Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ITR ફાઈલિંગમાં મોડું કર્યું તો આ લાભ નહીં મળે, જાણો કેટલા દિવસમાં refund is credited થાય છે
    રાષ્ટ્રીય

    ITR ફાઈલિંગમાં મોડું કર્યું તો આ લાભ નહીં મળે, જાણો કેટલા દિવસમાં refund is credited થાય છે

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.30

    ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના આરે હવે માત્ર બે દિવસ જ બાકી છે. 31 જુલાઈ બાદ આઈટીઆર ફાઈલિંગ પર પેનલ્ટી લાગશે. જેથી આ કામ પહેલાં પૂરુ કરી પેનલ્ટી અને રિફંડમાં સમસ્યાઓથી બચી શકો છો. 26 જુલાઈ સુધી 5 કરોડથી વધુ કરદાતાઓ રિટર્ન ફાઈલ કર્યું છે. આ વખતે ગતવર્ષની તુલનાએ વધુ રિટર્ન ફાઈલ થશે, તેવો આશાવાદ છે. ગતવર્ષે 6.88 કરોડ કરદાતાઓ રિટર્ન ફાઈલ કર્યા હતા. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવા સતત રિમાન્ડર મોકલી રહ્યું છે.

    મોડા રિટર્ન ફાઈલિંગ પર રિફંડ મળશે નહીં

    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટીડીએસ સહિતના રિફંડ આપે છે. જો તમે પણ વર્ષ દરમિયાન ટીડીએસ ચૂકવ્યું હોય તેમજ અન્ય રિફંડ મેળવવાના હકદાર હોવ તો તમારે 31 જુલાઈ સુધીમાં આઈટીઆર ફાઈલ કરવુ પડશે, નહીં તો રિફંડ મળશે નહીં. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નિયત ડેડલાઈન બાદ રિટર્ન ફાઈલ કરનારા માટે રિફંડ જારી કરતુ નથી.

    ક્યારે મળશે રિફંડ

    આઈટીઆર ફાઈલ કર્યા બાદ મોટાભાગના કરદાતાઓ હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતાઓના રિટર્નના પ્રોસેસિંગ બાદ રિફંડ જારી કરી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઈનકમ ટેક્સ એક્ટ 1961ની કલમ 143 (1) અંતર્ગત કરદાતાઓને રિટર્ન પ્રોસેસનો કન્ફર્મેશન મેસેજ આપવામાં આવે છે. રિફંડની રકમ કરદાતાના ખાતામાં જો કોઈ અડચણ ન આવી હોય તો એક મહિનાની અંદર જમા થતી હોય છે.

    રિફંડની રકમ સીધી બેન્ક ખાતામાં

    કરદાતાઓના રિફંડનું પ્રોસેસિંગ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કરે છે. રિફંડની રકમ કરદાતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રિટર્ન ફાઈલિંગ દરમિયાન આપેલી બેન્કની વિગતોને અનુસાર, બેન્ક ખાતામાં રિફંડ જમા થશે. તદુપરાંત ઈ-ફાઈલિંગ પોર્ટલ પર બેન્ક એકાઉન્ટને પ્રી-વેલિડેટ કરાવવુ પણ જરૂરી છે. બેન્ક એકાઉન્ટ પાન સાથે લિંક હોવુ જરૂરી છે.

    રિફંડમાં વિલંબ થાય તો વ્યાજ પણ મળશે

    ટેક્સ નિષ્ણાતોનું કહેવુ છે કે, રિફંડની રકમ કરદાતાના એકાઉન્ટમાં સામાન્ય રીતે એકાદ મહિનામાં થતી હોય છે. પરંતુ જો તેનાથી વધુ સમય લાગે તો ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વળતર સ્વરૂપે વ્યાજ પણ ચૂકવે છે. વ્યાજનો દર 0.5 ટકા પ્રતિ માસ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રિટર્નના પ્રોસેસિંગમાં લાગતો સમય ઘટાડ્યો છે. જેથી રિફંડમાં લાગતો સમય પણ ઘટ્યો છે.

    Income-Tax-department ITR-Filling ITR-Filling-deadline ITR-Refund
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025
    રાષ્ટ્રીય

    દિલ્હીમાં Corona નો કહેરઃ ૫ મહિનાના નવજાત શિશુનું મોત, ૮૭ વર્ષના વૃદ્ધનું પણ મોત

    June 5, 2025
    મુખ્ય સમાચાર

    Ayodhya: રામ મંદિરમાં ભવ્ય રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા, મુખ્યમંત્રી યોગીએ મૂર્તિઓનો અભિષેક કર્યો

    June 5, 2025
    લેખ

    અસલી સિંદૂર ફેક્ટરીમાં નથી બનતું, પણ છોડ પર ઊગે છે

    June 5, 2025
    રાષ્ટ્રીય

    ચોમાસું છેતરી જશે? જુલાઈ સુધી સક્રિય નહિં થવાની આગાહી

    June 5, 2025
    રાષ્ટ્રીય

    World’s highest railway bridge નું PMના હસ્તે કાલે ઉદ્ઘાટન

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.