Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2024No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૯૪૮ સામે ૮૩૩૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૩૦૭૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૭૦૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૧૮૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલાબંધ ૨૫૩૯૬ સામે ૨૫૪૮૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૪૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૩ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૮૯ પોઈન્ટ આસપાસ ઉછાળા સાથે બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દરોમાં ૦.૫૦%નો ઘટાડો કરવાની જાહેરાત સાથે જ ઈક્વિટી માર્કેટ ગેલમાં આવ્યા છે.એશિયન બજારોમાં આકર્ષક તેજી જોવા મળી છે.બીજી તરફ યુરોપિયન અને અમેરિકન માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો.ભારતીય શેરબજાર પણ નવી રેકોર્ડ ટોચ સાથે આગેકૂચ કરી રહ્યા છે.વૈશ્વિક સ્તરે મજબૂત પરિબળોના પગલે ગુરુવારે ભારતીય શેરબજારમાં આકર્ષક તેજી જોવા મળી છે,આ સાથે સેન્સેક્સ ૮૩૭૭૩નું રેકોર્ડ લેવલ ઐતિહાસિક ટોચ બનાવી હતી.નિફ્ટી પણ ૨૫૬૪૦ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટી પહોંચ્યો હતો.બેન્ક નિફ્ટી પણ ૫૩૪૪૭ પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

    જેરોમ પોવેલે અમેરિકાની અર્થવ્યવસ્થા મુદ્દે સકારાત્મક વલણ રહેવાનો સંકેત આપ્યો છે. જેના પગલે આઈટી અને ટેક્નો શેર્સમાં તેજી જોવા મળી શકે છે.વ્યાજના દરોમાં ચાર વર્ષ બાદ ઘટાડો કરવામાં આવતાં ડોલર નબળો પડ્યો છે. પરિણામે સ્થાનિક બજારમાં વિદેશી રોકાણ વધવાનો આશાવાદ છે.યુએસ પોલિસી રેટ હવે ૪.૭૫% ૫%ના સ્તરે આવી ગયો છે. આ પહેલા તે લાંબા સમય સુધી ૫.૨૫% થી ૫.૫% ના સ્તરની વચ્ચે હતો.

    આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં રિલાયન્સ,હિન્દુસ્તાન યુનીલીવર,ગ્રાસીમ,એશિયન પેઈન્ટ્સ,પીડીલાઈટ,મુથૂટ ફાઈનાન્સ,ગુજરાત ગેસ,હવેલ્લ્સ,વોલ્ટાસ,ઈન્ફોસીસ,કોટક મહિન્દ્રા બેન્ક,સન ફાર્મા,ઓબેરોઈ રીયાલીટી,એચડીએફસી બેન્ક,ભારતી ઐરટેલ,ગ્લેનમાર્ક ફાર્મા,એક્સીસ બેન્ક,ટાટા કેમિકલ્સ,સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ડીગો,ટીસીએસ,લાર્સેન,કોલ્પાલ,ટોરેન્ટ ફાર્મા,જીન્દાલ સ્ટીલ,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,લ્યુપીન,એચસીએલ ટેકનોલોજી,બાટા ઇન્ડિયા,અદાણી પોર્ટસ જેવા શેરોમાં ઘટાળો થયો છે.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૭૩૪ અને વધનારની સંખ્યા ૧૨૪૬ રહી હતી,  ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકાથી એક મોટા સમાચાર આવ્યા છે,જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.ખરેખર અમેરિકન ફેડએ લગભગ ચાર વર્ષ પછી વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.અગાઉ માર્ચ ૨૦૨૦માં અમેરિકામાં પોલિસી રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.હાલમાં રોકાણકારો વેલ્યુએશનની ચિંતા કર્યા વગર માર્કેટમાં ભારે ઉત્સાહમાં છે. તમામ લાર્જકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે.સેન્સેક્સ,નિફ્ટી અને બેન્ક નિફ્ટી રેકોર્ડ લેવલ ઐતિહાસિક ટોચ બનાવી હતી.

    ઓગસ્ટમાં દેશની વેપાર ખાધ ૨૯.૭ બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, જે છેલ્લા ૧૦ મહિનામાં સૌથી મોટો આંકડો છે. સોનાની આયાત બમણી થવાને કારણે કોમોડિટીની આયાત પણ ઓગસ્ટમાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. ચીનમાં મંદી, પેટ્રોલિયમના ભાવમાં ઘટાડો, વિકસિત અર્થતંત્રોમાં મંદી અને પરિવહન અને લોજિસ્ટિક્સ સંબંધિત પડકારોને કારણે નિકાસને અસર થઈ છે.વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં નિકાસ એક મોટો પડકાર બની ગયો છે. ચીનમાં મંદી છે અને યુરોપ અને અમેરિકામાં મંદીનું દબાણ દેખાઈ રહ્યું છે. જ્યારે સુએઝ કેનાલ દ્વારા કેપ ઓફ ગુડ હોપમાં જહાજો મોકલવામાં આવે છે ત્યારે શિપિંગ પણ મોંઘું બન્યું છે.પેટ્રોલિયમની આયાત લગભગ એક તૃતીયાંશ ઘટીને ૧૧ બિલિયન ડોલર થઈ છે.આંતરરાષ્ટ્રીય નૂર દરમાં ઝડપી વધારાને કારણે નિકાસનો નફો ઘટયો છે.

    તા.૨૦.૦૯.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૪૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૩૭૩ પોઈન્ટના પ્રથમ અને ૨૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૫૭૦ પોઈન્ટ થી ૨૫૬૦૬ પોઈન્ટ, ૨૫૬૭૬ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૧૯.૦૯.૨૦૨૪ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૫૩૧૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૫૨૯૩૯ પોઈન્ટ પ્રથમ અને ૫૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૫૩૨૭૨ પોઈન્ટ થી ૫૩૩૭૩ પોઈન્ટ,૫૩૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • એસીસી લીમીટેડ ( ૨૪૫૨ ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૨૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૦૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૭૪ થી રૂ.૨૪૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ઓબેરોઈ રીયાલીટી ( ૧૮૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૨૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૮૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૭૪ થી રૂ.૧૮૮૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • સન ફાર્મા ( ૧૮૪૯ ) :- રૂ.૧૮૧૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦૮ બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૮૬૪ થી રૂ.૧૮૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • ઓરબિંદો ફાર્મા ( ૧૫૩૧ ) :- ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૫૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ ( ૧૦૨૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૦૩ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસીસ લીમીટેડ ( ૧૯૦૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૮૮ થી રૂ.૧૮૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • કોટક મહિન્દ્રા બેન્ક ( ૧૮૭૪ ):- રૂ.૧૮૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૯૦૯ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૧૯ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • એચડીએફસી બેન્ક ( ૧૭૧૨ ) :- પ્રાઈવેટ બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • ઇપ્કા લેબ ( ૧૪૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૪૦ થી રૂ.૧૪૨૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૨૯૫ ) :- રૂ.૧૩૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૨૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 5, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 5, 2025
    આંતરરાષ્ટ્રીય

    China માં ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ : લોકોના વોલેટ પણ ફ્રીઝ કરી નખાયા

    June 5, 2025
    વ્યાપાર

    Income Tax Returns ફાઈલ કરતા સમયે તમામ દસ્તાવેજો પણ ડીજીટલી અપલોડ કરવા પડશે

    June 5, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 4, 2025
    વ્યાપાર

    Nifty Futures ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.