Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે
    • Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો
    • 29 જુલાઈનું પંચાંગ
    • 29 જુલાઈનું રાશિફળ
    • China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત
    • Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મ નો કેસ નોંધાયો
    • Rajkot સામૂહિક આપઘાત કેસ : પૈસાની ઉઘરાણીને કારણે પગલું ભર્યાનો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»ડીઝલ બચતમાં Junagadh એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે
    જૂનાગઢ

    ડીઝલ બચતમાં Junagadh એસ.ટી. વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક જ માસમાં ૨૭,૮૪૦ લિટર ડીઝલ અને રૂ. ૨૭ લાખની નાણાકીય બચત

    Junagadh,તા. ૨૮

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ () ના જૂનાગઢ વિભાગે ઇંધણ બચત ક્ષેત્રે ભવ્ય સફળતા હાસિલ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંચાલન ક્ષમતા અને ઇંધણ બચતના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરતા જૂનાગઢ વિભાગે જૂન-૨૦૨૫ ના ૫.૨૬ (કિલોમીટર પ્રતિ લિટર) ની સરખામણીએ જૂન-૨૦૨૬ માં ૫.૩૮ મેળવેલ છે. આમ, પ્રતિ કિલોમીટર ૦.૧૨ નો સરાહનીય સુધારો નોંધાવીને જૂનાગઢ વિભાગે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

    આ સફળ આયોજનના પરિણામે જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા માત્ર એક જ મહિનાના ગાળામાં ૨૭,૮૪૦ લિટર ડીઝલની વિપુલ બચત કરવામાં આવી છે. ડીઝલ વપરાશમાં કરકસર દાખવી ખર્ચમાં ઘટાડો કરવાથી એસ.ટી. નિગમને એક જ માસમાં અંદાજે રૂ. ૨૭ લાખનો સીધો આર્થિક ફાયદો થવા પામ્યો છે. ઇંધણની આ બચતથી માત્ર નાણાકીય ફાયદો જ નથી થયો પરંતુ રાષ્ટ્રના વિકાસમાં તેમજ પર્યાવરણ જતનમાં પણ જૂનાગઢ વિભાગે અગ્રેસર ભૂમિકા ભજવી છે.

    આ ઐતિહાસિક સિદ્ધિ અંગે જૂનાગઢ વિભાગીય નિયામકશ્રીએ જણાવ્યુ હતું કે, આ સફળતા ‘‘મેં નહીં હમ‘‘ ના ઉમદા સૂત્ર અને મજબૂત ટીમ વર્કની ભાવનાના કારણે જ શક્ય બની છે. નિગમના અધિકારીઓ, સુપરવાઇઝરો, ડ્રાઇવરો અને મિકેનિકલ સ્ટાફના અથાક પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વકની કામગીરી અભિનંદનને પાત્ર છે. તમામ કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી જ સંચાલકીય ક્ષમતામાં આ નોંધપાત્ર સુધારો શક્ય બન્યો છે.વિભાગીય નિયામકશ્રી વી.બી. ડાંગર દ્વારા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરે. સાથે જ, કેશલેસ અને સુગમ મુસાફરી માટે ટિકિટ બુકિંગ તથા મુસાફરી દરમિયાન ડિજિટલ પેમેન્ટને પ્રાથમિકતા આપે એમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIraq માં અનેક વિસ્ફોટો થયા, જેમાં યુએસ એમ્બેસી નજીક એકનો સમાવેશ થાય છે
    Next Article Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Manavadarના સરદારગઢ ગામે દેવાના ડુંગરમાં ફસાયેલા યુવાનનો આપઘાત

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ભવનાથ વિસ્તારનાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ઓડીસાથી ભવનાથ પોસ્ટ મારફતે ગાંજો મંગાવતા એસોજી પોલીસે જથ્થો જપ્ત કર્યો

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: પાદરીયા ગામે રહેણાક મકાનમાં જુગટુ ખેલતી મહિલા સહિત 7 ખેલંદાઓ ઝડપાયા

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: ગીરજંગલમાં ગેરકાયદે ધમધમતા 26 હોટલ-રિસોર્ટ બંધ કરવા કલેકટરનો આદેશ

    July 23, 2026
    જૂનાગઢ

    Junagadh: સાબલપુર પાસે રેલ્વે ઓવરબ્રિજનું કામ શરૂ, વાહન વ્યવહાર માટે પ્રતિબંધ

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹204,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-07-2026 21:36
    Categories
    Latest News

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026

    29 જુલાઈનું પંચાંગ

    July 28, 2026

    29 જુલાઈનું રાશિફળ

    July 28, 2026

    China ના ગુઆંગડોંગ પ્રાંતમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

    July 28, 2026
    Search
    Main News

    China ભારત નજીક ૧૧ લડાકુ વિમાનો તૈનાત કર્યા : સેટેલાઈટ ઈમેજમાં દાવો

    July 28, 2026

    Robot ને માણસો જેવા બનાવવા માટે બ્રેઈન વેવ ડેટાનો ઉપયોગ કરાશે

    July 28, 2026

    Bank of Baroda નો વન ટીબી ડેટા ઓનલાઇન લીક કર્યાનો હેકરોનો દાવો

    July 28, 2026

    Iraq માં અનેક વિસ્ફોટો થયા, જેમાં યુએસ એમ્બેસી નજીક એકનો સમાવેશ થાય છે

    July 28, 2026

    ટ્રમ્પે Turkey ને F-35 fighter jet ના વેચાણ પર ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના વાંધાને ફગાવી દીધો

    July 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ધોરણ ૧૧ ની વિદ્યાર્થિનો ગળેફાંસો ખાઈ આપઘાત

    July 28, 2026

    Rajkot:રાજ્યમાં જિલ્લા અને એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર્સની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

    July 28, 2026

    Kutch: cryptocurrency મારફતે રૂ. ૫.૫૫ કરોડની વસૂલીનો ચોંકાવનારો ખુલાસો

    July 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.