Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 ઓગસ્ટનું પંચાંગ
    • 09 ઓગસ્ટનું રાશિફળ
    • Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું
    • Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ
    • Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ
    • અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું
    • ડાબોડી બેટ્‌સમેન Sai Sudarshan ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર
    • ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની, તંત્ર નિંદ્રાધીન
    અમરેલી

    Amreli: માર્ગોમાં ગૌ-વંશની સમસ્યા વિકરાળ બની, તંત્ર નિંદ્રાધીન

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)
    Amreli,તા.6
    અમરેલી શહેરમાં છેલ્લા ર દાયકા કરતાં પણ વધારે સમયથી રખડતા ગૌવંશની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતુ નથી. ગૌવંશ ટાઢ, તડકો અને વરસાદમાં અનેક યાતનાઓ ભોગવી રહૃાા છે. અકસ્માતનોભોગ અને અકસ્માતનું કારણ પણ બની રહૃાા છે છતાં એકપણ જીવદયાપ્રેમી આ બાબતે રજૂઆત કરતાં નથી.

    તાજેતરમાં પાલિકા ઘ્વારા રખડતા ગૌવંશને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી પરંતુ, તેમાં સફળતા મળી ન હતી. ગૌવંશને ઝડપીને કયાં સલામત સ્થળે રાખવા તે અંગે કોઈ વ્યવસ્થા જ જોવા મળતી નથી.

    આગામી દિવસોમાં મુખ્યમંત્રીનું અમરેલીમાં આગમન થવાનું હોય તે સમયે પાલિકાનાં શાસકો ઘ્વારા ગૌવંશને સલામત સ્થળે ખસેડવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી. પરંતુ, ગૌવંશને સાચવવા માટેની વિશાળ જગ્યાનો અભાવ જોવા મળી રહૃાો છે. એટલે શહેરની ગૌશાળાનાં સંચાલકોએ 300 ગૌવંશને રાખવાની બાંહેધરી આપવામાં આવી છે. જો કે શહેરમાં રખડતા ગૌવંશની સંખ્યા 3 હજાર આસપાસ હશે અન્યને કયાં સલામત સ્થળે ખસેડવા તે અંગે અન્ય ગૌશાળાનો સંપર્ક કરવો કે શહેર નજીક કોઈ પડતર જમીન મેળવીને ત્યાં પાણી, ઘાસચારાની વ્યવસ્થા કરવી તે અંગે વિચારણા થઈ રહી છે.

    દરમિયાનમાં પાલિકાનાં પ્રમુખનાં પ્રતિનિધિ સંદિપ માંગરોળીયાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, ગૌમાતાને ઘાસચારો આપવો હોય તો ગૌશાળામાં જઈને પૂણ્ય કમાવવું જોઈએ જાહેરમાં કે રહેણાંક વિસ્તારમાં ગૌમાતાને રજકો આપવાથીતે વિસ્તારમાં ગૌવંશ કાયમી રહેશે અને તેને લીધે અન્ય સમસ્યાઓ પણ ઉભી થશે. જેથી, તમામ ગૌ ભકતોએ ગૌશાળામાં જઈને રજકો, લાપસી કે જે કાંઈ ગૌમાતાને ધરવુ હોય તે કરીને સહકાર આપે તેમ અંતમાં જણાવેલ છે.

     

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય
    Next Article Pakistanમાં વડાપ્રધાન શાહબાજની ખુરશી જોખમમાં?
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: નાસતા ફરતા હીસ્ટ્રીશીટરને બોટાદથી ઝડપી પાડતી અમરેલી SOG

    August 7, 2026
    અમરેલી

    Amreli: નેત્રદાન જાગૃતિ માટે સંવેદન ગૃપનાં પ્રમુખની સરાહનીય કામગીરી

    August 7, 2026
    અમરેલી

    Amreli: ભેળસેળીયા માફિયાની કમર તોડી નાખીશું, આરોગ્ય મંત્રી પાનસુરીયા

    August 7, 2026
    અમરેલી

    Amreli: બાબરાનાં રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી

    August 7, 2026
    અમરેલી

    Amreli:100 વર્ષ જુના રેલવે સ્ટેશનનાં બિલ્ડીંગનો અડચણરૂપ 4 મીટરનો ભાગ તોડી પાડવા નિર્ણય

    August 6, 2026
    અમરેલી

    Amreli જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો નોંધાયા

    August 6, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,950
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,340
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-08-2026 22:40
    Categories
    Latest News

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026

    Gandhinagar માં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ

    August 8, 2026

    Ahmedabad: ૩૬ હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસરની ધરપકડ

    August 8, 2026

    અફઘાનિસ્તાને 2027 World Cup માટે પોતાનું સ્થાન કન્ફર્મ કરી લીધું

    August 8, 2026
    Search
    Main News

    ભારતમાં પણ બાળકો માટે Social media બૅન થશે!

    August 8, 2026

    PM Narendra Modi એ રાઘવ ચઢ્ઢા સાથે મુલાકાત કરી

    August 8, 2026

    Gujarat ના ૧૦ જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

    August 8, 2026

    જેપીએસસી પરીક્ષામાં ગેરરીતિનો મામલો Supreme Court માં પહોંચ્યો

    August 8, 2026

    જો મુસ્લિમ દેશો એક સાથે ઉભા રહે, તો બાહ્ય દળો તરફથી દરેક પડકારનો સામનો કરવો શક્ય છે,Sayed Abbas Araghchi

    August 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 ઓગસ્ટનું પંચાંગ

    August 8, 2026

    09 ઓગસ્ટનું રાશિફળ

    August 8, 2026

    Ahmedabad ના એસ.જી. હાઈવે પરના ૪ હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું

    August 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.