Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Bhagalpur: ગંગા નદીમાં ડૂબી જતાં ૬ બાળકોના કમકમાટીભર્યા મોત
    અન્ય રાજ્યો

    Bhagalpur: ગંગા નદીમાં ડૂબી જતાં ૬ બાળકોના કમકમાટીભર્યા મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુલતાનગંજ નગર પરિષદના વિષ્ણુ ટોલાના આ બાળકો નારાયણપુર દિયારા ખાતે ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા

    Bhagalpur, તા.૨૨

    બિહારના ભાગલપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં ગંગા નદીમાં ડૂબી જવાથી ૬ બાળકોના મોત થયા છે. તમામ બાળકો કરમા-ધરમા પૂજા માટે સ્નાન કરવા નારાયણપુર દિયારા ગયા હતા. સુલતાનગંજ નગર પરિષદ વિસ્તારના વોર્ડ નંબર ૨૭ સ્થિત વિષ્ણુ ટોલાના છ બાળકો કરમા-ધરમા પૂજા નિમિત્તે સ્નાન કરી રહ્યા હતા, આ દરમિયાન તમામ બાળકો ઊંડા પાણીમાં ઉતરી ગયા અને ડૂબી ગયા. આ અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. આ ઘટના તરૈટા નારાયણપુર વહિયારની હોવાનું કહેવાય છે. સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

    તમામ બાળકો લગભગ ૧૨ વર્ષની ઉંમરના હતા. કરમા-ધરમા પૂજા માટે બાળકો સ્નાન કરવા પૂરના પાણીમાં ગયા હતા. આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગયા અને ડૂબવા લાગ્યા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તમામ બાળકોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

    મૃતક બાળકોની ઓળખ પૂજા, જ્યોતિ, મિન્કી, રાહુલ, આયુષ અને વિકાસ તરીકે થઈ છે. તમામ સુલતાનગંજ નગર પરિષદના વોર્ડ નંબર ૨૭ ના વિષ્ણુ ટોલાના રહેવાસી હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ મૃતક બાળકોના પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો. એક સાથે છ બાળકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પૂજા નિમિત્તે બાળકો સ્નાન કરવા પૂરના પાણીમાં ગયા હતા. પૂરના કારણે વિસ્તારમાં અગાઉથી જ પાણી ભરાયેલા છે. આવી પરિસ્થિતિમાં ઊંડા પાણીમાં જવાથી આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો.

    ઘટના બાદ સ્થાનિક લોકોએ પૂરના પાણીમાં બાળકોના જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. લોકોએ તંત્ર પાસે આવા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા અને બાળકોને પૂરના પાણીથી દૂર રાખવા માટે જાગૃતિ અભિયાન ચલાવવાની માંગ કરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, પૂર દરમિયાન પાણી ભરાયેલા સ્થળો પર વિશેષ દેખરેખ જરૂરી છે, જેથી આ પ્રકારના અકસ્માતોને રોકી શકાય. વહિવટી તંત્ર દ્વારા ઘટના અંગેની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અકસ્માત બાદ વિસ્તારમાં ભારે શોકનો માહોલ છે, અને પરિવારોને સંભાળવા મુશ્કેલ બની રહ્યા છે.

    Bhagalpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi: ટ્રેન ૯ કલાક મોડી પડી એટલે મુસાફરે કર્યો કેસ
    Next Article પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    પંજાબના મુખ્યમંત્રી પોતે Drugsનું સેવન કરીને વિધાનસભામાં પહોંચે છે, શિવરાજ ચૌહાણ

    September 21, 2026
    અન્ય રાજ્યો

    Merath: વૃદ્ધ માતાએ દીકરા-પૌત્રને આગ ચાંપી પોતે આપઘાત કર્યો

    September 21, 2026
    અન્ય રાજ્યો

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    અન્ય રાજ્યો

    Vande Bharat Expressનો અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં

    September 20, 2026
    અન્ય રાજ્યો

    ઉત્તર કોરિયાના પરમાણુ પરીક્ષણોને કારણે ૧,૩૯૯ Earthquake આવ્યા

    September 19, 2026
    અન્ય રાજ્યો

    Mamata Banerjeeએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યાઃ નામ-પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો

    September 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-09-2026 22:03
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.