Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Maharashtra માં ‘Pawar Politics’ શરૂ, છગન ભૂજબળ શરદ પવારને મળ્યા
    અન્ય રાજ્યો

    Maharashtra માં ‘Pawar Politics’ શરૂ, છગન ભૂજબળ શરદ પવારને મળ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra,તા.૧૫

    મહારાષ્ટ્રમાં ફરી એકવાર ‘પવાર પોલિટિક્સ’ શરૂ થઇ ગયું છે. રાજકીય તોડફોડ અને ભારે સંઘર્ષ બાદ ફરી એકવાર મહારાષ્ટ્ર અને દેશના દિગ્ગજ નેતા શરદ પવાર ‘સાહેબ’ હવે કોઇ નવા-જૂની કરવાના મૂડમાં છે. લોકસભા ઇલેક્શન પહેલા ભત્રીજા અજિત પવારે ભાજપની મદદથી પહેલા કાકા શરદ પવારના એક પછી એક વિશ્વાસુને તોડ્યા અને પછી આખી પાર્ટી જ કેપ્ચર કરી લીધી. પણ ૮૦ વટાવી ચૂકેલા આ રાજનેતાએ ફરી એકવાર જમીન પર સંઘર્ષ કર્યો અને પોતાની નવી પાર્ટી અને નવા ચૂંટણી ચિહ્ન સાથે પોતાનો દમ બતાવ્યો. હવે કાકા શરદ પવારે ભત્રિજા અજિતની પાર્ટીમાં પલિતો ચાંપ્યો છે. એક સમયે શરદ પવારની નજીક ગણાતા, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને અજિત પવારની પાર્ટીના મોટા નેતા છગન ભૂજબળ શરદ પવારને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા અને બંન્ને નેતાઓએ વાતચીત કરી હતી  આ બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહા-ઊલટફેરના સંકેત જોવા મળી રહ્યા છે.

    મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)થી નારાજ હોવાની ચર્ચાઓ થોડા દિવસોથી સમાચારમાં છે. હવે છગન ભુજબળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના વડા શરદ પવારને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. હવે છગનની તેમના પૂર્વ નેતા સાથેની આ અચાનક મુલાકાતને લઈને અટકળોનું બજાર ગરમાયું છે.

    મળતી માહિતી મુજબ છગન ભુજબળ સોમવારે અચાનક શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓક પહોંચ્યા હતા. કહેવાય છે કે ભુજબળે આ બેઠક માટે અગાઉથી કોઈ સમય લીધો ન હતો. હવે શરદ પવારને મળવાથી છગન ભુજબળના પક્ષપલટાની અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, આ બેઠક અંગે છગન ભુજબળ કે શરદ પવાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

    અજિત પવારની પત્ની સુનેત્રા પવારને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા પર છગન ભુજબળ નારાજ હોવાનું કહેવાય છે. સુનેત્રા પવારે એનસીપી (અજિત પવાર)ની ટિકિટ પર બારામતી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ સુપ્રિયા સુલે સામે તેમનો પરાજય થયો હતો.

    છગન ભુજબળે એક દિવસ પહેલા જ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતના મુદ્દે સીએમ એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાંથી દૂર રહેવા બદલ છગન ભુજબળે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે બારામતીથી ફોન આવ્યા બાદ એમવીએના નેતાઓએ બેઠકમાં હાજરી આપી ન હતી. છગન ભુજબળની આ બેઠક અનામત અને સર્વપક્ષીય બેઠકની ચર્ચા સાથે સંબંધિત છે કે પછી પક્ષમાં ચાલી રહેલી ગડમથલ અંગે છે તે જોવું રહ્યું.

    છગન ભુજબળની ગણતરી એક સમયે શરદ પવારના નજીકના લોકોમાં થતી હતી. અજિત પવારના નેતૃત્વમાં બળવા પછી એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી, ત્યારે ભુજબળ પણ બળવાખોર જૂથમાં સામેલ હતા. અજિતની સાથે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેનારા દ્ગઝ્રઁ નેતાઓમાં ભુજબળનું નામ પણ સામેલ હતું.-

     

    Maharashtra 'Pawar Politics'
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બેંગલુરુ ભાગદોડ વહીવટીતંત્રની ભૂલ છે અને હું આ ભૂલ સ્વીકારું છું,મંત્રી Priyank Kharge

    June 5, 2025
    અન્ય રાજ્યો

    બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં Karnataka High Court એક્શનમાં

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bengaluruની જીત અને જશ્નથી બખ્ખા: કર્ણાટકમાં એક જ દિવસમાં 158 કરોડનો દારૂ વેચાયો

    June 5, 2025
    અન્ય રાજ્યો

    હેમા માલિની મુસ્લિમ મહિલા, વિવાહ માટે બદલ્યો હતો ધર્મ

    June 4, 2025
    અન્ય રાજ્યો

    Jyoti Malhotra બાદ પંજાબમાં વધુ એક યુટ્યુબરની ધરપકડ

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.