Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત
    • Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો
    • Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા
    • 12 ઓગસ્ટનું પંચાંગ
    • 12 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતા અને વેચવાલીથી Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!
    • Suratના સિંગણપોરમાં એપાર્ટમેન્ટમાં આગ લાગી
    • Ahmedabad: Parimal ચાર રસ્તા નજીક ફ્લેટમાં સોલર પેનલ લગાવવાના નામે છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ
    રાજકોટ

    Rajkot: સ્વામિનારાયણ ગુરુકુલમાં ભવ્ય ગુરુ પૂર્ણિમા ઉત્સવ

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026Updated:July 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા. ૨૯

    ગુરૂ સંગ્રહથી નહીં, પણ પરિગ્રહથી પૂજાય છે.  સાધુઓએ પવિત્રપણે જીવન જીવવું અને સમાજને સદાચારને માર્ગૅ વાળી, પરિવારમાં સંપ અને રાષ્ટ્રીયતના પાઠ શીખવતા રહેવું એમ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઢેબર રોડ ઉપર યોજાયેલ ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું હતું.

    વિશેષમાં ઉપસ્થિત ગૃહસ્થ ભક્તોને કહ્યું હતું કે પુત્ર પરિવાર માટે સમય આપો. પાસે બેસો. એમની વાતને સાંભળો. ઘરના દરેક સભ્યનું હૃદય વડિલોના સ્નેહ, સહાનુભૂતિ અને આદરને ઝંખતું હોય છે. એ ન મળવાથી તણાવ, ડિપ્રેશન ઉભું થતાં ન ધારેલા પરિણામો ભોગવવા પડી રહેલા દેખાય છે.

    પ્રાતઃકાળે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૨૦ મા પ્રતિષ્ઠોત્સવ પર્વે પંચામૃત તથા પુષ્પ પાંખડીઓથી સંતોએ અભિષેક કર્યો . શ્રી ભક્તિ મહિલા મંડળના બહેનો દ્વારા તૈયાર કરાયેલ ૧૨૫ વિવિધ વાનગીઓનો અન્નકૂટ શ્રી ઘનશ્યામ મહારાજને નિવેદિત કરવામાં આવેલ.

    ગુરૂપૂર્ણિમા મહોત્સવના પ્રારંભ પૂર્વે ગુરુણામ ગુરુ ભગવાન શ્રી સ્વામિનારાયણનું તથા તેમની પાદુકાનું તુલસીદલથી ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પૂજન કર્યું .

    ગુરુકુલના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું પૂજન મહંત સ્વામી શ્રીદેવપ્રસાદદાસ સ્વામીએ કરેલું. જ્યારે પરંપરામાં સંતો તથા ગુરુકુળમાં સમર્પણ ભાવે સેવા આપી અક્ષર નિવાસી થયેલા ભુજનીય સંતોનો વિવિધ સંતોએ પૂજન કર્યું હતું . આ પ્રસંગે ઉપસ્થિત ૨૦૦ ઉપરાંત સંતોએ ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી આદિ સંતોનું પુષ્પાહાર પહેરાવી ભોજન કરી આશીર્વાદ મેળવેલ . વિવિધ વિસ્તારોમાંથી પધારેલા હરિભકતો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ૨૦૦ સંતોનું પૂજન કર્યા બાદ ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીએ સૌને વિશેષ આશીર્વાદ પાઠવેલ .

    ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ  રાજકોટ તથા જુનાગઢ, ભાયાવદર, ત્રંબા, મોરબી , સુરેન્દ્રનગર , રામપર વગેરે ગુરુકુળોમાંથી પધારેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યશ્રીઓએ પૂજન અર્ચન કરી બાળ ગુરુપૂર્ણિમા મનાવી હતી.

    આ પ્રસંગે બાળકોએ પ્રાર્થના, નૃત્ય, રૂપક,સંવાદ રજૂ કર્યા હતા. છેલ્લા વર્ષમાં વિશેષ ભજન ભક્તિ, સેવા, અભ્યાસ અને ઉત્તર પ્રવૃત્તિઓમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ પ્રેરણા અને પ્રોત્સાહન સાથે ઇનામ આપી રાજી કર્યા હતા.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છની બેંચ રાજકોટને આપવા Morbi વકીલ મંડળની માંગ
    Next Article Rajkot: ખાતે મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    રાજકોટ

    Rajkot: બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે ૫૦થી વધુ સફળ રોબોટિક સર્જરી

    August 11, 2026
    રાજકોટ

    Rajkot-ગોંડલ હાઇવે પરથી ૧૨ હજાર જીલેટિન સ્ટિક અને ૪ હજાર ડીટોનેટર સાથે એકની ધરપકડ

    August 10, 2026
    રાજકોટ

    Rajkot: સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ ખરીદેલી ૧૭ વિઘા જમીન પર વિવાદ, વારસદારે ઉઠાવ્યો વાંધો; કલેક્ટરે રિવિઝન અરજી ફગાવી

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹233,240
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-08-2026 13:06
    Categories
    Latest News

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026

    12 ઓગસ્ટનું પંચાંગ

    August 11, 2026

    12 ઓગસ્ટનું રાશિફળ

    August 11, 2026

    અનિશ્ચિતતા અને વેચવાલીથી Indian Stock Marketમાં ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

    August 11, 2026
    Search
    Main News

    Netaji Subhash Chandra Boseના અસ્થિ જાપાનથી ભારત પાછા લાવવા માટે બોઝની પુત્રીએ સુપ્રીમનો સંપર્ક કર્યો

    August 11, 2026

    સુપરકોમ્પ્યુટિંગ ક્ષેત્રમાં ભારતને નવી શક્તિ તરીકે જોવામાં આવી રહ્યું છે: PM Modi

    August 11, 2026

    ભારતે Arunachal Pradeshના ૨૭ સ્થળોના નામ તેના નકશામાં શામેલ કર્યા, ચીન ભડક્યું

    August 11, 2026

    Medical Wasteને ઊંડા ખાડામાં દાટીને નિકાલ કરવાની પ્રક્રિયામાં નિયમોનું ઉલ્લંઘન

    August 11, 2026

    ડીઝલમાં Ethanol Blending પર સરકારે માર્યો બ્રેક

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આટકોટ નજીક પીકઅપવાનની અડફેટે રાહદારીનું મોત

    August 11, 2026

    Rajkot: ડિઝલના બાકી નાણાંની ઉઘરાણીના મુદ્દે પેટ્રોલપંપ માલિક પર હુમલો

    August 11, 2026

    Rajkot: દુકાનદારો વચ્ચે થયેલી મારા-મારીમાં વેપારીને એક વર્ષની સજા

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.