Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત
    • EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે
    • Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર
    • Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે
    • બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI
    • દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘Portable KYC’ વ્યવસ્થા લાગું થઈ શકે
    • Private Bank Branches વધી પણ…કર્મચારીઓ ઘટી ગયા ?
    • સરકાર ટૂંક સમયમાં Gold Monetization Scheme ફરીથી લાવી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ
    સુરત

    Surat માં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.૨૨

    ગુજરાત એટીએસ દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ મોટી કાર્યવાહી કરીને સુરતની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આરોપીઓ દ્વારા ડ્રગ્સ બનાવવામાં વપરાતુ પ્રતિબંધિત કેમિકલ અન્ય દેશમાં મોકલતા સતીશ સુતરિયા અને યુક્તા મોદી નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એટીએસે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

    મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના ઓલપાડની રહેવાસી છે. તે અનેકવાર વિદેશ જઈ ચુકી છે. આ સિવાય તેના સાથી સતીશ સુતરિયાએ તો વિદેશમાં એક ઓફિસ પણ ખોલી દીધી હતી. આ સમગ્ર ડ્રગ્સ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે અમેરિકા દ્વારા પોતાના દેશમાં ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની યાદી જાહેર કરીક હતી. જેમાં ભારતના શંકાસ્પદ વ્યક્તિઓની વિગતો છ્‌જીને આપવામાં આવી હતી. આ વિગતોના આધારે છ્‌જીએ દરોડા પાડી યુક્તા મોદી અને સતિશ સુતરિયાને ઝડપી લીધા હતાં.

    સતિશ સુતરિયાની દુબઈમાં ઓફિસ છે. જેથી યુક્તા સુરતથી પ્રતિબંધિત કેમિકલ દુબઈ મોકલતી. યુક્તા પાર્સલ પર વિટામીન સી લખી તેમાં એએનપીપી અને  એનપીપી જેવા પ્રતિબંધિત કેમિકલ મોકલતી હતી. બાદમાં સતિશ કંપની ઇનવોઇસ-લેબલ બદલી તેને ગ્વાટેમાલા અને મિક્સિકોની કંપનીઓને પહોંચાડતો હતો. આ કેમિકલ દ્વારા ફેન્ટાલિન જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવા માટે વપરાય છે. આ સમગ્ર ઘટના ક્રમમાં આરોપીઓને પ્રતિબંધિત કેમિકલની ખરીદીના ખર્ચ કરતાં ૬૦ થી ૭૦ ટકાનો નફો મળતો.

    એટીએસની તપાસમાં આરોપી યુક્તાના બેન્ક એકાઉન્ટમાંથી લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા હતાં. જેમાં ૩ ડિસેમ્બરના દિવસે ૩૦,૩૬,૭૬૫ રૂપિયા જમા થયા હતાં અને ૫ ડિસેમ્બરે ૩૩,૭૫,૯૬૦ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. યુક્ચાએ ૯-૯ લાખના ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા ૩૬ લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. એટીએસ દ્વારા આ મામલે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલા છે કે કેમ તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સુરત

    Sarthana Nature Parkમાં સિંહની ગર્જના કાયમ માટે શાંત: કિડનીની બીમારી સામે જંગલનો રાજા હારી ગયો

    April 29, 2026
    સુરત

    Surat: સનસનીખેજ લૂંટ, બંદૂકની અણીએ SBIમાંથી ૫૦ લાખ લૂંટી લેવાયા

    April 27, 2026
    સુરત

    Suratમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ

    April 24, 2026
    સુરત

    Surat: સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ

    April 24, 2026
    સુરત

    Suratમાં માતાના પાસે સૂતેલી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ

    April 22, 2026
    સુરત

    Surat ભાજપના ગઢ ગણાતા રાંદેરમાં જ લોકોએ નેતાઓને ધક્કે ચઢાવ્યા

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026

    Inflation વધુ ભડકવાના ભણકારા બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર, રૂપિયો 95.18ના તળીયે

    April 30, 2026

    બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે: RBI

    April 30, 2026

    દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘Portable KYC’ વ્યવસ્થા લાગું થઈ શકે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Madhya Pradesh પિકઅપ વાન બેકાબુ થઈ પલટી જતા 15 મજુરોના ચગદાઈ જવાથી મોત

    April 30, 2026

    EPFO : વર્ષોથી બંધ પડેલા ખાતાને ફરીથી સક્રિય કરવા માટે નવું વેબ પોર્ટલ લોન્ચ કરશે

    April 30, 2026

    Petrol And Diesel Price નો બોગસ પરિપત્ર વાયરલ : સરકારનો ઈન્કાર

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.