Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiમાં ખોટા દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

    August 4, 2026

    Pakistan cricket માં એક મોટો ફેરફાર થવાનો છે; નબળી બેટિંગથી પરેશાન પીસીબી નિર્ણય લેશે

    August 4, 2026

    All-rounder Shashank Singh છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવતા પોતાની હોમ ટીમ છોડી

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiમાં ખોટા દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ
    • Pakistan cricket માં એક મોટો ફેરફાર થવાનો છે; નબળી બેટિંગથી પરેશાન પીસીબી નિર્ણય લેશે
    • All-rounder Shashank Singh છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવતા પોતાની હોમ ટીમ છોડી
    • Ravindra Jadeja પાસે કપિલ દેવના વિશિષ્ટ ક્લબમાં જોડાવાની શાનદાર તક છે
    • Amrapali Dubey અને Kajal Raghavani નો ’ભોજપુરી બાવલ’ રિયાલિટી શોમાં સુંદરીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ
    • Radhika Merchant નો ભવ્ય ’શાંત વૈભવી’ લુક લંડનમાં પતિ અનંત અંબાણી સાથે જોવા મળ્યો
    • Shilpa Shinde એ ’લોક અપ ૨’ માં પોતાના મતભેદોને બાજુ પર રાખીને શ્રેયા કાલરાને ભેટી પડી
    • પાકિસ્તાન મારી કાકી છે,” Sunny Deol ’પાર્ટીશન ૧૯૪૭’ કાર્યક્રમમાં પિતા ધર્મેન્દ્રના શબ્દો યાદ કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ
    અમદાવાદ

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.4
    રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

    નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.
    પાસપોર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.

    પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.

    રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ: ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન
    Next Article Cockroach Janata Partyના સ્થાપક અભિજીત દીપકે સામે ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    રાષ્ટ્રીય

    `લાઈકસ’ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે: સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Courtના જજ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    Air Indiaની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ

    August 4, 2026
    રાષ્ટ્રીય

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ: ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Europeની ભારે ગરમીમાં 90 લાખ ટન અનાજ બરબાદ

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Tariffs ગેરકાયદે! અમેરિકાના જ 25 રાજ્યનો ટ્રમ્પ સામે મોરચો

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:02
    Categories
    Latest News

    Morbiમાં ખોટા દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

    August 4, 2026

    Pakistan cricket માં એક મોટો ફેરફાર થવાનો છે; નબળી બેટિંગથી પરેશાન પીસીબી નિર્ણય લેશે

    August 4, 2026

    All-rounder Shashank Singh છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવતા પોતાની હોમ ટીમ છોડી

    August 4, 2026

    Ravindra Jadeja પાસે કપિલ દેવના વિશિષ્ટ ક્લબમાં જોડાવાની શાનદાર તક છે

    August 4, 2026

    Amrapali Dubey અને Kajal Raghavani નો ’ભોજપુરી બાવલ’ રિયાલિટી શોમાં સુંદરીઓ એકબીજા સાથે ટકરાઈ ગઈ

    August 4, 2026

    Radhika Merchant નો ભવ્ય ’શાંત વૈભવી’ લુક લંડનમાં પતિ અનંત અંબાણી સાથે જોવા મળ્યો

    August 4, 2026
    Search
    Main News

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026

    `લાઈકસ’ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે: સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Courtના જજ

    August 4, 2026

    Air Indiaની ફલાઈટ ટર્બ્યુલન્સમાં ફસાઈ

    August 4, 2026

    Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ

    August 4, 2026

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ: ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiમાં ખોટા દસ્તાવેજ બનાવી ચીટીંગના ગુનામાં બે વર્ષથી ફરાર મહિલા આરોપી ઝડપાઈ

    August 4, 2026

    Pakistan cricket માં એક મોટો ફેરફાર થવાનો છે; નબળી બેટિંગથી પરેશાન પીસીબી નિર્ણય લેશે

    August 4, 2026

    All-rounder Shashank Singh છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આરોપો લગાવતા પોતાની હોમ ટીમ છોડી

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.