Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan માં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં! જોરદાર રાજકીય ગતિવિધિ

    August 6, 2026

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની : તંત્ર નિંદ્રાધીન

    August 6, 2026

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય લેવાયો

    August 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan માં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં! જોરદાર રાજકીય ગતિવિધિ
    • Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની : તંત્ર નિંદ્રાધીન
    • Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય લેવાયો
    • Amreli: જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા
    • Amreli: ઠેબી જળાશયનાં પાળાથી ખોડિયાર મંદિર સુધી સ્ટ્રીટ લાઈટ લગાવો
    • Amreli: કે.કે. પારેખ કોમર્સ કોલેજ દ્વારા સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમ યોજાયો
    • Amreli: શાળા-કોલેજો અને હોસ્પિટલ નજીક જ પાણીનો ભરાવો
    • Una-Jaffrabad રૂટની સાંજે ઉપડતી એસ.ટી. બસમાં યાંત્રિક ખામી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Pakistan માં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં! જોરદાર રાજકીય ગતિવિધિ
    મુખ્ય સમાચાર

    Pakistan માં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં! જોરદાર રાજકીય ગતિવિધિ

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan તા.6
    પાકિસ્તાન સરકારમાં ટોચના સ્તરે ફેરફાર અને પીએમ શાહબાજ શરીફના રાજીનામાની અટકળોને પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરના નજીકના ગણાતા અને ગૃહમંત્રી મોહસીન નકવીએ ફગાવી દીધી છે.

    નકવીએ સરકારના ભવિષ્યને લઈને સવાલો પર સ્પષ્ટતા કરી હતી કે, શાહબાજ વડાપ્રધાન તરીકે તેમના પાંચ વર્ષનો બંધારણીય કાર્યકાળ પૂરો કરશે. ઉલ્લેખનીય છે કે ઉપરોકત અટકળો ખુદ તેમના અને શાહબાજ સરકારના સહયોગી બિલાવલ ભુટ્ટોના હાલના નિવેદનોથી શરૂ થઈ ગઈ છે. જોકે તેઓ ઈસ્લામાબાદમાં કોઈ મોટા ફેરફારની વાત નકારી રહ્યા છે.

    પાકિસ્તાની સેનાના નજીકના મનાતા મોહસીન નકવીએ બુધવારે પત્રકારોને કહ્યું હતું કે સરકારનો જવાનો કોઈ સવાલ જ નથી, વડાપ્રધાન શાહબાજ પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. મને લાગે છે કે તેને લઈને જે વાતચીત થઈ રહી છે તેને હકીકત સાથે કંઈ સંબંધ નથી.

    આટલું જ નહીં નકવીએ વડાપ્રધાન શરીફના વખાણ કરતા કહ્યું છે કે તેઓ રોજ 14થી 16 કલાક કામ કરે છે. ઉલ્લેખનીય છે કે, નકવીએ ગત સપ્તાહે પોતાના એક નિવેદનમાં પાકિસ્તાનની ગવર્નેન્સ સ્ટ્રકચરની ટીકા કરતા કહ્યું હતું કે આપણે જે સિસ્ટમમાં રહીએ છીએ તે ફેલ થઈ ચૂકી છે તેમ માને કે ન માને.

    નકવી બાદ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનું ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારીએ પણ એક ભાષણમાં કહ્યું હતું કે શાહબાજ સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થઈ ચૂકી છે ઉલ્લેખનીય છે કે, શરીફની સરકાર પીપીપીના સમર્થનથી ચાલી રહી છે.

    Pakistan Shahbaz's chair
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની : તંત્ર નિંદ્રાધીન
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026
    રાષ્ટ્રીય

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026
    અન્ય રાજ્યો

    Mumbai માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Poland: એલિયન ગ્રહ જેવો ફિલ્મ સ્ટુડિયો

    August 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતના FLRA બીલથી ટ્રમ્પના સાંસદ નારાજ : સંબંધો બગડવા ચેતવણી

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,020
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-08-2026 15:05
    Categories
    Latest News

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની : તંત્ર નિંદ્રાધીન

    August 6, 2026

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય લેવાયો

    August 6, 2026

    Amreli: જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

    August 6, 2026

    Amreli: ઠેબી જળાશયનાં પાળાથી ખોડિયાર મંદિર સુધી સ્ટ્રીટ લાઈટ લગાવો

    August 6, 2026

    Amreli: કે.કે. પારેખ કોમર્સ કોલેજ દ્વારા સરહદે સ્નેહની રાખડી કાર્યક્રમ યોજાયો

    August 6, 2026

    Amreli: શાળા-કોલેજો અને હોસ્પિટલ નજીક જ પાણીનો ભરાવો

    August 6, 2026
    Search
    Main News

    Pakistan માં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં! જોરદાર રાજકીય ગતિવિધિ

    August 6, 2026

    Traffic Challan પેન્ડીંગ છે! તમારૂ ડ્રાઈવીંગ લાઈસન્સ પણ રીન્યુ થશે નહી

    August 6, 2026

    આ વર્ષના અંતે જ Gaganyaan રવાના થશે

    August 6, 2026

    મોબાઈલ ફોનનું નેટવર્ક ઠપ્પ થઈ જશે તો કંપનીઓએ ગ્રાહકને ચૂકવવું પડશે વળતર

    August 6, 2026

    Mumbai માં એર ઇન્ડિયાની ઇન્ટરનેશનલ ફ્લાઇટોનાં શિડ્યુલ ખોરવાયા

    August 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની : તંત્ર નિંદ્રાધીન

    August 6, 2026

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય લેવાયો

    August 6, 2026

    Amreli: જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

    August 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.