Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ
    • Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર
    • Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા
    • Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત
    • કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે
    • Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા
    • ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?
    • તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: Mandvi ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી
    સુરત

    Surat: Mandvi ધર્માંતરણ કૌભાંડમાં વધુ એક ધરપકડ કરવામાં આવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ કેસમાં હવે માંડવીના ભાટખાઈ ગામની રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ

    Surat તા.૩

    સુરતના માંડવીમાં આદિવાસીઓના ધર્માંતરણનું મસમોટું રેકેટ હવે પત્તાની જેમ ખુલી રહ્યું છે. જેમના શિરે સમાજને શિક્ષિત કરવાની જવાબદારી છે. તેવા વધુ એક સરકારી શાળાના મહિલા શિક્ષિકાની પોલીસે ધરપકડ કરી છે. માસ્ટર માઈન્ડ રામજી ચૌધરી સાથે મળીને મહિલાઓ અને યુવતીઓને ટાર્ગેટ કરનાર મીનાબેન ચૌધરી હવે જેલના સળિયા પાછળ છે. સુરત જિલ્લાનું માંડવી અત્યારે ધર્માંતરણના ગંભીર આરોપોથી ગાજી રહ્યું છે. ડૉ. અંકિત ચૌધરી સામે એક યુવતીએ લગ્નની લાલચે શારીરિક શોષણની ફરિયાદ કરી અને ત્યારબાદ જે સત્ય બહાર આવ્યું. આ મામલાએ સમગ્ર તંત્રને હચમચાવી દીધું છે. આ કેસમાં હવે માંડવીના ભાટખાઈ ગામની રહેવાસી અને મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરવા માટે કરાતી ‘બાપ્તિસ્મા’ વિધિ કરાવવા મુદ્દે સંડોવણી અને ધર્માંતરણ મુદ્દે સક્રિય ભૂમિકા બહાર આવી છે. અન્ય મહિલાઓ તેમજ યુવતી ઓને ધર્માંતરણ સુધી લાવવા મહત્વની કડી રૂપ ભૂમિકા મીના ચૌધરી ભજવતી હતી.

    પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મીના ચૌધરી આ ધર્માંતરણ રેકેટના માસ્ટર માઈન્ડ પાસ્ટર રામજી ચૌધરીની અત્યંત નજીક હતી. ખાસ કરીને ભોળી યુવતીઓ અને મહિલાઓને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે લલચાવવી અને દબાણ કરવામાં મીનાની સક્રિય ભૂમિકા હતી. પાપનો ઘડો ફૂટવાના ડરથી ધરપકડ પહેલા મીનાએ પોતાનો મોબાઈલ ફોન ફોર્મેટ કરી દીધો હતો, જેથી પુરાવા નાશ કરી શકાય. પરંતુ ખાખીની નજરથી તે બચી શકી નહીં.

    આ મામલામાં અત્યાર સુધીમાં કુલ ૬ આરોપીઓ જેલ ભેગા થયા છે, જેમાં ૪ તો સરકારી શિક્ષકો છે!

    રામજી ચૌધરી (માસ્ટર માઈન્ડ પાસ્ટર અને શિક્ષક)

    ગુરજી ચૌધરી (શિક્ષક)

    રાકેશ વસાવા (શિક્ષક)

    મીનાબેન ચૌધરી (શિક્ષિકા)

    ડૉ. અંકિત ચૌધરી (મુખ્ય આરોપી)

    નવીન ચૌધરી

    બે દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ થઈ અને હવે મીના ચૌધરીની. એક પછી એક શિક્ષકોની સંડોવણી બહાર આવતા શિક્ષણ જગતમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શું હજુ પણ કોઈ મોટા માથાઓ આ રેકેટ પાછળ છે. શું પોલીસ તપાસમાં હજુ વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થશે? તે જોવાનું રહેશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    સુરત

    બાતમીને આધારે રેડ: ૫૦૦ની નોટના થપ્પે-થપ્પા!, Suratના કૌભાંડના તાર દુબઈ સાથે જોડાયા

    April 4, 2026
    સુરત

    Surat: વિઝા-વર્ક પરમિટની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી, નોઇડાથી મુખ્ય આરોપી ઝડપાયો

    March 26, 2026
    સુરત

    Surat ના ખજોદ કચરા પ્લાન્ટમાં ભયાનક આગ ત્રીજા દિવસે પણ યથાવત્‌, ૮ કિમી સુધી ધુમાડો

    March 26, 2026
    સુરત

    ઇંધણની અછતના પગલે સુરતમાં ટેક્સટાઇલ યુનિટો બંધ થતાં પરપ્રાંતીય શ્રમિકોની હિજરત

    March 24, 2026
    સુરત

    નકલી નોટ છાપનારા દેશદ્રોહી છે, કોઈને છોડવામાં નહીં આવે,મંત્રી Praful Panseria

    March 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મહિલા અનામત મુદ્દે રાહુલ ગાંધીના ઘર તરફ ભાજપની મહિલા નેતાઓની કૂચ

    April 18, 2026

    Ahmedabad-Mumbai and Surat માટે સમર સ્પેશિયલ ટ્રેનો જાહેર

    April 18, 2026

    Surat: લાઈટ ચાલુ કરતા જ થયો ધડાકો, ૬ લોકો ગંભીર રીતે ઘાયલ થયા

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.