Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા
    • રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર
    • Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ
    • માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
    • માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી
    • Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે
    • મોરબીમાં 42 ડિગ્રીમાં ફરજ બજાવતા Traffic brigade ના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત
    • વાંકાનેર પાસે GAS સીલીન્ડર રીફીલ કરવાનું કારસ્તાન પકડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, May 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»પાક.ને સમર્થન માત્રથી દેશદ્રોહનો ગુનો બનતો નથીઃ Allahabad High Court
    રાષ્ટ્રીય

    પાક.ને સમર્થન માત્રથી દેશદ્રોહનો ગુનો બનતો નથીઃ Allahabad High Court

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ દેશને ટેકો આપતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવાથી ભારતના નાગરિકોમાં ગુસ્સો અથવા અસંમતિ પેદા થઈ શકે છે

    New Delhi, તા.૧૨

    અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર અથવા ભારતનું નામ લીધા વગર ફક્ત પાકિસ્તાનને સમર્થન આપવાથી ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૫૨ હેઠળ પ્રથમ દૃષ્ટિએ કોઇ દંડનીય ગુનો બનતો નથી. ન્યાયાધીશ અરુણ કુમાર સિંહ દેશવાલની ખંડપીઠ ૧૮ વર્ષના રિયાઝે દાખલ કરેલી જામીન અરજી પર સુનાવણી કરી હતી. રિયાઝે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટમાં લખ્યું હતું કે ચાહે જો હો જાય સપોર્ટ તો બસ…પાકિસ્તાન કા કરેંગે. તેથી તેની સામે બીએનએસની કલમ ૧૫૨ (ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો) હેઠળ કેસ દાખલ કરાયો હતો. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભારત પ્રત્યે અનાદર દર્શાવતી કોઈ પણ વાતનો ઉલ્લેખ ન હોવાનું નોંધતા ખંડપીઠે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના અથવા ભારતનું નામ લીધા વિના ફક્ત પાકિસ્તાનને સમર્થન આપવું તે પ્રથમ દૃષ્ટિએ કલમ ૧૫૨ હેઠળ ગુનો ગણાશે નહીં. સશસ્ત્ર બળવો, વિધ્વંસક પ્રવૃત્તિઓને ઉશ્કેરણી અથવા અલગતાવાદી પ્રવૃત્તિઓની લાગણીની ઉશ્કેરણી અથવા ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવાના ઇરાદા સાથેના બોલાયેલા અથવા લખાયેલા શબ્દો, સંકેતો, ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર જેવા કૃત્યો હોય તો જ કલમ ૧૫૨ હેઠળ ગુનો દાખલ કરી શકાય છે. કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ દેશને ટેકો આપતી સોશિયલ મીડિયા પોસ્ટ કરવાથી ભારતના નાગરિકોમાં ગુસ્સો અથવા અસંમતિ પેદા થઈ શકે છે ે, જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, પરંતુ ચોક્કસપણે બીએનએસની કલમ ૧૫૨ હેઠળ ગુનો બનતો નથી. અરજદારની નાની ઉંમર અને ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાની હકીકતને ધ્યાનમાં લઇને કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

    Allahabad High Court crime of treason not constitute Pakistan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026
    સૌરાષ્ટ્ર

    Savarkundla -ખાંભા પંથકની ધરા ફરી ધ્રુજી : ભૂકંપના બે આંચકા

    May 16, 2026
    મુખ્ય સમાચાર

    મુંદ્રા પોર્ટ પર ઉનની આડમાં કન્ટેનરમાં આવેલું 200 કિલો Drugs પકડાયું

    May 16, 2026
    ગુજરાત

    Gujarat માં પણ હવે CNG માં ભાવ વધારો

    May 16, 2026
    ગુજરાત

    Gujarat માં `વર્ક ફ્રોમ હોમ’; શકયતા ચકાસવા આદેશ

    May 16, 2026
    રાષ્ટ્રીય

    ઇંધણ સંકટમાં Supreme Court નો મોટો ફેંસલો : અઠવાડિયામાં બે દિ’ ઓનલાઇન સુનાવણી

    May 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026

    માળીયા (મી)ના ભાવપર પાસે Train હડફેટે આવી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત

    May 16, 2026

    માળીયા(મીં)ના ખાખરેચી ગામે Love marriage કરનારા યુવાનના ઘરમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી

    May 16, 2026

    Morbi નજીકથી દારૂની એક બોટલ સાથે બે શખ્સ પકડાયા, 90 હજારનો મુદ્દામાલ કબ્જે

    May 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot છરીના ત્રણ ઘા લાગ્યા છતાં હુમલાખોર પાસેથી છરી ઝુંટવી સામે પાંચ ઘા ઝીંકી દિધા

    May 16, 2026

    રાજકોટ અને કોટડાસાંગાણીના ગ્રામ્ય રસ્તાઓ ચકાચક થશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.19.95 કરોડ મંજૂર

    May 16, 2026

    Morbi નજીક આઇપીએલની મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ

    May 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.