Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૨૪૦ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalAugust 12, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૮.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૭૦૫ સામે ૭૯૩૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૨૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો….દિવસ દરમ્યાન સરેરાશ ૮૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૯૬૪૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૪૦૧ સામે ૨૪૩૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૭૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૫૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧  પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૩૬૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના પ્રથમ દિવસે અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલ સામે આવ્યા બાદ સોમવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું.સવારે ટ્રેડિંગની શરૂઆતમાં, નિફ્ટી ૪૭ પોઈન્ટ ઘટીને,જ્યારે સેન્સેક્સે ૪૨૫ પોઈન્ટના ઘટાડા બાદ કામકાજ શરૂ કર્યું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં હિંડનબર્ગ રિપોર્ટની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી,જોકે અદાણી ગ્રુપની કંપનીઓમાં ૭% નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો.સેન્સેક્સ,નિફટીમાં અસાધારણ વોલેટીલિટીના અંતે  નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની વેચવાલીના દબાણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાળો જોવા મળીયો હતો.

    સેન્સેક્સ ૫૭ પોઈન્ટના ઘટાળા સાથે ૭૯૬૪૮ પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૧ પોઈન્ટના ઘટાળા સાથે ૨૪૩૬૦ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૫૦૭૩૪ પોઈન્ટના સ્તરે બંધ થયો છે.સોમવારે, નિફ્ટી મેટલ ૧.૩૨% ના વધારા સાથે નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં ટોચ પર છે,જ્યારે નિફ્ટી રિયલ્ટીએ ૦.૭૫% નો વધારો નોંધાવ્યો છે. આ સિવાય નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ૦.૫૪% ના વધારા સાથે બંધ થયા છે. તે જ સમયે, નિફ્ટી પીએસયુ બેંક મહત્તમ ૧.૧૮% ના ઘટાડા સાથે ૭૯૧૨ ના સ્તર પર બંધ થયો. આ પછી નિફ્ટી એનર્જી ૦.૬૯% ઘટીને ૪૨,૯૧૬ ના સ્તર પર બંધ થયો.આજે સવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં ૭% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેથી રોકાણકારોને અંદાજે રૂ. ૫૩,૦૦૦કરોડનું નુકસાન થયું હતું. લાખ કરોડ સુધી ઘટી હતી.

    ટોપ ગેનર્સમાં હેવેલ્લ્સ,ઈન્ફોસીસ,ગ્રાસીમ,વોલ્ટાસ,કોટક મહિન્દ્રા બેન્ક,એક્સીસ બેન્ક,ટાટા મોટર્સ,હિન્દાલ્કો,જીન્દાલ સ્ટીલ,ડીએલએફ,ગોદરેજ પ્રોપ.,મહાનગર ગેસ,એચડીએફસી બેન્ક,જીએનએફસી,ગ્લેનમાર્ક ફાર્મા,ટેક મહિન્દ્રા,ઓરબિંદો ફાર્મા,અંબુજા સિમેન્ટ્સ,અપોલો ટાયર જેવા શેરો ઉછાળા સાથે બંધ થયા છે.આજના ટોપ લુઝર્સમાં અદાણી એન્ટર,ઈન્ડીગો,લાર્સેન,લ્યુપીન,સન ફાર્મા,એચસીએલ ટેકનોલોજી,ભારતી ઐરટેલ,સન ટીવી,કોલ ઇન્ડિયા,વિપ્રો જેવા શેરોમાં ઘટાડો નોંધાયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૨૬ અને વધનારની સંખ્યા ૧૯૪૨ રહી હતી,  ૧૧૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૨૮૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઈઝરાયેલ-ઈરાન વચ્ચે સીધા યુદ્વનો ખતરો હાલ તુરત ટળતાં જીઓપોલિટીકલ ટેન્શન ગત સપ્તાહમાં હળવું થવાની સાથે અમેરિકામાં મંદીનો હાઉ ગત સપ્તાહમાં ક્ષણિક વૈશ્વિક બજારોને આંચકા આપ્યા બાદ ફરી તેજી જોવાઈ છે. અમેરિકામાં યુ.એસ. ફેડરલ રિઝર્વ પર વ્યાજ દરમાં ઘટાડાનું દબાણ વધતું જોવાયું છે. અમેરિકા માટે અત્યારે આર્થિક મોરચે અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહ્યું હોઈ અમેરિકી બજારો પણ અનિશ્ચિત ચાલ બતાવી વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ સજી રહ્યા છે.વોલેટીલિટી વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ ગત સપ્તાહમાં અફડાતફડી જોવાઈ અંતે સેન્સેક્સે અને નિફટીએ ઉછાળો આપી શેરોમાં સાર્વત્રિક તેજી લાવી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) જે શેરોમાં વેચવાલ હતા એ સપ્તાહના અંતે શુક્રવારે નેટ ખરીદદાર બન્યા છે. જ્યારે લોકલ ફંડો-મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી સતત વહેતાં રિટેલ રોકાણકારોના પ્રવાહના વૃદ્વિના આંકડા સાથે શુક્રવારે લોકલ ફંડોની રૂ.૩૯૮૦ કરોડના શેરોની જંગી ખરીદીએ બજારને મોટો ઉછાળો આપ્યો છે.ચોમાસું સફળ નીવડી રહ્યું હોઈ આ પરિબળો મજબૂત હોવા સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધિરાણ નીતિ સમીક્ષામાં રેપો રેટ જાળવી રાખીને હાલ સેન્ટીમેન્ટને ડહોળાતું અટકાવ્યું છે.

    તા.૧૩.૦૮.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૨.૦૮.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૩૬૦ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૨૪૦ પોઈન્ટના પ્રથમ અને ૨૪૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૪૦૪ પોઈન્ટ થી ૨૪૪૭૪ પોઈન્ટ, ૨૪૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૨૪૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૨.૦૮.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૦૭૩૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૦૩૦૩ પોઈન્ટ પ્રથમ અને ૫૦૧૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૦૮૦૮ પોઈન્ટ થી ૫૦૯૭૯ પોઈન્ટ,૫૧૦૦૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૦૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • હેવેલ્લ્સ ઇન્ડિયા ( ૧૮૨૦) :- એફએમસીજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૮૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૭૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૩૪ થી રૂ.૧૮૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૪૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૭૯૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૭૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૧૪ થી રૂ.૧૮૨૩ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • એચસીએલ ટેકનોલોજી ( ૧૫૮૭ ) :- રૂ.૧૫૭૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૬૦ બીજા સપોર્ટથી કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૬૦૩ થી રૂ.૧૬૧૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૧૭૪ ) :- પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૮ થી રૂ.૧૨૦૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • રામકો સિમેન્ટ્સ ( ૮૦૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૮૭ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડ્કટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૮૧૪ થી રૂ.૮૨૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • મુથૂટ ફાઈનાન્સ ( ૧૯૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૭ થી રૂ.૧૮૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ટાટા કોમ્યુનિકેશન ( ૧૮૮૭ ) :- રૂ.૧૯૦૯ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૧૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૭૩ થી રૂ.૧૮૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એસબીઆઈ લાઈફ ( ૧૭૦૬ ) :- લાઈફ ઇન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૩૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૯૯ થી રૂ.૧૬૭૭ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૫૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમોડીટી કેમિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૩૭ થી રૂ.૧૦૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ( ૮૧૫ ) :- રૂ.૮૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૮૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૮૦૩ થી રૂ.૭૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૮૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.