Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત
    સૌરાષ્ટ્ર

    Saurashtraની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રીને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalAugust 6, 2026Updated:August 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gondal-Dhoraji, તા.6
    સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ભાદર-1 ડેમમાં ચાલુ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેતા, ખેડૂતોના પાક અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે ’સૌની યોજના’ મારફતે નર્મદાનું પાણી છોડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ દંડક વિરલભાઈ પનારા દ્વારા આ અંગે મુખ્યમંત્રીને લેખિત આ આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

    રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ગોંડલ તાલુકાના નિલાખા ગામે આવેલો ભાદર-1 ડેમ રાજકોટ શહેર ઉપરાંત ગોંડલ જૂથ યોજના માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત ડેમની 80 કિલોમીટર લાંબી કેનાલ મારફતે ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા અને જૂનાગઢ વિસ્તારના 100થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

    આ વર્ષે સંબંધિત તાલુકાઓમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી ડેમ હજુ ખાલી સ્થિતિમાં છે. વધુ માં જણાવાયું છે કે સૌની યોજનાની લીંક-3 (બાંદ્રા) અને લીંક-4 (કમઢીયા) મારફતે લાઈન લંબાવી ભાદર-1 ડેમ ભરી આપવામાં આવે તો વિશાળ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેમ છે. ડેમની કુલ ક્ષમતા 6642 MCFT ની છે. ગત વર્ષે પણ સૌની યોજના મારફતે 1250 MCFT પાણી ફાળવવામાં આવ્યું હતું.આ બાબતને ધ્યાને રાખી આ વર્ષે પણ સત્વરે નર્મદાનું પાણી ડેમમાં ઠાલવવામાં આવે તેવી  માંગ વિરલભાઇ પનારા દ્વારા કરવામાં આવી છે.

    Bhadar-1 Gondal-Dhoraji
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara: વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂ.73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે
    Next Article Bhavnagarના તણસા પાસે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન

    August 14, 2026
    રાજકોટ

    શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું

    August 14, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagarમાં થતા લોકમેળાની ગ્રાઉન્ડની હરાજી પૂર્ણ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલાનાં ખોડિયારના ગામે જમીન ખાલી કરાવવા ધાક-ધમકી મળતા ગ્રામજનોનું આવેદન

    August 14, 2026
    અમરેલી

    Amreli: 300 મીટરના તિરંગા સાથે યાત્રા યોજાઇ

    August 14, 2026
    અમરેલી

    Amreli: સાવરકુંડલામાં આન-બાન અને શાન સાથે તિરંગા યાત્રા સંપન્ન

    August 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.