Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી
    • Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત
    • Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત
    • Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ
    • Jamnagar જિલ્લામા પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી
    • Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ
    • Jamnagarના નવરાત્રિ સંચાલક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ, સતત પાંચમી એફઆઈઆર નોંધાઈ
    • Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 4
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ: ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન
    રાષ્ટ્રીય

    PM મોદીનો વીડીયો હટાવવાનો વિવાદ: ઝુકરબર્ગ ખૂદ માફી માંગે અન્યથા એક્શન

    Vikram RavalBy Vikram RavalAugust 4, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.4
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીડીયો હટાવી દેવાનું પગલું રાષ્ટ્રને અસ્થિર કરવાનો પ્રયાસ હોવાનો આરોપ લગાવીને સંસદીય સમિતિએ `મેટા’ના વડા માર્ક ઝુકરબર્ગ તરફથી જાહેર માફીની માંગ કરી છે અન્યથા કંપની સામે આકરા એક્શનની ચેતવણી આપી છે.

    આઇટી મંત્રાલય હેઠળની સ્ટેન્ડિંગ કમીટીના અધ્યક્ષ નીશીકાંત દુબેએ કહ્યું કે વડાપ્રધાન મોદીના વીડીયો હટાવવા તે ગંભીર બાબત છે. સંસદીય સમિતિએ કંપની અધિકારીઓનો ઉધડો લીધો છે અને `મેટા’ સમક્ષ બે માગણી રજુ કરવામાં આવી છે. કંપનીના વડા માર્ક ઝુકરબર્ગ ખૂદ માફી માંગે તેવી તાકિદ કરવામાં આવી છે. અન્યથા કંપનીને કલમ 79 હેઠળ અપાયેલું રક્ષણ પરત લઇ લેવાશે.

    વડાપ્રધાન મોદીના વીડીયો હટાવવા તે ગંભીર બાબત છે અને ભારતને અસ્થિર કરવાના પ્રયાસરૂપ ગણી શકે છે. મોડી રાત્રે 12.30થી સવારે પાંચ વાગ્યા સુધી વીડીયો ક્નટેન્ટ અદ્રશ્ય રહ્યાનું કંપનીએ જ સ્વીકાર્યું છે અને તે ઘણી ગંભીર બાબત છે.

    અગાઉના વિવાદોનો ઉલ્લેખ કરતાં નીશીકાંત દુબેએ કહ્યું કે 2024ની ચૂંટણી વિશે વિધાન કર્યા બાદ ઝુકરબર્ગે માંગી હતી તેના પરથી જ દેશને અસ્થિર કરવાનો પ્રયાસ ગણી શકાય છે. તેઓએ મેટા, યુ-ટ્યુબ તથા `એક્સ’ પર પણ આક્ષેપ કર્યા હતા.

    બાળકો પરના જાતિય હુમલા તથા મહિલાઓ વિશેના વાંધાજનક ક્નટેન્ટ હટાવવા અસરકારક કાર્યવાહી કરાતી નથી. આ પ્રકારના કેસોને ધ્યાને રાખીને કલમ 79 હેઠળ અપાતા રક્ષણ વિશે ફેરવિચારણા કરવા સમિતિએ ભલામણ કરી છે. તેલંગાણા સરકારે મેટા સામે કરેલી એફઆઇઆરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

    અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 28 જુલાઇએ સતાવાર ફેસબુક પેજ પર વીડિયો પોસ્ટ કર્યો હતો તે અચાનક ગાયબ થઇ ગયો હતો. આંદોલન ચલાવતા વિદ્યાર્થીઓને આ વીડિયો દ્વારા મેસેજ અપાયો હતો.

    PM Modi Zuckerberg
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEuropeની ભારે ગરમીમાં 90 લાખ ટન અનાજ બરબાદ
    Next Article Passport વેરિફીકેશન માટે પોલીસ સ્ટેશને જવાની જરૂર નથી: સરળ પ્રક્રિયા માટે કડક આદેશ
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026
    આંતરરાષ્ટ્રીય

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026
    રાષ્ટ્રીય

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    રાષ્ટ્રીય

    `લાઈકસ’ના બજારમાં ન્યાયની હરાજી થઈ રહી છે: સોશિયલ મીડીયા પર ભડકયા Supreme Courtના જજ

    August 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,920
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹209,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 04-08-2026 20:19
    Categories
    Latest News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Jamnagar: ધ્રોલમાં એક સગીરા પર વારંવાર દુષ્કર્મઃધમકીથી કંટાળી ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ

    August 4, 2026

    Jamnagar જિલ્લામા પાક નિષ્ફળ જતાં કાલાવડના ખેડૂતે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026
    Search
    Main News

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026

    Canada માં ભારતીય મૂળની એક મહિલાને શેરીમાં ગોળી મારી દેવામાં આવી હતી; હત્યા કેસમાં એક શંકાસ્પદની ધરપકડ

    August 4, 2026

    Iran and America વચ્ચે તણાવ વધ્યો, ટ્રમ્પ મુશ્કેલીમાં. તેહરાન અને ઓમાનની મિત્રતા ખીલી

    August 4, 2026

    બેંકો ફાટેલી-તૂટેલી નોટો બદલવાની ના નહીં પાડી શકે: RBI

    August 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સપા હંમેશા સનાતન વિરોધી રહી છે અને આ જ લોકોએ રામ જન્મભૂમિ ચળવળનો સતત વિરોધ કર્યો છે,CM યોગી

    August 4, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં જુગારના અખાડા ઝડપાયા, ૧૭ જુગારીઓની અટકાયત

    August 4, 2026

    Indonesian ફેરીમાં ભીષણ આગ લાગવાથી એક મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં પાંચ લોકોના મોત

    August 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.