Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 13, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૩.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૬૪૮ સામે ૭૯૫૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૮૮૮૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૯૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮૯૫૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૫૬ સામે ૨૪૩૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૧૨૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૯૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૫૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    ટ્રેડિંગના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજારમાં નિફ્ટી અને સેન્સેક્સ બંને બેન્ચમાર્ક ઘટાડા સાથે બંધ થયા હતા. ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે.સેન્સેક્સ ૬૯૩ પોઈન્ટના ઘટાળા સાથે ૭૮૯૫૬ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૯૮ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૧૫૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૬૩૩ પોઈન્ટના ઘટાળા સાથે ૫૦૦૮૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.સેન્સેક્સ,નિફટીમાં અસાધારણ વોલેટીલિટીના અંતે  નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની સતત વેચવાલીના દબાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાળો જોવા મળીયો હતો.

    આજના ટ્રેડિંગમાં, નિફ્ટી આઈટી એકમાત્ર સેક્ટર હતું જે ૦.૧% ના વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયું હતું. આ સિવાય તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.આજના ટ્રેડિંગમાં નિફ્ટીમાં પીએસયુ બેન્ક અને મેટલમાં સૌથી વધુ વેચવાલી નોંધાઈ છે.બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં રિકવરી જોવાઈ હતી.

    જૂન મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના પણ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જૂનમાં મેન્યુફેકચરિંગ સેક્ટરના નબળા દેખાવને પગલે ઔદ્યોગિક ઉત્પાદન ૪.૨%રહ્યું છે,ઉલ્લેખનીય છે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રિટેલ ફુગાવો જૂન, ૨૦૨૪માં ૫.૦૮% અને જુલાઇ, ૨૦૨૩માં ૭.૪૪% હતો.જુલાઇમાં ખાદ્ય ફુગાવો ૫.૪૨% નોંધવામાં આવ્યો છે.

    ટોપ ગેનર્સમાં ટીવીએસ મોટર્સ,રિલાયન્સ,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ટીસીએસ,ટોરેન્ટ ફાર્મા,હેવેલ્લ્સ,ઔર્બીન્દો ફાર્મા,ટાટા કન્ઝ્યુમર,બેર્જેર પેઈન્ટ્સ,વિપ્રો,શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં ઓબેરોઈ રીયાલીટી,ગ્રાસીમ,ઈન્ડીગો,લાર્સેન,અદાણી એન્ટર,એસીસી,લ્યુપીન,ડાબર,કોટક મહિન્દ્રા બેન્ક,વોલ્ટાસ,એચડીએફસી બેન્ક,ગ્લેનમાર્ક ફાર્મા,મુથૂટ ફાઈનાન્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા,અદાણી પોર્ટસ,ભારતી ઐરટેલ,બાટા ઇન્ડિયા,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,જીન્દાલ સ્ટીલ  જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૬ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૭૬ અને વધનારની સંખ્યા ૧૨૬૬ રહી હતી,  ૮૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો,ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખીને હાલ સેન્ટીમેન્ટને ડહોળાતું અટકાવ્યું છે. ઈઝરાયેલ-ઈરાન વચ્ચે સીધા યુદ્વનો ખતરો હાલ તુરત ટળતાં જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં હળવું થવાની સાથે અમેરિકામાં મંદીનો હાઉ ગત સપ્તાહમાં ક્ષણિક વૈશ્વિક બજારોને આંચકા આપ્યા બાદ ફરી તેજી જોવાઈ છે. અમેરિકામાં યુ.એસ. ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરમાં ઘટાડાનું દબાણ વધતું જોવાયું છે. અમેરિકા માટે અત્યારે આર્થિક મોરચે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ અમેરિકી બજારો પણ અનિશ્ચિત ચાલ બતાવી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સજી રહ્યા છે.વોલેટીલિટી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહમાં અફડાતફડી જોવાઈ અંતે સેન્સેક્સે અને નિફટીએ ઉછાળો આપી શેરોમાં સાર્વત્રિક તેજી લાવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) જે શેરોમાં વેચવાલ હતા એ સપ્તાહના અંતે શુક્રવારે નેટ ખરીદદાર બન્યા છે. જ્યારે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી સતત વહેતાં રિટેલ રોકાણકારોના પ્રવાહના વૃદ્વિના આંકડા સાથે લોકલ ફંડોની શેરોની જંગી ખરીદીએ બજારને મોટો ઉછાળો આપ્યો છે.

    તા.૧૪.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૩.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૧૫૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૨૪૦ પોઈન્ટ થી ૨૪૩૦૩ પોઈન્ટ, ૨૪૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૩.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૦૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૪૯૯૦૯ પોઈન્ટ પ્રથમ અને ૪૯૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૧૮૮ પોઈન્ટ થી ૫૦૩૦૩ પોઈન્ટ,૫૦૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૪૯૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૯૨૨) :- રિલાયન્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૮૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૯૪૪ થી રૂ.૨૯૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૯૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ટીવીએસ મોટર્સ ( ૨૬૪૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૨૫૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૬૬૪ થી રૂ.૨૬૭૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૬૮૮ ) :- રૂ.૧૬૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૬૩૦ બીજા સપોર્ટથી લાઈફ ઇન્સ્યુરન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૭૦૭ થી રૂ.૧૭૧૭ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૬૦૮ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૪ થી રૂ.૧૬૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૭૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઇન્ડસઇન્ડ બેંક ( ૧૩૫૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૩૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૩૬૭ થી રૂ.૧૩૮૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૨૯૦૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૯૪૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૮૮૮ થી રૂ.૨૮૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૯૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ગ્રાસીમ લીમીટેડ ( ૨૫૩૦ ) :- રૂ.૨૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૫૦૩ થી રૂ.૨૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૫૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ઈન્ફોસીસ (૧૭૯૯ ) :- કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૮૩૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૭૮૦ થી રૂ.૧૭૬૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૭૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રેસિડેન્શિયલ એન્ડ કોમર્સિયલ પ્રોજેક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૨૭ થી રૂ.૧૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૧૭૪ ) :- રૂ.૧૨૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૧૮ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૧૬૦ થી રૂ.૧૧૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

     

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.