Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    July 29, 2026

    Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું

    July 29, 2026

    Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ
    • Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું
    • Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો
    • રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
    • Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી
    • બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી
    • Jamnagar: પરમીટ વગર દરિયામાં માછીમારી કરવા ગયેલા બોટચાલક સામે ગુનો નોંધાયો
    • Jamnagar: સોલાર પેનલના કારખાનામાં રૂ. ૧.૯૦ લાખની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ
    મોરબી

    Morbi: ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા મોરબી વકીલ મંડળની માંગ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોરબી બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત

    (રવિ મોટવાણી  દ્વારા) મોરબી તા.૨૯

    ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર કચ્છની બેંચ રાજકોટને આપવાની માંગ સાથે મોરબી વકીલ મંડળ દ્વારા આજે જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું

    મોરબી બાર એસો પ્રમુખના માર્ગદર્શન હેઠળ આજે વકીલ મંડળે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ આપવા માંગણી છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી તકરારોમાંથી ૪૦ ટકા જેટલી લીટીગેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલ છે આ મેટર જો રાજકોટ હાઈકોર્ટ બેંચને આપવામાં આવે તો ૪૦ ટકા તકરારો, લીટીગેશન રાજકોટ બેંચને મળે અને નામ ગુજરાત હાઇકોર્ટનું ભારણ અને કેસોની પેન્ડનસી ઘટે અને લોકોને ઘરઆંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળી સકે

    સૌરાષ્ટ્ર-કચ્છના છેવાડાના માનવીને ઘરઆંગણે સસ્તો, ઝડપી ન્યાય મળે અને અમદાવાદ સુધી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાય મેળવવા જવા આવવામાં ઓછામાં ઓછા ૬ થી ૧૨ કલાકની મુસાફરી અને ટ્રાફિકનો સામનો કરવાથી બચી સકે અને ફરી મુદત પડે તો ફરીથી ન્યાય મેળવવા માટે નાણા અને સમયનો વ્યર્થ થતો બચી સકે છે રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છનું સેન્ટર પોઈન્ટ છે ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર બેંચ કાર્યરત હતી ગુજરાત સિવાયના અન્ય ઘણા રાજ્યમાં બેથી ચાર હાઈકોર્ટ બેંચો ફાળવી લોકોને ઝડપી ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છની હાઈકોર્ટ બેંચ રાજકોટને આપવા વર્ષો જૂની માંગણી છે અને બેંચ મળવા માટેની પ્રપોઝલ હાઈકોર્ટ , સરકારને મોકલવામાં આવી છે

    રાજકોટ વિકસિત શહેર છે રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે વિશાળ જગ્યા ઉપસ્થિત છે તેમજ હાઈકોર્ટ જજશ્રીને રહેણાંક માટે વીશાળ જગ્યા ઉપલબ્ધ છે હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છની વર્ષો જૂની માંગણીને ધ્યાને લઈને સરકારમાં અમારી માંગણી મોકલવા જણાવ્યું છે અને રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તેવી માંગ કરવામાં આવી છે

    morbi morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
    Next Article Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું

    July 29, 2026
    મોરબી

    Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો

    July 29, 2026
    મોરબી

    Morbi: ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાનું અભયમ મહિલા હેલ્પલાઈન ટીમે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

    July 29, 2026
    મોરબી

    Morbi: ઉંચી માંડલ નજીક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત

    July 29, 2026
    મોરબી

    Morbi: માળિયાના ભાવપર અને વવાણીયા ગામે જુગાર રમતા ૧૧ પત્તાપ્રેમીઓ ઝડપાયા

    July 29, 2026
    મોરબી

    Morbi: ગેરકાયદેસર ચાલતા કતલખાના ક્યારે બંધ કરાવશો ? હિંદુ સંગઠનનો મેયર-કમિશ્નરને પ્રશ્ન

    July 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,120
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 19:55
    Categories
    Latest News

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    July 29, 2026

    Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું

    July 29, 2026

    Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો

    July 29, 2026

    રાજકોટમાં હાઈકોર્ટ બેંચ શરૂ કરવા Mamlatdar બાર એસોસિએશને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

    July 29, 2026

    Rajkot પડધરી સરકારી કોલેજમાં ગુરુપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી

    July 29, 2026

    બાપા સિતારામ બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી

    July 29, 2026
    Search
    Main News

    હવે Social Media માં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

    July 29, 2026

    ત્રણ દિ’ની `શાંતિ’ બાદ ફરી યુધ્ધ : Iran નો હુમલો

    July 29, 2026

    Japan ના ભૂકંપમાં 13 ના મોત : વિશાળ મોલ ધરાશાયી : ગેસલાઈનમાં વિસ્ફોટ

    July 29, 2026

    બિલ્કીશ બાનુ અંગે Priyanka Gandhi ના વિધાનો પર રાજકીય લડાઈ છેડાઈ

    July 29, 2026

    Supreme Court ના આદેશને હથિયાર બનાવતા નહી : FIR મુદે CJP ની ચેતવણી

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં આધુનિક નેત્ર ચિકિત્સા સેવાઓનો પ્રારંભ

    July 29, 2026

    Morbi ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાંથી કાળુભાઈનો હુંકાર, ૧૦ લાખથી વધુ માણસો ભેગા કરીશું

    July 29, 2026

    Morbi ચેક રીટર્ન કેસમાં સજા પામેલ આરોપીનું વોરંટ ઈશ્યુ થતા ટંકારા પોલીસે ઝડપી લીધો

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.