Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]
    • ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara
    • TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ
    મનોરંજન

    મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     

    Mumbai, તા.૮

    બોલિવૂડ એક્ટ્રેસ સૈયામી ખેરે બોલિવૂડની એક ડાર્ક સાઈટ પર દિલ ખોલીને વાત કરી છે. પોતાના શરૂઆતના કેરિયરને યાદ કરતા એક્ટ્રેસે એ રાઝ ખોલ્યા જે સમયાંતરે દરેક એક્ટ્રેસે એ વિષય પર ખોલે છે.  એક્ટ્રેસે એ પણ વાત કહી કે, ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવવા માટે કરવા પડતા પ્રયાસ દરમિયાન કેટલાક એવા પડકારો તથા વગર માગેલી સલાહનો સામનો કરવો પડ્યો હતો. સૈયામીએ કહ્યું હતું કે, જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે હું નાસિકની એક શાંત છોકરી હતી. જેને ફિલ્મો અંગે અને ફિલ્મોની દુનિયા અંગે ખાસ કોઈ જાણકારી ન હતી. પોતાની જાતને સાબિત કરવા માટેનો ચાન્સ મળે એ પહેલા અનેક લોકોએ મને જજ કરવાનું ચાલુ કરી દીધુ હતું. જ્યારે પહેલીવાર ફિલ્મના સેટ પર પહોંચી એ સમયે મારી ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. છેલ્લા દસ વર્ષમાં મારી જિંદગીમાં ઘણા મોટા ફેરફાર થયા છે. અનુભવો થયા છે. શરૂઆતના દિવસોમાં મને એ માનીને રિજેક્ટ કરી દેવાઈ કે, કદાચ હું આ ઈન્ડસ્ટ્રી માટે બની જ નથી. મને ત્યાં સુધી કહી દેવામાં આવ્યું કે, હું કોઈ ગામડાંની છોકરી છું. મારામાં એક્ટ્રેસ બનાવા માટેની કોઈ કાબિલિયત નથી.ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે એવી સલાહ આપવામાં આવી કોઈ એક્ટર કે ડાયરેક્ટર સાથે ડેટ કરી લો.  કારણ કે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી માટેના ઓ સરળ રસ્તો છે. આ સિવાય મને કોસ્મેટિક સર્જરી કરાવવા તથા લિપ જોબ કરવા માટેની પણ સલાહ આપવામાં આવી. મારા ઉછેર અને માતા-પિતા પાસેથી મળેલા આશીર્વાદે મને તૂટવા ન દીધી. જ્યારે હું આવું કંઈ સાંભળતી એ સમયે મને ગુસ્સો આવવાના બદલે હસવું આવતું. મારી સામે ઘણા એવા લોકો આવ્યા જેની પાસે મને દેવા માટે કેટલીય સલાહ હતી. એક એવો પણ સમય હતો જ્યારે દરેક દિવસે મારે રિજેક્શનનો સામનો કરવો પડતો. મારી કરિયરમાં એક વળાંક એવા સમયે આવ્યો જ્યારે અદૂર મુખર્જીનો કોલ આવ્યો. મેં લગભગ ત્રણ મહિના સુધી દિલીપ શંકર અને આદિલ હુસૈન સાથે વર્કશોપમાં ભાગ લીધો. આ ત્રણ મહિના મારા માટે જીવન બદલી નાખનારા સાબિત થયા. આ સમય દરમિયાન, મેં પોતાની જાત પ્રત્યે સાચા રહેવાનું, મારા કામમાં પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવવાનું તથા પોતાનામાં વિશ્વાસ રાખવાનું શીખ્યું. લગભગ છ મહિના પછી, રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ ‘મિર્ઝિયા’ માટે મારી પસંદગી કરવામાં આવી.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Bigg Boss’ ફેમ અર્ચના ગૌતમના મુંબઈ સ્થિત કાફેમાં ચોરી
    Next Article અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026
    મનોરંજન

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    મનોરંજન

    રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન

    October 8, 2026
    મનોરંજન

    ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત

    October 8, 2026
    મનોરંજન

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    October 8, 2026
    મનોરંજન

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,250
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,900
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹212,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 22:51
    Categories
    Latest News

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Office To Garba Look in 30 Minutes: ઓફિસથી સીધા ગરબામાં [2026 Guide]

    October 8, 2026

    ધીમી પિચો પર ભારતીય ટીમ સંપૂર્ણ સજ્જ થઈ છેઃ Pujara

    October 8, 2026

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.