Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
    • પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!
    • Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 
    • યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?
    • Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 
    • Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત
    • ૩ જૂન, વિશ્વ સાઈકલ દિવસ
    • તા ૨ ના રાત્રે ગુરૂ ગ્રહનો કર્ક રાશીમાં પ્રવેશ, કર્ક રાશી ગુરૂગ્રહની ઉચ્ચ રાશી છે આથી શુભફળ આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»માળિયા Shooting-murder : શહેર ભાજપ પ્રમુખ સહીત છ ઈસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ
    મોરબી

    માળિયા Shooting-murder : શહેર ભાજપ પ્રમુખ સહીત છ ઈસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે ફાયરીંગ અને murderની ફરિયાદ નોંધી તપાસ ચલાવી

    (રવિ નિમાવત દ્વારા),
    Morbi, તા,02
    માળિયામાં રહેતા આધેડ પોતાના ઘરના ફળિયામાં ખુરશી નાખીને બેઠા હતા ત્યારે ધંધા બાબતનું મનદુઃખ રાખી ચાર અજાણ્યા સહિતના છ ઇસમોએ કાળા કલરની કારમાં આવી બંદુક જેવા હથિયારથી ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું જે murder ના બનાવ મામલે માળિયા પોલીસે શહેર ભાજપ પ્રમુખ સહિતના છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
    માળિયા (મી.) જુના બસ સ્ટેન્ડ પાસે રહેતી સાઈનાબેન હૈદર મોવર નામની મહિલાએ આરોપીઓ ઇલીયાસ મુસાભાઈ મોવર (માળિયા શહેર ભાજપ પ્રમુખ), શફીર મુસા મોવર રહે બંને માળિયા અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૧ જુનના સાંજે સવા સાતેક વાગ્યે ફરિયાદી તેમજ તેના દીકરા-દીકરીઓ ઘરમાં હતા અને પતિ હૈદર મોવર ખુલ્લા ફળિયામાં ખુરશી નાખીને બેઠા હતા સાંજના સાડા સાતેક વાગ્યે ફળિયામાં રહેતી ભત્રીજી વહુ સમાંબેન મોવર ફળિયામાં કામ કરતી હતી ત્યારે સામે કાળા કલરની ગાડી  આવી જે ગાડીમાં શફીર મોવર અને તેની સાથે અન્ય ચાર માણસો હતા તે લોકોએ ગાડી ઉભી રાખી ગાડીના ચારેય દરવાજાના કાચ ખુલ્લા હોય શફીરે ડ્રાઈવર સાઈડ દરવાજામાંથી બંદુક બહાર કાઢી પતિ હૈદર પર ફાયરીંગ કર્યું હતું જે ફાયરીંગનો અવાજ થતા ઘરના સભ્યો ફળિયામાં આવી ગયા હતા અને દેકારો થતા શફિર અને તેની સાથે આવેલ ઈસમો ગાડી લઈને ભાગી ગયા હતા
    પતિ હૈદર પર ફાયરીંગ થતા તેને ગંભીર ઈજા પહોંચતા પ્રાઈવેટ વાહનમાં મોરબીની ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા અને ડોક્ટરે જોઈ તપાસીને મરણ ગયાનું જાહેર કરતા પીએમ અર્થે મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો આમ આ બનાવનું કારણ એ કે છેલ્લા બે વર્ષથી શફીર અને તેના સગા મોટા ભાઈ ઇલીયાસ સાથે ધંધા બાબતે મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખી શફિર, તેના મોટા ભાઈ ઈલીયાસે અગાઉ પણ અમારી સાથે ઝઘડા કર્યા હતા અને ગત તા. ૦૧ જુનના સાંજના ઇલીયાસના કહેવાથી તેના ભાઈ શફિરે તેના માણસો સાથે આવી ગાડીમાંથી ફાયરીંગ કરી પતિ હૈદરને માથા અને ગળાના ભાગે તેમજ છાતી-પેટમાં ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી હતી પોલીસે આરોપી ઇલીયાસ મુસા મોવર, તેના ભાઈ શફીર અને ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    Wankaner માં પઠાણી ઉઘરાણી કરી બાઈક અને દાગીના પડાવનાર ત્રણ વ્યાજખોરો ઝડપાયા

    June 2, 2026
    મોરબી

    Morbi વાંકાનેરના પલાસ-પાડધરા ચોકડી નજીક બે બાઈક અથડાતા એક યુવાનનું મોત

    June 2, 2026
    મોરબી

    Morbi માં ઝરમર વરસાદ વરસતા વીજતંત્ર હારી ગયું, મધરાત્રીએ અંધારપટ છવાઈ ગયું

    June 2, 2026
    મોરબી

    Morbiમાંથી ગુમ થયેલી કિશોરીનું ગણતરીના દિવસોમાં પરિવાર સાથે પોલીસે સુખદ મિલન કરાવ્યું

    June 2, 2026
    મોરબી

    Morbi માળિયાના કાજરડા ગામે બોલાચાલીનો ખાર રાખી ત્રણ ઇસમોએ માર માર્યો

    June 2, 2026
    મોરબી

    Morbiના કંડલા બાયપાસ નજીક ક્રેન નીચે આવી જતા યુવાનના મોત મામલે ગુનો નોંધાયો

    June 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026

    યુવાનો ક્યારે ખુદને વ્યસનને હવાલે કરવાનું બંધ કરશે?

    June 2, 2026

    Rajkot ફરસાણના વેપારીનો ગળેફાંસો ખાઈ આપઘાત 

    June 2, 2026

    Rajkot શાપરની સાઇનિંગ કંપનીમાં ૨૦ ફૂટ ઊંચાઈએથી પટકાતાં શ્રમિકનું મોત

    June 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkotમાં આધેડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    June 2, 2026

    પતિ અંધ છે એ જાણી ગાંધારીએ આંખે પટ્ટી બાંધી ન્હોત, તો કદાચ ઈતિહાસ જુદો હોત!

    June 2, 2026

    Rajkotમાં જલારામ સોસાયટીમા લગ્નના ૨૦ દિવસ પૂર્વે યુવતીનો આપઘાત 

    June 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.