પોતાની ઓળખ, વ્યક્તિત્વ અને પબ્લિસિટી રાઇટ્‌સના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
    • Deepika રાકાનું શૂટિંગ પૂર્ણ કરી સપ્ટે.થી મેટર્નિટી લીવ પર
    • મેં મારા શરીર સાથે મશીન જેવું વર્તન કર્યું છે : Rashmika Mandanna
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Jos Buttler કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
    ખેલ જગત

    Jos Buttler કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૬

    ઇંગ્લેન્ડના દિગ્ગજ વિકેટકીપર-બેટ્‌સમેન જોસ બટલર ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા છે. તેણે આ સંદર્ભમાં કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. બટલરે ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલી ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં રમતી વખતે વેલ્શ ફાયર સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તે આ ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સનું નેતૃત્વ કરી રહ્યો છે. નિયમિત કેપ્ટન એડન માર્કરામ સિઝનના મધ્યમાં ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો અને બટલરને ટીમની કમાન સોંપવામાં આવી.

    ૫ ઓગસ્ટના રોજ, ધ હંડ્રેડ ટુર્નામેન્ટમાં માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સ અને વેલ્શ ફાયર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ પહેલા, જોસ બટલરને કિરોન પોલાર્ડનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ૨૨ રનની જરૂર હતી. તેણે સિક્સર ફટકારીને આ રેકોર્ડ હાંસલ કર્યો. જોસ બટલરે અત્યાર સુધીમાં ૫૨૨ ્‌૨૦ મેચોમાં ૧૪,૮૩૩ રન બનાવ્યા છે. તે હવે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કિરોન પોલાર્ડ આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે ૭૪૬ મેચોમાં ૧૪,૮૦૩ રન બનાવ્યા છે.

    ટી ૨૦ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં ક્રિસ ગેલ ત્રીજા ક્રમે છે. ગેલે આ ફોર્મેટમાં ૪૬૩ મેચોમાં ૧૪,૫૬૨ રન બનાવ્યા છે. આ યાદીમાં ઇંગ્લેન્ડના એલેક્સ હેલ્સ ચોથા ક્રમે છે, જેમણે ૫૨૮ મેચમાં ૧૪,૪૪૯ રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેન ડેવિડ વોર્નર પાંચમા ક્રમે છે, જેમણે ૫૨૮ ટી ૨૦ મેચમાં ૧૪,૨૮૪ રન બનાવ્યા છે.

    વેલ્શ ફાયર અને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્‌સ વચ્ચે રમાયેલી મેચ અંગે, બટલરની કેપ્ટનશીપ હેઠળ માન્ચેસ્ટરે ૯ વિકેટથી જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા, વેલ્શ ફાયરે ૧૦૦ બોલમાં ૪ વિકેટ ગુમાવીને ૧૫૫ રન બનાવ્યા. જવાબમાં, માન્ચેસ્ટરે ૬૯ બોલમાં ૧૬૧ રન બનાવીને આ લક્ષ્ય હાંસલ કરીને મેચ જીતી લીધી. માન્ચેસ્ટર માટે ટિમ સીફર્ટે ૩૬ બોલમાં ૬૦ રન બનાવ્યા. બટલરે ૨૦ બોલમાં ૫૧ રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. સીફર્ટ અને બટલર બંને અણનમ રહ્યા.

    Jos-Buttler Kieron Pollard
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleWest Indies team ને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    West Indies team ને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે

    August 6, 2026
    ખેલ જગત

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026
    ખેલ જગત

    Virat Kohliને પાછળ છોડી Shah Rukh Khan બન્યો ભારતનો સૌથી પ્રભાવશાળી સેલિબ્રિટી

    August 6, 2026
    ખેલ જગત

    World Test Championshipની રેસ માટે શ્રીલંકામાં જીત જરૂરી

    August 6, 2026
    ખેલ જગત

    ટેસ્ટ સીરીઝ માટે ધીમી પિચ પર Team Indiaની થશે અગ્નિપરીક્ષા

    August 6, 2026
    ખેલ જગત

    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે: BCCI

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,610
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 20:17
    Categories
    Latest News

    West Indies team ને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે

    August 6, 2026

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026

    Sanjay Leela Bhansali અને કરીના વચ્ચે ૨૫ વર્ષે સમાધાન

    August 6, 2026

    Shruti Haasan પોતાની ઓળખ, વ્યક્તિત્વ અને પબ્લિસિટી રાઇટ્‌સના રક્ષણ માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

    August 6, 2026

    Deepika રાકાનું શૂટિંગ પૂર્ણ કરી સપ્ટે.થી મેટર્નિટી લીવ પર

    August 6, 2026
    Search
    Main News

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026

    હોમિયોપેથી પર મહારાષ્ટ્ર સરકારના ફેસલાના વિરોધમાં હવે IMA

    August 6, 2026

    Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે? તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Indies team ને ૨૦૨૭ વનડે વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવી શકે છે

    August 6, 2026

    Ajinkya Rahane એ ભારતીય ટેસ્ટ ટીમમાં અનુભવી ખેલાડીઓના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી

    August 6, 2026

    કેબિનેટની બેઠકમાં લેવાયો મોટો નિર્ણયઃ ગામડે-ગામડે બનશે Gas

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.