Bhavnagar તા.11
ભાવનગર જિલ્લાના મહુવા ડીવીઝનના ડી.વાય.એસ.પી.મનીષ નકુમનું ઈન્સ્ટ્રાગ્રામ અજાણ્યા સાયબર હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. જે બાદ ડી.વાયએસપી દ્વારા તેમના ફોલોઅર્સને સાવચેત રહેવા જણાવાયું હતું અને તેમના વોટ્સએપ મારફતે સ્ટેટસ મુકી કોઇ પણ વ્યક્તિને નાણાકીય વ્યવહારથી દુર રહેવાનું જણાવાયું હતું. આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.
Trending
- જામનગરમાં મનપા ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા
- Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત
- ૩ વર્ષમાં ૫ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને ૫ના રહસ્યમય મોત
- Lok Sabha માં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ
- 18 એપ્રિલ નું પંચાંગ
- 18 એપ્રિલ નું રાશિફળ
- રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
- ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

