Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sunny Deol ની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા 1947 હોવાની ચર્ચા

    April 20, 2026

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sunny Deol ની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા 1947 હોવાની ચર્ચા
    • Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ
    • Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે
    • ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria
    • પરશુરામ જયંતિ પર ફિલ્મ’Mahavatar Parshuram’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ
    • Deepika-Ranveer ના ઘરે ફરી પારણું બંધાશે! પુત્રી દુઆની ક્યુટ તસવીર સાથે શેર કરી ગુડન્યૂઝ
    • શૂટિંગ પૂરું થયું પણ આજ સુધી રિલીઝ નથી થઈ આ ફિલ્મો, લિસ્ટમાં Amitabh થી લઈને અનુષ્કા સુધીના નામ
    • Aamir Khan હવે Ashneer Grover ની બાયોપિકમાં મુખ્ય રોલ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાષ્ટ્રપતિ Draupadi Murmu નો ગુજરાત પ્રવાસ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
    ગુજરાત

    રાષ્ટ્રપતિ Draupadi Murmu નો ગુજરાત પ્રવાસ: સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.27

     ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ મહા શિવરાત્રિના પર્વે (26 ફેબ્રુઆરી) ગુજરાતના નર્મદાના મહેમાન બન્યા છે. જ્યાં રાત્રિ રોકાણ બાદ ગુરૂવારે (27 ફેબ્રુઆરી) તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સરદારની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલી આપી હતી. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતાં. આ કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદની મુલાકાત માટે રવાના થશે.

    ષ્ટ્રપતિનું સ્વાગત સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની વિગતોથી વાકેફ થયાં હતાં.

    સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન SoUના ગાઈડે સ્ટેચ્યુ ઑફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા, પરિસરની પ્રવાસન સુવિધા વગેરે વિશે જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદની મુલાકાત માટે રવાના થશે. જ્યાં તેઓ NID (National Institute of Design)ના દીક્ષાંત સમારોહમાં પણ સામેલ થશે.

    Draupadi Murmu Gujarat tour President Statue of Unity Visited
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    આ વર્ષે અક્ષય તૃતિયાના અવસરે દેશભરમાં 20 ટન સોનાનું વેચાણ

    April 20, 2026
    ગુજરાત

    ધો.3 થી 8નું પરિણામ રાજ્યકક્ષાએ તૈયાર થશે

    April 20, 2026
    મોરબી

    Morbi કારખાનામાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો

    April 20, 2026
    મોરબી

    Morbi ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો

    April 20, 2026
    મોરબી

    Morbi નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 1.76 લાખના કોપર વાયરની ચોરી

    April 20, 2026
    મોરબી

    Morbi પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે

    April 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Sunny Deol ની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા 1947 હોવાની ચર્ચા

    April 20, 2026

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026

    ગ્લેમરની દુનિયા અને ગૃહસ્થ જીવનનો ત્યાગ,જીવનનો નવો અધ્યાય શરૂ :Harsha Richaria

    April 20, 2026

    પરશુરામ જયંતિ પર ફિલ્મ’Mahavatar Parshuram’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ

    April 20, 2026

    Deepika-Ranveer ના ઘરે ફરી પારણું બંધાશે! પુત્રી દુઆની ક્યુટ તસવીર સાથે શેર કરી ગુડન્યૂઝ

    April 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sunny Deol ની ફિલ્મનું નવું ટાઈટલ બટવારા 1947 હોવાની ચર્ચા

    April 20, 2026

    Salman and Nayanthara ની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ

    April 20, 2026

    Allu Arjun રાકાના શૂટિંગ માટે થોડો સમય મુંબઈ શિફ્ટ થશે

    April 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.