Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court
    મુખ્ય સમાચાર

    પેલેટ ગન પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃ Supreme Court

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસ માર્ગદર્શિકા અન્વયે અપવાદરૂપ કેસમાં પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે

    New Delhi, તા.૧

    નીટ વિરોધી આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગ બાબતે ચાલી રહેલા વિવાદમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે ઠરાવ્યું હતું કે, અપવાદરૂપ કિસ્સામાં ભીડ પર નિયંત્રણ રાખવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ પોલીસને અપાયેલી છે. પોલીસ દ્વારા કોઈ કિસ્સામાં દુરુપયોગ થયો હોય તો આવા ચોક્કસ કિસ્સાની ચકાસણી કરી શકાય છે.  દિલ્હી જંતર-મંતર ખાતે એકઠા થયેલા આંદોલનકારીઓ પર મેટાલિક પેલેટ ગનના ઉપયોગને અયોગ્ય ગણાવી તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી થયેલી છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટે રેપિડ એક્શન ફોર્સને હથિયારોના વપરાશનો રેકોર્ડ સાચવવા તાકિદ કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મુજબ, અપવાદરૂપ કિસ્સામાં પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે ઠરાવ્યું હતું કે, પેલેટ ગનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી અપ્રસ્તુત છે.  પેલેટ ગનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગણીને ઉચિત ઠેરવવામાં આવે તો તેનાથી બંધારણની કલમ ૨૧ (રાઈટ ટુ લાઈફ)ને સીધો પડકાર મળતો હોવાનું જસ્ટિસ બાગચીએ જણાવ્યું હતું. અરજદારો તરફથી થયેલી રજૂઆતની નોંધ લઈને સુપ્રીમ કોર્ટે પેલેટ ગનના કારણે ઘાયલ થયેલા પ્રશાંત કુમાર, શેખ ઈરશાદ મનસૂરી તથા અન્યોને શ્રેષ્ઠ સારવાર આપવા દિલ્હી સરકારને નિર્દેશ આપ્યા હતા.  શુદ્ધ ઈરાદા સાથે થઈ રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનમાં કદાચ અસામાજિક તત્વો ભળી જાય તો હિંસા ભડકી શકે છે અને કાયદાની મર્યાદામાં તેનો ઉચિત જવાબ આપવાની જરૂરિયાત ઊભી થાય છે. સલામતી દળોએ સ્થળ અને સ્થિતિ પ્રમાણે નિર્ણય લેવો પડે છે.સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલાં ભોજશાળા સંકુલને અડીને આવેલી દરગાહમાં મુસ્લિમોને શુક્રવારે નમાજ પઢવાની મંજૂરી આપી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને નિર્દેશ આપી શુક્રવારે બપોરે ૧-૩ના સમયગાળા દરમિયાન મુસ્લિમો નમાજ પઢી શકે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાાગચી અને જસ્ટિસ વી મોહનાની બનેલી બેંચે જોકે સ્પષ્ટ કર્યું હતું કે, આ આદેશનો ઉદ્દેશ્ય રાજ્ય સરકાર અને મુસ્લિમ પક્ષને પરસ્પર સંમતિથી શુક્રવારની નમાજ માટે અન્ય જગ્યાની શક્યતાઓ શોધતા રોકવાનો નથી. ગત ૧૪ જુલાઈના રોજ બેન્ચે ભોજશાળાના વિવાદ મામલે ચુકાદો ન આવે ત્યાં સુધી ભોજશાળા પરિસરની બાજુમાં જ શુક્રવારની નમાજ માટે ખુલ્લી જગ્યા આપવા જણાવ્યું હતું. જોકે બાદમાં મુસ્લિમ પક્ષ તરફથી હાજી મુનીર અહમદે સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યો કે પ્રશાસન કોર્ટના આદેશનો અમલ નથી કરી રહ્યું.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNEETનું પેપર સેટ કરનારા શિક્ષકોએ પ્રશ્નો યાદ રાખીને પછી લીક કર્યા
    Next Article હરિદ્વારમાં Kavad Yatra દરમિયાન ડૂબી જવાથી ચાર સગીર કાવડીઓના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    રાજકોટ

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    રાષ્ટ્રીય

    શ્રધ્ધાના દેવ Ganesh Chaturthiના પાવન પર્વોત્સવના આરંભે, ચિંચપોકલી ચા ચિંતામણીના દર્શાનાર્થે પ્રણવ અને કરણ અદાણી

    September 14, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભારતની ધરતી પરથી ઇરાન પ્રમુખના Donald Trump પર પ્રહાર

    September 14, 2026
    રાષ્ટ્રીય

    ભાદરવી પૂનમના મેળા પહેલા Ambaji Templeમાં ૨૦૦૦ ઉપરાંત દિવડાની મહા આરતી કરવામાં આવી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 14:06
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.